DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Dabhoda
CITY auda
FINAL PLOT# 957
SURVEY# 1957
NOTICE CONTENT
Public Notice Registration District Gandhinagar, Sub-District Gandhinagar Zone -3 and Taluka Gandhinagar, in the village of Dabhoda, old survey number -1957, according to the re-survey new survey number-957 area 6627 square meter old condition agricultural land (1) Nandubhai Rambhai Patel (12.50% share) (2) Ranjanaben Nandubhai Patel (12.50% share) (3) Kanubhai Balubhai Hirpara (12.50% share) (4) Jyotsnaben Nanubhai Patel (12.50% share) (5) Narendra Kumar Lakshmichand Patel (25% share) (6) Gunvantbhai Hiralal Patel (25% share), all residents of Ahmedabad, have applied for a title clearance certificate stating that the land is in their ownership, possession, enjoyment and is free from all encumbrances. Therefore, if anyone has any right, interest, share in the said land, then they are required to inform the office with certified evidence within seven (7) days. (Objections without evidence will not be considered). And if they fail to do so, it will be assumed that they have no right, interest, relationship and if they have, they have waived it, and a title clearance certificate will be issued accordingly and no further dispute will be entertained thereafter. VIJAY Y. CHAUGULE & CO. Vijay Y. Chaugule, Advocate 425 to 428, Devanandan Mall, Opposite Sanyas Ashram, Ellisbridge, Ahmedabad 380006 Phone No.: 87806 48943
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર, સબ- ડીસ્ટ્રીકટ ગાંધીનગર ઝોન -૩ અને તાલુકે ગાંધીનગરના મોજે-ગામ ડભોડાની સીમમાં આવેલ જુના સર્વે નંબર -૧૯૫૭ જેના રી-સર્વે મુજબ નવાસર્વેનંબર-૯૫૭ક્ષેત્રફળ ૬૬૨૭ સમચીરસમીટરની જુની શરતની ખેતીની જમીન (૧) નંદુભાઈ રામભાઈ પટેલ (૧૨.૫૦ ટકા હિસ્સો) (૨) રંજનાબેન નંદુભાઈ પટેલ (૧૨.૫૦ ટકા હિસ્સો) te) કનુભાઈ બાલુભાઈ હિરપરા (૧૨.૫૦ ટકા હિસ્સો) (૪) જ્યોત્સનાબેન નાનુભાઈ પટેલ (૧૨.૫૦ટકાહિસ્સો) (૫) નરેન્દ્રકુમાર લક્ષ્મીચંદ પટેલ (રપ ટકા હિસ્સો) (૬) ગુણવંતભાઈ હિરાલાલ પટેલ (રપટકા હિસ્સો), તમામ ઠેકાણુ અમદાવાદનાએ તેઓની માલિકી કબજા ભોગવટાની તેમજ તમામ પ્રકારના બોજાઓથી મુક્ત આવેલ હોવાનુ જણાવી અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે તો સદર જમીનમાં કોઇનો હક્ક, હિત, હિસ્સો આવેલ હોય તો દિતન-૭ (સાત) ની અંદર પ્રમાણીત પુરાવા સહીત રજી.એ.ડી.થી જાણ કરવી (પુરાવા વગરના વાંધાઓ ઘ્યાને લેવામાં આવશે નહી) અને જો તેમ કરવામાં કસુર કરવામાં આવશે તો કોઇનો હક્ક, હિત, સબંધ નથી અને હોય તો તે વેવ કરેલ છે તેમ માનીને ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઇની કોઇ તકરાર ચાલશે નહી. VIJAY Y. CHAUGULE & CO. વિજય વાય. ચૌગુલે, એડવોકેટ ૪૨૫ થી ૪૨૮, દેવનંદન મોલ, સન્યાસ આશ્રમનીસામે, એલીસબીજ, અમદાવાદ ૩૮૦૦૦૬ ફોન નં.: ૮૭૮૦૬ ૪૮૯૪૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap