DISTRICT Ahmedabad
TALUKA Mandl
VILLAGE Dadhana
CITY ahmedabad
SURVEY# 493
NOTICE CONTENT
This is to inform the general public that the land in the name of Kanubhai Bikamdas, located in Dadhana village, Mandl taluka, Ahmedabad district, with the old plot number 330/1, new plot number 1000, survey number 493, and survey area 1-09-85, has been decided to be sold to our client, Patel Bhikhabhai Ganeshdas, resident of Chhaniyar, Detroj-Rampura taluka. A title clearance certificate has been requested. Therefore, if anyone has any kind of claim, right, interest, share, ownership, possession, or burden on this land, then please provide written proof along with supporting documents to the undersigned at the following address within seven (7) days from the date of this notice. Failure to do so will be considered as no claim, right, or interest on the land, or that it has been waived. After this period, a title clearance certificate will be issued. Thereafter, no objection will be entertained. Please take note of this. Date: 01/04/2025 R.K. Thakor Associates Advocate & Notary Pinakin P. Barot Advocate Office: Primary School Road, Detroj Detroj-Rampura taluka, Ahmedabad district. Mob: 9925722303 Mob: 9979143031
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે, ડીસ્ટ્રીકટ અમદાવાદ તા.માંડલના મોજે ગામ : ડઢાણાની સીમમાં આવેલ ખાતા નં.૧૦૦૦, જેનો જુનો બ્લોક/ ૩૩૦/૧, જેનો નવો બ્લોક/ સર્વે નં.૪૯૩, ઠ.આરે.ચોમી. ૧- ૦૯-૮૫ વાળી ખેતીની જુની શરતની જમીન જેના માલીક કનુભાઈ ીકમદાસનાએ પોતાની સ્વતંત્ર માલીકી અને કબજા ભોગવટાની હોવાનું જણાવી અમારા અસીલશ્રી પટેલ ભીખાભાઈ ગણેશદાસ રહે. છનીયાર, તા.દેત્રોજ-રામપુરાને વેચાણ આપવાનુ નકકી કરી અમારી પાસે ટાઈટલ કલીયર સર્ટીફિકેટની માંગણી કરેલ છે. આથી સદરહું જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો હક, હીત, હિસ્સો, લાગભાગ, ગણોત હકક, કબજો, બોજો આવેલ હોય તો આ નોટીસ પ્રસિ થયે દીન (૦૭) સાતમાં અમોને લેખીત પુરાવા સહીત રજી.પો.એડી.થી નીચેના સરનામે જાણ કરવી જો તેમ કરવામાં કસુર થશે તો મુદત વિત્યા બાદ સદરહું જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો હક, હિત, હિસ્સો આવેલ નથી અને જો હોય તો તે જતો (વેઈવ) કર્યો છે. તેમ સમજી સદરહું જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ ઈસ્યુ કરી આપવામાં આવશે. ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી. જેની નોંધ લેશો. તારીખ: ૦૧/૦૪/૨૦૨૫ આર. કે. ઠાકોર એસોશીએટસ એડવોકેટ & નોટરી પીનાકિન પી, બારોટ એડવોકેટ ઓફીસ:-પ્રાથમિક શાળા રોડ, દેત્રોજ તા.દેત્રોજ-રામપુરા,જિ.અમદાવાદ. મો.૯૯૨૫૭૨૨૩૦૩ મો. ૯૯૭૯૧ ૪૩૦૩૧
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap