NOTICE CONTENT
Public Notice
This is to notify to the public that the agricultural lands located at (1) District Kheda, Sub-District Thasra, Village Dakor, under account number 234, Block/Survey No. 1550, area 0-25-01 Ha-Are Sq. Mt. with an assessment of Rs. 2.25, Block/Survey No. 1551, area 0-34-40 Ha-Are Sq. Mt. with an assessment of Rs. 3.65, and Block/Survey No. 1552, area 0-31-36 Ha-Are Sq. Mt. with an assessment of Rs. 3.31, are jointly owned and possessed by (1) Girishbhai Dahyabhai, (2) Kalpeshbhai Dahyabhai, (3) Vimalkumar Dilipbhai alias Dineshbhai, all residing at Nani Bhagol, Patel Chora, Post Dakor, Taluka Thasra, District Kheda, and their names are recorded in the government records.
(2) Our client, Bharvad Kalpesh Jayantibhai, residing at Ramol, Ahmedabad, intends to purchase the above-mentioned lands through a registered sale deed. Therefore, if any person has any kind of mortgage right, gift right, sale right, or any kind of maintenance right, tenancy right, or any kind of private, government, or semi-government encumbrance on the said lands, they should inform us in writing with documentary evidence at the address mentioned above within 7 (seven) days of the publication of this notice. If no objection or opposition is received within the stated time limit, it will be assumed that no one has any right over the said land or that they have waived their rights, and a title clearance certificate will be issued considering the title of the agricultural lands mentioned in Para-1 as clear, based on which our client will purchase the above-mentioned lands through a sale deed. No dispute will be entertained thereafter, and the public should take note of this.
Date: 17/06/2025
Place: Kathlal
Through me:
Narvatsinh D. Dabhi (Advocate).
Mobile No. 9712829052.
Address: Bagdol, Ta. Kathlal,
Dist. Kheda, Pin-387630
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી આ જાહેર નોટીસ આપી
જણાવવાનું કે, (૧) ડીસ્ટ્રીકટ ખેડા સબ
ડીસ્ટ્રીકટ ઠાસરાના મોજે.ગામ ડાકોર
ની સીમના ખાતા નં.૨૩૪ હેઠળ
આવેલ બ્લોક/સર્વે નં.૧૫૫૦ જેનું
ક્ષે.હે.આરે ૦-૨૫-૦૧ ચો.મી.
આકાર રૂ.૨.૨૫ પૈસા વાળી તથા
બ્લોક/સર્વે નં.૧૫૫૧ જેનું ક્ષે.
હે.આરે. ૦-૩૪-૪૦ ચો.મી. આકાર
રૂ.૩.૬૫ પૈસા વાળી તથા બ્લોક/સર્વે
નં.૧૫૫ર જેનું ક્ષે.હે.આરે.૦-૩૧-
૩૬ ચો.મી. આકાર રૂ.૩.૩૧ પૈસા
વાળી ખેતી વિષયક જમીનો (૧)
ગીરીશભાઇ ડાહ્યાભાઇ (૨
કલ્પેશભાઇ ડાહ્યાભાઇ (૩)
વિમલકુમાર દિલીપભાઇ ઉર્ફે
દિનેશભાઇ તમામ રહે.ટે.નાની
ભાગોળ, પટેલ ચોરાપાસે, મુ.ડાકોર,
તા.ઠાસરા, જી.ખેડાના ઓની સંયુકત
માલિકી પ્રત્યક્ષ કબજા ભોગવટાની
આવેલી છે. અને સરકારી રેકર્ડ દફતરે
તૈઓના નામે ચાલે છે. (૨)ઉપરોકત
જણાવેલ જમીનો અમારા અસીલ
ભરવાડ કલ્પેશ જયંતીભાઇ રહે.
રામોલ, અમદાવાદનાઓ રજી .વેચાણ
દસ્તાવેજ થી વેચાણ રાખવા માંગતા
હોઇ જેથી સદરહુ જમીનો ઉપર કોઇ
પણ ઇસમનો કોઇ પણ પ્રકારનો ગીરો
હક્ક, બક્ષીસ હક્ક, વેચાણ હક્ક યા
કોઇ પણ પ્રકારનો ભરણ પોષણનો
હક્ક, ગણોત હક્ક યા કોઇ પણ
પ્રકારનો ખાનગી, સરકારી કે
અર્ધસરકારી બોજો જોખમ હોય તો આ
નોટીસ પ્રસીધ્ધ થયે દિન-૭ (સાત)માં
અમારા ઉપર જણાવેલ ઠેકાણે લેખીત
દસ્તાવેજી પુરાવા સહીત અમોને જાણ
કરવી અને જો જણાવેલ સમય મર્યાદામાં
કોઇ વાંધો વિરોધ નહી આવે તો સદરહું
જમીન ઉપર કોઇને કોઇ પણ જાતનો હકક
પોષાતો નથી અગર તો વેવ કરી જતા
કરેલા છે તેમ માની સદરહુ ઉપરોકત પેરા-
૧ માં જણાવેલ ખેતી વિષયક જમીનોના
ટાઇટલ કલીયર ગણી તેમનું ટાઇટલ
કલીયર સર્ટી ઇસ્યુ કરવામાં આવશે જે
આધારે અમારા અસીલ સદર ઉપર
જણાવેલ જમીનો વેચાણ દસ્તાવેજથી
વેચાણ રાખશે અને ત્યારબાદ કોઇની કોઇ
પણ તકરાર ચાલશે નહી તેની જાહેર
જનતાએ નોંધ લેવી.
તારીખ-૧૭/૦૬/૨૦૨૫
સ્થળ-કઠલાલ.
મારી મારફ્તે-
નરવતસિંહ ડી. ડાભી (એડવોકેટ) .
મો.નં. ૯૭૧૨૮૨૯૦૫૨.
રહેઠાણ-બગડોલ, તા.કઠલાલ,
જી.ખેડા, પિન-૩૮૭૬૩૦