DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Dabhoda
CITY auda
FINAL PLOT# 952
SURVEY# 1960/2 + 1960/3
NOTICE CONTENT
Public Notice Registration District Gandhinagar, Sub-District Gandhinagar Zone -33 and Taluka Gandhinagar, in the village of Dabhoda, old survey number - 1960/2 + 1960/3, new survey number - 952 as per re-survey, area 11034 square meters, old condition agricultural land (1) Nandubhai Rambhai Patel (12.50% share) (2) Ranjanaben Nandubhai Patel (12.50% share) (3) Kanubhai Balubhai Hirpara (12.50% share) (4) Jyotsnaben Nanubhai Patel (12.50% share) (5) Narendra Kumar Lakshmichand Patel (25% share) (6) Gunvantbhai Hiralal Patel (25% share), all residing in Ahmedabad, have applied for Title Clearance Certificate, stating that the said land is free from any encumbrances. If anyone has any right, interest or share in the said land, they are requested to inform this office in writing within 7 (seven) days with documentary proof. (Objections without proof will not be considered). If they fail to do so, it will be presumed that they have no right, interest or connection, and if any, it is waived, and the Title Clearance Certificate will be issued accordingly. Thereafter, no complaints will be entertained. VIJAY Y. CHAUGULE & CO. Vijay Y. Chaugule, Advocate 4255 to 428, Devanandan Mall, Opp. Sanyas Ashram, Ellisbridge, Ahmedabad 380006 Phone No.: 87806 48943
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર, સબ- ડીસ્ટ્રીકટ ગાંધીનગર ઝોન -3૩ અને તાલુકે ગાંધીનગરના મોજે-ગામ ડભોડાની સીમમાં આવેલ જુના સર્વે નંબર -૧૯૬૦/૨ + ૧૯૬૦/૩ જેના રી-સર્વે મુજબ નવા સર્વે નંબર - ૯૫ર ક્ષેત્રફળ ૧૧૦૩૪ સમચોરસમીટરની જુની શરતની ખેતીની જમીન (૧) નંદુભાઈ રામભાઈપટેલ (૧૨.૫૦ટકા હિસ્સો) (૨) રંજનાબેન નંદુભાઈ પટેલ (૧૨.૫૦ ટકા હિસ્સો) (૩) કનુભાઈ બાલુભાઈ હિરપરા (૧૨.૫૦ ટકા હિસ્સો) (૪) જ્યોત્સનાબેન નાનુભાઈ પટેલ (૧૨.૫૦ ટકા હિસ્સો) (૫) નરેન્દ્રકુમાર લક્ષ્મીચંદ પટેલ (૨૫ ટકા હિસ્સો) (૬) ગુણવંતભાઈ હિરાલાલ પટેલ (રપ ટકા હિસ્સો), તમામ ઠેકાણુ અમદાવાદનાએ તેઓની માલિકી કબજા ભોગવટાની તેમજ તમામ પ્રકારના બોજાઓથી મુક્ત આવેલ હોવાનુ જણાવી અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે તો સદર જમીનમાં કોઇનો હક્ક, હિત, હિસ્સો આવેલ હોય તો દિન-૭ (સાત) ની અંદર પ્રમાણીત પુરાવા સહીત રજી.એ.ડી.થી જાણ કરવી (પુરાવાવગરના વાંધાઓ ધ્યાને લેવામાં આવશે નહી) અને જો તેમ કરવામાં કસુર કરવામાં આવશે તો કોઇનો હક્ક, હિત, સબંધ નથી અને હોય તો તે વેવ કરેલ છે તેમ માનીને ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઇની કોઇ તકરાર ચાલશે નહી. VIJAY Y. CHAUGULE & CO. વિજયવાય. ચૌગુલે, એડવોકેટ ૪રપ૫ થી ૪૨૮, દેવનંદન મોલ, સન્યાસ આશ્રમની સામે, એલીસબ્રીજ, અમદાવાદ ૩૮૦૦૦૬ ફોન નં.: ૮૭૮૦૬ ૪૮૯૪૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap