NOTICE CONTENT
Public Notice
Registration District Gandhinagar, Sub-District Gandhinagar Zone-33 and Taluka Gandhinagar, in the village of Dabhoda, old survey number 1958, which according to re-survey new survey number 956, area 8600 square meters, old terms of agricultural land. (1) Nandubhai Rambhai Patel (12.50% share) (2) Ranjanaben Nandubhai Patel (12.50% share) (3) Katubhai Balubhai Hirpara (12.50% share) (4) Jyotsnaben Nanubhai Patel (12.50% share) (5) Narendra Kumar Laxmichand Patel (25% share) (6) Gunvantbhai Hiralal Patel (25% share), all Ahmedabad. They have requested a Title Clearance Certificate from us, stating that their ownership, possession, and enjoyment of this land is free from any encumbrances of any kind. Therefore, if anyone has any right, interest, or share in the said land, they should inform the R.A.D. in writing within 7 days, with supporting documents. (Objections without supporting documents will not be considered.) If they fail to do so, it will be assumed that they have no right, interest, or connection in the land and that they have waived their rights, and a Title Clearance Certificate will be issued. After that, no one will be able to raise any objection.
VIJAY Y. CHAUGULE & CO.
VIJAY Y. CHAUGULE, Advocate
425 to 428, Devanandan Mall, Opposite Satyashram, Ellisbridge, Ahmedabad 380006.
Phone No.: 87806 48943
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર, સબ-
ડીસ્ટ્રીકટ ગાંધીનગર ઝોન -3૩ અતે
તાલુકે ગાંધીનગરના મોજે-ગામ
ડભોડાની સીમમાં આવેલ જુના સર્વે
નંબર -૧૯૫૮ જેના રી-સર્વે મુજબ
નવાસર્વે નંબર-૯૫૬ ક્ષેત્રફળ ૮૬૦૦
સમચોરસમીટરની જુની શરતની
ખેતીની જમીન (૧) નંદુભાઈરામભાઈ
પટેલ (૧૨.૫૦ ટકા હિસ્સો) (૨)
રંજનાબેન નંદુભાઈ પટેલ (૧૨.૫૦
ટકા હિસ્સો) ( કત્ુભાઈ બાલુભાઈ
હિરપરા (૧૨.૫૦ ટકા હિસ્સો) (૪)
જ્યોત્સનાબેન નાનુભાઈ પટેલ
(૧૨.૫૦ટકાહિસ્સો) (૫) નરેન્દ્રકુમાર
લક્ષ્મીચંદ પટેલ (રપ ટકા હિસ્સો) (૬)
ગુણવંતભાઈ હિરાલાલ પટેલ (ર૫ટકા
હિસ્સો), તમામ ઠેકાણુ
અમદાવાદનાએ તેઓની માલિકી કબજા
ભોગવટાની તેમજ તમામ પ્રકારના
બોજાઓથી મુક્ત આવેલ હોવાનુ
જણાવી અમારી પાસે ટાઇટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ
છે તો સદર જમીનમાં કોઇનો હક્ક,
હિત, હિસ્સો આવેલ હોય તો દિન-૭
(સાત) ની અંદર પ્રમાણીત પુરાવા
સહીત રજી.એ.ડી.થી જાણ કરવી
(પુરાવાવગરના વાંધાઓ ધ્યાને લેવામાં
આવશે નહી) અને જો તેમ કરવામાં
કસુર કરવામાં આવશે તો કોઇનો હક્ક,
હિત, સબંધ નથી અને હોય તો તે વેવ
કરેલછે તેમ માનીને ટાઇટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટ આપવામાં આવશે અને
ત્યારબાદ કોઇની કોઇ તકરાર ચાલશે
નહી.
VIJAY Y. CHAUGULE & CO.
વિજય વાય. ચૌગુલે, એડવોકેટ
૪૨૫ થી ૪૨૮, દેવનંદન મોલ,
સત્યાસ આશ્રમની સામે, એલીસબ્રીજ,
અમદાવાદ ૩૮૦૦૦૬
ફોન નં.: ૮૭૮૦૬ ૪૮૯૪૩