DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Dabhoda
CITY auda
FINAL PLOT# 1279/1
SURVEY# 3021
NOTICE CONTENT
Public Notice. Registration district: Gandhinagar, Sub-district and taluka: Gandhinagar, within the boundaries of Dabhoda village re-survey. New Block/Survey No.: 3021. Old Block/Survey No.: 1279/1. Area of 3917 square meters of agricultural land, Heirs of Sw. Kanaji Ataji - Jilaben Kanaji, Vikramsingh Kanaji, Pratapji Kanaji, Jashiben Jesangji, Shardaben Jesangji, Dhuliben Jesangji, Sumanbhai Jesangbhai, Kaliben widow of Shankarji, Sureshkumar Shankarji, Vinaben widow of Parbatji, Sanjaykumar Parbatji, Ajaykumar Parbatji, Amritaben Ramanji, Suyaben Ramanji, Manguben widow of Lakshmanji, Baldevji Lakshmanji, Lakshmiben widow of Mahotji, Ujamben Lakshmanji, Pankajbhai Mahotji, Sunilkumar Mahotji, Ritaben Mahotji, Gagiben Hothaji, Kalaji Hotha such, Gokaji Hothaji, Hematben Hothaji, and Sureshkumar Nathusingh Zala, Tulisiben daughter of Nathusingh and Bakaji Parmar's husband Zala, clearly declared by Pravin Singh Nathusingh Thakore. They have possession and joint ownership of the specified land and have requested a title clearance certificate from us. Consequently, anyone possessing any kind of right, interest, share, burden, or official claim on the aforementioned land must notify us within seven (7) days from the date of this public notice. If not, a title clearance certificate will be issued considering it clear and taken note of. Gandhinagar, Date: 29-05-2024, T.R. Bharwad, Advocate, 133, Radhe Square, Reliance Crossroad, Dasan, Gandhinagar - 382421. Mobile: 9904243758
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ ડીસ્ટ્રીકટ તથા તાલુકા ગાંધીનગર ના મોજે ડભોડા ગામની સીમના રી-સર્વે જબના નવા બ્લોક/સર્વે નં. ૩૦૨૧ જુનો બ્લોક/સર્વે નં. ૧૨૭૯/૧) ની ક્વ ૩૯૧૭ oy મીટર ખેતીની જમીન, સ્વ. કાનાજી આતાજીના સીધી લીટીના વારસદારો, જીલાબેન કાનાજી, વિક્રમસિંહ કાનાજી, પ્રતાપજી કાનાજી, જશીબેન જેસંગજી, શારદાબેન જેસંગજી, ધૂળીબેન જેસંગજી, સુમનભાઈ જેસંગભાઈ, કાળીબેન તે શંકરજીની વિધવા, સુરેશકુમાર શંકરજી, વિણાબેન તે પરબતજીની વિધવા, સંજયકુમાર પરબતજી, અજયકુમાર પરબતજી, અમૂતાબેન રમણજી, સુયાબેન રમણજી, મંગુબેન તે લક્ષ્મણજીની વિધવા, બળદેવજી લક્ષ્મણજી, લક્ષ્મીબેન તે મહોતજીની વિધવા, ઉજમબેન લક્ષ્મણજી, પંકજભાઈ મહોતજી, સુનિલકુમાર મહોતજી, રીટાબેન મહોતજી, ગગીબેન હોથાજી, કાળાજી હોથાજી, ગોકાજી હોથાજી, હેમતબેન હોથાજી, સુરેશકુમાર નથુસિંહ ઝાલા, તુલસીબેન નથુસિંહ ની દિકરી અને બકાજી પરમારની પતી ઝાલા, પ્રવિણસિંહ નાથુસિંહ ઠાકોર દ્વારા તેઓની સંયુકત માલીકીની અને પ્રત્યક્ષ કબજા ભોગવટામાં આવેલ હોવાનું જણાવી ઉપરોક્ત જમીન માલિકો પૈ અજયકુમાર પરબતજી, કાળીબેન તે શંકરજીની વિધવા સુમનભાઈ જેસંગભાઈ, સંજયકુમાર પરબતજી, તથા સુરેશકુમાર શંકરજીનાઓએ સદરહુ જમીન અંગે અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. સબબ સર્વે શખ્સો કે જેઓ ઉપરોક્ત જમીન ઉપર કોઇપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, બોજો, બાનાખતના હક્કો ધરાવતા હોય તો તેમણે આ જાહેર નોટીસ પ્રસિધ થયેથી દિન-૭ (સાત) ની અંદર દસ્તાવેજી પુરાવા સહિત લેખીતમાં તીચેના સરનામે જાણ કરવાની રહેશે, અને જો તેમ કરવામાં કસુર કે વિલંબ થશે તો ઉપરોક્ત જમીનનું ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફિકેટ ઇશ્યુ કરવામાં આવશે અતે જેની નોંધ લેવી. ગાંધીનગર તા.૨૯-૦૫-૨૦૨૪ ટી.આર.ભરવાડ, એડવોકેટ ૧૩૩, રાધે સ્કવેર, રીલાયન્સ ક્રોસરોડ, ડાસણ, ગાંધીનગર-૩૮૨૪૨૧. મો. : ૯૯૦૪૨૪૩૭૫૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap