NOTICE CONTENT
Public Notice
Registration District Gandhinagar, Sub-District Gandhinagar Zone -3 and Taluk Gandhinagar, in the village Dabhoda, old survey number -1960/1, re-surveyed as new survey number-955, area 8543 square meters, old condition agricultural land.
(1) Nandubhai Rambhai Patel (12.50% share) (2) Ranjanaben Nandubhai Patel (12.50% share) (3) Kanubhai Balubhai Hirpara (12.50% share) (4) Jyotsnaben Nanubhai Patel (12.50% share) (5) Narendra Kumar Lakshmichand Patel (25% share) (6) Gunvantbhai Hiralal Patel (25% share), all residents of Ahmedabad, have applied for a title clearance certificate from our office, stating that the property is owned, possessed and enjoyed by them and is free from any encumbrances of any kind.
If anyone has any right, interest, or share in the said land, then they are requested to inform the Registrar's office with supporting documents within 7 (seven) days (claims without supporting documents will not be considered). If they fail to do so, it will be assumed that they have no right, interest, or relationship or that it has been waived, and a title clearance certificate will be issued accordingly. After that, no further objections will be entertained.
VIJAY Y. CHAUGULE & CO.
Vijay Y. Chaugule, Advocate
4255 to 428, Devanandan Mall,
Opposite Sanyas Ashram, Ellisbridge,
Ahmedabad 380006
Phone No.: 87806 48943
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર, સબ-
ડીસ્ટ્રીકટ ગાંધીનગર ઝોન -૩ અને
તાલુકે ગાંધીનગરના મોજે-ગામ
ડભોડાની સીમમાં આવેલ જુના સર્વે
નંબર -૧૯૬૦/૧ જેના રી-સર્વે મુજબ
નવાસર્વેનંબર-૯૫પ ક્ષેત્રફળ ૮૫૪૩
સમચોરસમીટરની જુની શરતની
ખેતીની જમીન (૧) નંદુભાઈ રામભાઈ
પટેલ (૧૨.૫૦ ટકા હિસ્સો) (૨)
રંજનાબેન નંદુભાઈ પટેલ (૧૨.૫૦
ટકા હિસ્સો) te) કનુભાઈ બાલુભાઈ
હિરપરા (૧૨.૫૦ ટકા હિસ્સો) (૪)
જ્યોત્સનાબેન નાનુભાઈ પટેલ
(૧૨.૫૦ટકાહિસ્સો) (૫) નરેન્દ્રકુમાર
લક્ષ્મીચંદ પટેલ (રપ ટકાહિસ્સો) (૬)
ગુણવંતભાઈ હિરાલાલ પટેલ (રપટકા
હિસ્સો), તમામ ટેકાણુ
અમદાવાદનાએ તેઓની માલિકી કબજા
ભોગવટાની તેમજ તમામ પ્રકારના
બોજાઓથી મુક્ત આવેલ હોવાનુ
જણાવી અમારી પાસે ટાઇટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ
છે તો સદર જમીનમાં કોઇનો હક્ક,
હિત, હિસ્સો આવેલ હોય તો દિન-૭
(સાત) ની અંદર પ્રમાણીત પુરાવા
સહીત રજી.એ.ડી.થી જાણ કરવી
(પુરાવાવગરના વાંધાઓ ધ્યાને લેવામાં
આવશે નહી) અને જો તેમ કરવામાં
કસુર કરવામાં આવશે તો કોઇનો હક્ક,
હિત, સબંધ નથી અને હોય તો તે વેવ
કરેલ છે તેમ માનીને ટાઇટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટ આપવામાં આવશે અતે
ત્યારબાદ કોઇની કોઇ તકરાર ચાલશે
નહી.
VIJAY Y. CHAUGULE & CO.
વિજય વાય. ચૌગુલે, એડવોકેટ
૪રપ૫ થી ૪૨૮, દેવનંદન મોલ,
સન્યાસ આશ્રમની સામે, એલીસબ્રીજ,
અમદાવાદ ૩૮૦૦૦૬
ફોન નં.: ૮૭૮૦૬ ૪૮૯૪૩