NOTICE CONTENT
Public notice is hereby given to the general public that Popatsang Vajesang, the independent owner of agricultural land bearing account number 249, new survey number 342, old survey number 135/2, admeasuring 0-60-28 Hectare-Are-Square Meter with assessment of Rs. 2-25, situated in the sim of village Dabhasar, Taluka Detroj-Rampura, District Ahmedabad, which is free from all types of encumbrances, has decided to sell the same to our client and has requested us for a title clear certificate. Therefore, any person/institution/bank having any objection, claim, dispute, encumbrance, charge, loan right on the said land, or any kind of right, interest, lien, share, or any kind of right whatsoever, should inform the undersigned at the address given below with written evidence within 7 days from the date of publication of this notice. Failing which, it will be understood that no rights of any kind are vested in anyone else with respect to the said land, and we will issue the title certificate accordingly. No dispute will be entertained thereafter. Please take note of this.
Date: 10/12/2025
Through:
Kashyap K. Dave, Advocate
Court: Civil Court, Post: Kadi
Taluka: Kadi, District: Mehsana
Mobile No. 8238080403
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને
જણાવવામાં આવે છે કે અમદાવાદ
જીલ્લાના દેત્રોજ-રામપુરા તાલુકાના
મોજે ડાભસર ગામની સીમના ખાતા
નંબર ૨૪૯ ના નવા સર્વે નંબર
૩૪૨, જુના સર્વેનંબર ૧૩૫/૨ જેના
હે.આરે.ચો.મી ૦-૬૦-૨૮ આકાર
રૂ.ર-૨૫ વાળી ખેતીની જમીન
પોપટસંગ વજેસંગના સ્વતંત્ર માલિકી
ની કબજા ભોગવટાની તમામ
પ્રકારના બોજાઓથી મુકત હોવાનુ
જણાવીને અમારા અસીલતે વેચાણ
આપવાનુ નકકી કરી ને અમારી પાસે
ટાઇટલ ક્લીયર સર્ટીફિકેટની માંગણી
કરેલ છે ત્તે સામે કોઇપણ વ્યક્તિ/
સંસ્થા/બેન્કને વાંધો, દાવો, તકરાર,
બોજા, ચાર્જ,લોન હકક હોય તો તે
સદરહુ જમીન ઉપર કોઇ પણ પ્રકાર
તા હક્ક હિત લાગભાગ હિસ્સો
કોઈપણ જાતનો હકક પોષાતા હોય
તો નીચેના સરનામે આ નોટિસ
પ્રસિધ્ધ થયેથી દિન-૭ મા લેખિત
પુરાવા સહીત જાણ કરવી જો તેમ નહી
કરવામાં આવે તો સદર જમીન પરત્વે
અન્ય કોઈના કોઈપણ પ્રકાર ના હકક
પોષાતા નથી તેમ સમજી ને અમો
ટાઇટલ સર્ટીફિકેટ ઇસ્યુ કરીશુ
ત્યારબાદ કોઇપણ પ્રકાર ની તકરાર
ચાલશે નહી તેની નોંધ લેશો
ત્તાઃ:૧૦/૧૨/૨૦૨૫
અમારી મારફતે
કશ્યપ કે, દવે એડવોકેટ
કોર્ટ: સિવિલ કોર્ટ, મુ.કડી
તા.કડી, જી.મહેસાણા
મો.નં.૮૨૩૮૦૮૦૪૦૩