DISTRICT Ahmedabad
TALUKA Detroj
VILLAGE Dabhsar
CITY ahmedabad
FINAL PLOT# 411
SURVEY# 154/4
NOTICE CONTENT
This is to inform the public that Shri Zala Saheb Sang Udesang, owner of the land with old survey number 154/4, new survey number 411, and area 0-94-94, located in the village Dabhasar, taluka Detroj, district Ahmedabad, has requested a title clearance certificate from us. This land is currently being cultivated and belongs to him. If anyone has any claim, interest, share, right, possession or burden on this land, they must inform us in writing with supporting documents within seven days from the date of this notice at the address mentioned below. Failure to do so will be considered as acceptance of the land belonging to Shri Zala Saheb Sang Udesang, and the title clearance certificate will be issued. After this, no claims will be entertained. This is for your information.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે, ડીસ્ટ્રીકટ અમદાવાદ તા .દેત્રોજ- રામપુરાના મોજે ગામ : ડાભસરની સીમમાં આવેલ ખાતા નં.૩૧૦, જેનો. જુનો બ્લોક/સર્વે ન.૧૫૪/૪, જેનો. તવો બ્લોક/સર્વે નં.૪૧૧, જેના હે.આરે.ચોમી.૦-૯૪-૯૪ વાળી! ખેતીની જુની શરતની જમીન જેના માલીક ઝાલા સાહેબસંગ ઉદેસંગનાએ પોતાની સ્વતંત્ર માલીકી અને કબજા ભૉગવટાની હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ ક્લીયર સર્ટાફિકેટની માંગણી કરેલ છે. આથી સદરહું જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો હક, હીત, હિસ્સો, લાગભાગ, ગણોત હકક, કબજો, બોજો આવેલ હોય. તો આ નોટીસ પ્રસિધ્ધ થયે દીન (૦૭) સાતમાં અમોને લેખીત પુરાવા સહીત રજી.પો.એડી.થી નીચેના સરનામે જાણ કરવી જો તેમ કરવામાં કસુર થરો તો મુદત વિત્યા બાદ સદરહું જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો હક, હિત, હિસ્સો આવેલ નથી અને જો હોય તોતેજતો (વેઈવ) કર્યોછે. તેમસમજી સદરહું જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ ઈસ્યુ કરી આપવામાં આવશે. ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી. જેની નોંધલેશો. તારીખ : ૧૯/૧૧/૨૦૨૪ આર. કે. ઠાકોર એસોશીએટસ એડવોકેટ & નોટરી પીનાકિન પી. બારોટ એડવોકેટ ઓફીસ :-પ્રાથમિક શાળા રોડ, દેત્રોજ -તા. દેત્રોજ-રામપુરા, જિ. અમદાવાદ. મો. ૯૯૨૫૭ ૨૨૩૦૩ મો. ૯૯૭૯૧ ૪૩૦૩૧
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap