NOTICE CONTENT
Public Notice
Registration District Gandhinagar, Sub-District Gandhinagar Zone-3 and Taluka Gandhinagar, at Dabhoda village, in the old survey number - 1956/2, according to the re-survey, new survey number - 1002, area 15378 square meters, old condition agricultural land (1) Nandubhai Rambhai Patel (12.50% share) (2) Ranjanaben Nandubhai Patel (12.50% share) (3) Kanubhai Balubhai Hirpara (12.50% share) (4) Jyotsanaben Nanubhai Patel (12.50% share) (5) Narendra Kumar Laxmichand Patel (25% share) (6) Gunvantbhai Hiralal Patel (25% share), all residing at Ahmedabad, have requested for a Title Clearance Certificate from us, stating that they are the owners and have possession and enjoyment of the same and are free from all types of encumbrances.
If anyone has any right, interest, or share in the said land, then they are requested to inform us through R.A.D. within 7 (seven) days with documentary evidence. (Objections without evidence will not be considered). And if they fail to do so, then it will be assumed that they have no right, interest, or connection and if they do, then they have waived their right and a Title Clearance Certificate will be issued. After that, no objections will be considered.
VIJAY Y. CHAUGULE & CO.
Vijay Y. Chaugule, Advocate
425 to 428, Devanandan Mall, Opposite Sanyas Ashram, Ellisbridge, Ahmedabad 380006
Phone No: 87806 48943
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર, સબ-
ડીસ્ટ્રીકટ ગાંધીનગર ઝોન -૩ અને
તાલુકે ગાંધીનગરના મોજે-ગામ
ડભોડાની સીમમાં આવેલ જુના સર્વે
નંબર -૧૯૫૬/ર જેના રી-સર્વે મુજબ
નવા સર્વે નંબર - ૧૦૦૨ ક્ષેત્રફળ
૧૫૩૭૮ સમચોરસમીટરની જુની
શરતની ખેતીની જમીન (૧) નંદુભાઈ
રામભાઈ પટેલ (૧૨.૫૦ટકા હિસ્સો)
(ર) રંજનાબેન નંદુભાઈ પટેલ
(૧૨.૫૦ ટકા હિસ્સો) (૩) કનુભાઈ
બાલુભાઈ હિરપરા (૧૨.૫૦ ટકા
હિસ્સો) (૪) જ્યોત્સનાબેન નાનુભાઈ
પટેલ (૧૨.૫૦ ટકા હિસ્સો) (૫)
નરેન્દ્રકુમાર લક્ષ્મીચંદ પટેલ (૨૫ ટકા
હિસ્સો) (૬) ગુણવંતભાઈ હિરાલાલ
પટેલ (રપ ટકા હિસ્સો), તમામ ઠેકાણુ
: અમદાવાદનાએ તેઓની માલિકી
કબજા ભોગવટાની તેમજ તમામ
પ્રકારના બોજાઓથી મુક્ત આવેલ
હોવાનુ જણાવી અમારી પાસે ટાઇટલ
ક્લીયર્સ સર્ટીફીકેટની માંગણી કરેલ
છે તો સદર જમીનમાં કોઇનો હક્ક,
હિત, હિસ્સો આવેલ હોય તો દિન-૭
(સાત) ની અંદર પ્રમાણીત પુરાવા
સહીત રજી.એ.ડી.થી જાણ કરવી
(પુરાવા વગરના વાંધાઓ ઘ્યાને
લેવામાં આવશે નહી) અને જો તેમ
કરવામાં કસુર કરવામાં આવશે તો
કોઈનો હક્ક, હિત, સબંધ નથી અને
હોય તો તે વેવ કરેલ છે તેમ માનીને
ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ
આપવામાં આવશે અને ત્યારબાદ
કોઇની કોઇ તકરાર ચાલશે નહી.
VIJAY Y. CHAUGULE & CO.
વિજય વાય. ચૌગુલે, એડવોકેટ
૪રપ થી ૪૨૮, દેવનંદન મોલ,
સન્્યાસ આશ્રમની સામે, એલીસબ્રીજ,
અમદાવાદ ૩૮૦૦૦૬
ફોન નં.: ૮૭૮૦૬ ૪૮૯૪૩