DISTRICT Ahmedabad
TALUKA Bavla
VILLAGE Chiyada
CITY auda
SURVEY# Old survey no. R43, Current new survey no. 408
NOTICE CONTENT
Public Notice It is hereby notified to the public as per our client's instructions, the land with the mentioned survey number located within the limits of Mojegam, Chiyada, sub-district Bavla, district Ahmedabad. Out of Survey No. 408, 25960 sq. meters (Account No. 921) of agricultural land owned by (1) Kantibhai Choathabhai (2) Natvarbhai Choathabhai (3) Naniben Choathabhai (4) Savitaben Arjanbhai Devipujak (5) Laljibhai Balubhai Devipujak (6) Vijaybhai Arjanbhai Devipujak (7) Gudiben Sanjaybhai’s spouse (8) Minor Hetal Sanjaybhai (9) Minor Ravi Sanjaybhai jointly, and another portion from old survey no. 243, current new survey no. 408, 8652 sq. meters (Account No. 921) of agricultural land solely owned by Chinubhai Kantibhaibearing absolute title and free of all encumbrances. We are requesting objections, if any, along with evidence within 7 days at the provided address below after publication of this notice. If no objections or claims are raised within the given time, all rights deemed waived, and a Title Clearance Certificate will be issued thereafter with no further disputes entertained. Date: 29/05/2024, Ahmedabad. Advocate Dimpy Prakash Shah, Advocate Prakash C. Shah, Prakash C. Shah & Co., 102, First Floor, Diwan Chamber, next to the Old High Court, opposite Loha Bhavan, Income Tax, Ahmedabad, Phone no. 27541235.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી અમારા અસીલની સુચનાથી જાહેર જનતાને જણાવવાનું કે... જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ સબ ડીસ્ટ્રીકટ અમદાવાદના તા. બાવળાના મોજેગામ ચિયાડાની સીમમાં આવેલ નીચે જણાવેલ સર્વે નંબર વાળી જમીન. (૧) જુના સર્વે નં. ર૪૩ ના હાલના નવા રી સર્વે નં. ૪૦૮ પૈકી ની ૨૫૯૬૦ ચો.મી. જેનો ખાતા નં. ૯૨૧ ની ખેતીની જમીન (૧) કાંતીભાઈ ચોથાભાઈ (૨) નટવરભાઈ ચોથાભાઈ (૩) નાનીબેન ચોથાભાઈ (૪) સવિતાબેન અરજણભાઈ દેવીપુજક (૫) લાલજીભાઈ બાલુભાઈ દેવીપુજક (૬) વિજયભાઈ અરજણભાઈ દેવીપુજક (૭) ગુડીબેન સંજયભાઈની પતિ (૮) સગીર હેતલ સંજયભાઈ (૯) સગીર રવિ સંજયભાઈની સંયુકત માલીકીની તથા (ર) જુનાસર્વેનં. ૨૪૩નાહાલના નવારીસર્વે નં. ૪૦૮ પૈકી ની ૮૬૫૨ ચો.મી. જેનો ખાતાનં. ૯૨૧ નીખેતીની જમીન ચીનુભાઈ કાંતીભાઈની કુલ સ્વતંત્ર માલીકી કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજા રહીત આવેલ હોવાનુ જણાવી મજકુર જમીનના તમામ પ્રકારના ટાઈટલ ચોખ્ખા અને માર્કેટેબલ હોવા બદલના ટાઈટલ કલીયરન્સ અભિપ્રાયની માંગણી અમારીપાસે કરેલ છે. તો મજકુર જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હીસ્સો, હિતસંબંધ, ગીરો, બોજો, અલાખો, કે ગણોત હકક કે ઈઝમેન્ટ રાઈટસના હક્કો આવેલ હોય તો આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૭માં નીચેના સરનામે તમામ પ્રકારના પુરાવા સહિત રજી.એ.ડી. થી જાણ કરવી જો મુદતમાં જાણ કરવામાં નહીં આવે તો કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હીસ્સો, હિતસંબંધ, ગીરો, બોજો, અલાખો, કે ગણોત હકક કે ઈઝમેન્ટ રાઈટસના હક્કો આવેલ નથી અને આવેલ હોય તો તેવા તમામ હક્કો જતા (વેવ) કરેલ છે. તેમસમજી મુદત વિતેથી ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે. અને ત્યારબાદ કોઈની કોઈપણ હી તકરાર ચાલશે નહી જેની નોધ લવા. તા.૨૯/૦૫/૨૦૨૪.અમદાવાદ ડીમ્પી પ્રકાશ શાહ (એડવોકેટ! પ્રકાશ સી. શાહ (એડવોકેટ) પ્રકાશ સી. શાહ એન્ડ કું. ૧૦૨, પહેલો માળ, દિવાન ચેમ્બર, જુની હાઈકોર્ટની બાજુમાં, લોહા ભવન સામે, ઈન્કમટેક્ષ, અમદાવાદ ફોન નં. ૨૭૫૪૧૨૩૫.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap