DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Dantali
CITY auda
SURVEY# 180 (Old Survey No. 229)
NOTICE CONTENT
Public Notice In the sub-district and taluka of Gandhinagar, according to the re-survey within the limits of the village Dantali, New Survey No. 180 (previously Old Survey No. 229), which has a City Survey No. NA 180, covering an area of 7369 square centimeters of agricultural land. Vinodkumar Bhogilal Pandya holds full independent ownership and possession of this land, free from all encumbrances. A request has been made for a Title Clearance Certificate. Consequently, if anyone has any claims or burdens, they must report in writing with certified evidence to the address below within seven days. Failure to do so will be considered that no rights exist over the aforementioned land, and a Title Clearance Certificate will be issued, after which no disputes will be entertained. The public should take clear note of this. Date: 31/05/2024 Modi Law Associates Malki Dilipbhai Modi Advocate 609-614, Sixth Floor, 'B' Block, Shily Corporate Park, Next to Aaron Spectra, Rajpath Rangoli Road, Bodakdev, Ahmedabad-380059. Tel. No.: 40072828 / 40071928
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ ડીસ્ટ્રીકટ તથા તાલુકા ગાંધીનગરનાં મોજે ગામ દંતાલીની સીમનાં રી-સર્વે પ્રમાણેનાં નવાસર્વેનં.૧૮૦ (રી-સર્વે અગાઉનાં જુના સર્વે નં.૨૨૯) જેનાં સીટી સર્વે નં. NA ૧૮૦ વાળી સ.ચો.મી.ઃ ૭૩૬૯ બીતનખેતીની જમીન વિનોદકુમાર ભોગીલાલ પંડ્યાની કુલ સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની તેમજ તમામ પ્રકારનાં બોજાઓથી મુક્ત નાકરજી હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. સબબ ઉપરોકત જમીન પરત્વે હરકોઈ શખ્સનો હરકોઈ પ્રકારનો બોજો યા હકક-દાવો આવેલ હોય તો લેખિત પુરાવાની સર્ટીફાઈડ તકલ સહિત દિન-૭ માં નીચેના સરનામે રજી.એ .ડી. પોસ્ટ દ્વારા જાણ કરવી, જો તેમ કરવામાં કસુરયા વિલંબ થશે તો ઉપરોકત જમીન પરત્વે હરકોઈ શખ્સનાં કોઈ હકકો આવેલ નથી અગર આવેલ હોય તો જમીનનાં માલિકની તરફેણમાં જતાં કરેલ છે તેમ સમજી ઉપરોકત જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ કાઢી આપવામાં આવશે ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં જેની જાહેર જનતાએ સ્પષ્ટ નોંધ લેવી. તા.૩૧/૦૫/૨૦૨૪ મોદી લૉ એસોસીએટ્સ મોલીક દિલીપભાઈ મોદી એડવોકેટ ૬૦૯-૬૧૪, છઠઠો માળ, “બી' બ્લોક, શીલ્ય કોર્પોરેટ પાર્ક, એરોન સ્પેક્ટ્રાની બાજુમાં, રાજપથ રંગોલી રોડ, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯. ટે.નં. : ૪૦૦૭૨૮૨૮ / ૪૦૦૭૧૯૨૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap