Notice is hereby given that the land situated in village Choila, Taluka Bayad, District Jat, bearing Survey No. 2392, Block Survey No. 992, old Block Survey No. 442, area 0-93-51, shape 3.10 and Block/Survey No. 997, old Block Survey No. 442, area 0-11-81, shape 0.40, is owned by Jay Jagdishbhai Patel. The said land is free from any encumbrances, charges, or claims of any person. The owner has decided to sell the said land and has applied for a Title Clearance Certificate. Any person having any claim, right, or interest in the said land, is requested to submit the same in writing within 7 days from the date of publication of this notice, with supporting documents, at the address mentioned below. Failure to do so will result in the forfeiture of all rights over the said land. The owner will then proceed with the sale of the land and issue a Title Certificate. Thereafter, no claim shall be entertained.
ગુજરાતી નોટિસ
જત ડીસ્ટ્રીક્ટ અરવલ્લીના બાયડ!
તાલુકાના મોજે ચોઈલાની સીમના
ખાતા નં.ર૩૯૨ ના બ્લોકુસર્વે નં.
૯૯ર ના જુના બ્લોકસર્વે ન.૪૪૨
તીહે.આરે.ચો.મી. ૦-૯૩-૫૧ ના]
આકાર રૂ.૩.૧૦ તથાબ્લોક/સર્વેનં.
૯૯૭ ના જુના બ્લોકસર્વે નં,૪૪ર
ની હે.આરે.ચો.મી.૦-૧૧-૮૧ ના|
આકાર રૂ.૦.૪૦ પૈસાવાળી જુની
શરતની ખેતીની જમીન જય
જગદીશભાઈ પટેલના કુલ સ્વતંત્ર
કબજા ભોગવટામાં કોઇના કોઈપણ
જાતના અવરોધ કે અંતરાય સિવાય
તમામ પ્રકારના બોજાઓથી મુક્ત
હોવાનું જણાવી અમારા અસીલને!
વેચાણ આપવાનુ નક્કી કરેલ છે અને,
અમારી પાસે સદર જમીનના ટાઇટલ
ક્લીયરન્સ સર્ટીરીકેટની માંગણી કરેલ
છે ઉપરોક્ત જમીનમાં કોઈનો કોઈપણ
જાતનો લાગ-ભાગ, હકક, હીસ્સો,
બોજો, હોય તો આ નોટીસ પ્રસિધ્ધ!
થયેથી દિન-૭ ની અંદર આધાર-
પુરાવાઓ સહીત અમોને નીચેના!
સરનામે રજીસ્ટર્ડ એ.ડી.થી લેખીત!
જાણ કરવી જોતેમ નહીં કરવામાં આવે!
તોસદર જમીનના તમામ હકકો સદરહુ
જમીનના માલીકની તરફેમ્રમાં જતા|
(WAIVE) કરેલ છે તેમ સમજી સદર
જમીનનું ટાઇટલ સર્ટીફીકેટ આપવામાં
આવશે અને અમારા અસીલની|
તતરફેણ્મમાં વેચાણ દસ્તાવેજ કરાવી|
લેવાની કાર્યવાહી કરવામાં આવશે,
ત્યારબાદ કોઈની કોઇપણ પ્રકારની!
તકરાર ચાલશે નહી.
ચિરાગકે. દરજી (એડવોકેટ)
મો.૯૯૨૪૧ ૫૭૦૯૭
ઓ.બી-૩૫,ફર્સ્ટ ફલોર,
ગેલેક્ષી એવન્યુ, ગેલેક્ષી સિનેમાની
પાસે, નરોડા, અમદાવાદ
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap