DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Daduka
CITY auda
SURVEY# 369/A
NOTICE CONTENT
Public Notice This is to inform the public that, Bharatsinh Dhiru Bhai Dodiya has applied for a title clearance certificate from us for a total area of 11890 sq. meters out of a total of 14721 sq. meters of land in Block No. 369/A, located in the limits of Daduka village, Sanand Taluka, Ahmedabad District, which is old agricultural land, which he claims is his sole ownership, in possession and enjoyment, and free from all encumbrances. If any person has any claim, right, interest, share, claim or encumbrance on the said land, then they must inform us in writing with proof within 7 (seven) days of the publication of this notice. If this is not done, then we will assume that the said land is free from any claim, right, interest, share, claim or encumbrance of any other person, and if there is any, then it is waived, and we will issue a title clearance certificate, and no further disputes will be entertained. File No. - 9039 Date - 12-06-2024 Sharad N. Darji (Advocate & Notary) (M.Com., L.L.B.) Office: 425, Fourth Floor, Akshar Arcade, Memnagar Fire Station Opposite, Navrangpura, Ahmedabad-9 Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના સબડિસ્ટ્રીકટ અતે તાલુકા સાણંદના ગામ મોજે દદુકાની સીમના બ્લોક નંબર-૩૬૯/અ ની કુલ ૧૪૭૨૧ ચોરસમીટર જમીન પૈકી વગર વહેંચાયેલ ૧૧૮૯૦ ચોરસમીટરના ક્ષેત્રફળની જુની શરતની ખેતીની જમીન ભરતસિંહ ધીરુભાઇ ડોડીયાએ તેઓની સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની તથા તમામ બોજા રહિત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપરજો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તે તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો નથી અને હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ માની અમો ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે નહી. ફાઈલ નંબર-૯૦૩૯ તારીખ-૧૨-૦૬-૨૦૨૪ શરદ એન.દરજી (એડવોકેટ એન્ડ નોટરી) (એમ.કોમ., એલ.એલ.બી.) ઓફીસઃ ૪૨૫, ચોથો માળ, અક્ષર આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે, નવરંગપુરા, અમદાવાદ-૯ ફોનઃ ૨૬૪૬૯૮૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap