Public Notice
This is to inform the public that the title clearance opinion for the land situated in Moje Chotiya village, Kheralu Taluka, Mehsana District, Survey Number 161 (Old Survey Number 66/3, part 2), area 0-39-99 acres, having a price of 1-81 rupees, account number 778, agricultural land, which is owned by Chavda Fulaji Gopalji, has been requested by them. The said land is declared to be free from all kinds of encumbrances and legal disputes, including ownership, possession, and enjoyment. If anyone has any encumbrances, rights, share, or interest in the said land, they are requested to inform us in writing within 7 days at the given address along with proof. If they fail to do so, it will be considered that they have no rights in the said land, and the title clearance certificate will be issued after the deadline. No objections or disputes will be entertained after that.
Date: 03-04-2025
Place: Vijapur
Sanjay K. Patel
(Advocate & Notary)
Office: 35 Sri Ram Shopping Center
Opposite Mamlatdar Office
Vijapur, Taluka Vijapur, District Mehsana
Mobile: 9374047770
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે ચોટીયા તા. ખેરાલુ
આથી જાહેર જનતાને જણાવવાનુ કે
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ મહેસાણાના સબ-
ડિસ્ટ્રીકટ તથા તાલુકા-ખેરાલુના ગામ
મોજે ચોટીયાની સીમના સર્વે નંબર-
૧૬૧ (જુનો સર્વે નંબર-૬૬/૩ પૈકી ૨)
તી હેઆરે.ચો.મી. ૦-૩૯-૯૯ જેનો
આકાર રૂ. ૧-૮૧ પૈસા જેનો ખાતા
નંબર-૭૭૮ ની ખેતીની જમીન ચાવડા
ફુલાજી ગોપાળજીની વેચાણ હકકેની
સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની
તમામ પ્રકારના બોજાઓથી તેમજ
કાનુની વિવાદોથી મુકત હોવાનુ
જણાવીને અમારી પાસે ટાઇટલ્સ
કલીયરન્સ અંગેના અભિપ્રાયની
માંગણી કરેલ છે. સદરહું જમીન ઉપર
કોઇનો બોજો ચાર્જ, ગણોતહકક,
ખેડહકક કે અન્ય લાગભાગયાને હકક
હિસ્સો પોષાતો હોય તો અમોને
તીચેના સરનામે દિન-૭ માં લેખિત
પુરાવા સહિત રજી. એ.ડી. થી જાણ
કરવી અતે તેમ કરવામાં નહીં આવે
તો સદર જમીનમાં કોઇનો કોઇપણ
જાતનો હકક રહેલો નથી અને હોય
તો જતો કરેલ છે તેમ સમજી મુદત
વીત્યે સદર જમીનોનુ ટાઇટલ
કલીયરન્સ અંગેનાં અભિપ્રાય
સર્ટીફીકેટ ઇસ્યુ કરવામાં આવશે અને
તે પછી કોઇનો કોઇ પણ જાતનો
વાંઘો તકરાર ચાલશે નહિ.
તારીખ : ૦૩-૦૪-૨૦૨૫
સ્થળ : વિજાપુર
સંજય કે. પટેલ
(એકવોકેટ & નોટરી)
ઓફીસ : ૩૫ શ્રી રામ શોપિગ સેન્ટર
તવી મામલતદાર કચેરીની સામે
વિજાપુર તા. વિજાપુર જી. મહેસાણા
મો : ૯૩૭૪૦૪૭૭૭૦
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap