NOTICE CONTENT
PUBLIC NOTICE
Registration District Gandhinagar, Taluka Kalol, in the village of Dantali, on the non-agricultural land of Block/Survey No. 80 (Re-survey previous old Block/Survey No. 83/1), located in the scheme known as Dantali Owners Association Garden City Phase-4, Sub-plot No. A-431, measuring 577 sq.m. i.e. 690 sq.yards, out of which a property of 240.80 sq.m. i.e. 288 sq.yards plot. Rajubhai Chelabhai Bharwad and Sureshbhai Nagjibhai Bharwad have stated that they are in joint ownership and possession of the said property and have requested our title opinion for the said property.
Therefore, if any other person/firm/company/institution has any kind of right, interest, claim, charge, or dispute regarding the said property, they should inform us in writing at the address below, along with certified copies of documentary evidence, within 7 (seven) days via R.P.A.D. Otherwise, it will be understood that no one else has any right over the said property, and we will issue the title opinion for the said property. Everyone should take note of this.
Place: Ahmedabad
Date: 07/03/2026
Naresh J. Thakor, Advocate
Amarsang H. Thakor, Advocate
Akshayrajsinh N. Jadeja, Advocate
c/o. Manubhai L. Thakor, Advocate
"Laxmanji House", Near A.M.C. Office, Thaltejgam, Ahmedabad-380059.
Mobile No. 9824094413
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર
તાલુકા કલોલના મોજે ગામ દંતાલી
ની સીમના બ્લોક/સર્વેનં.૮૦ (રીસર્વે
અગાઉના જુના બ્લોક/સર્વેનં.૮૩/૧)
ની બિનખેતીની જમીન પર આવેલ
દંતાલી ઓનર્સ અસોસીએશન જે
ગાર્ડન સીટી ફેઝ-૪ ના નામથી
ઓળખાતી સ્કીમમાં આવેલ સબ-
પ્લોટનં.એ-૪૩૧ ના ૫૭૭ ચો.મી.
એટલે કે ૬૯૦ ચો.વાર પૈકી
૨૪૦.૮૦ ચો.મી યાને કે ૨૮૮
ચો.વાર પ્લોટવાળી મિલકત રાજુભાઈ
છેલાભાઈ ભરવાડ તથા સુરેશભાઈ
નાગજીભાઈ ભરવાડ નાઓએ
પોતાની સંયુકત માલીકી કબજા
ભોગવટાની આવેલ હોવાનું જણાવીને
અમારી પાસે સદર મિલકતના ટાઇટલ
અભિપ્રાયની માંગણી કરેલ છે.
તો, સદર મિલકત ઉપર જો અન્ય
કોઈ વ્યક્તિ/પેઢી/કંપની/સંસ્થાનો
કોઇપણ પ્રકારના હક્ક, હિત, દાવો,
બોજો, તકરાર હોય તો તે અંગેની
લેખીત જાણ નીચેના સરનામે અમોને
દસ્તાવેજી પુરાવાઓની પ્રમાણિત
નકલ સહિત દિન-૭(સાત) માં
R.P.A.D. થી કરવી. અન્યથા સદર
મિલકત પરત્વે અન્ય કોઈનો કોઈપણ
પ્રકારે હક્ક પોષાતો નથી તેમ સમજી
અમો સદર મિલકતના ટાઇટલ
અભિપ્રાય ઇસ્યુ કરીશું.જેની સર્વેએ
નોંધ લેવી.
સ્થળઃ- અમદાવાદ
તા.૦૭/૦૩/૨૦૨૬
નરેશ જે. ઠાકોર, એડવોકેટ
અમરસંગ એચ. ઠાકોર, એડવોકેટ
અક્ષયરાજસિંહએન.જાડેજા, એડવોકેટ
c/o. મનુભાઈ એલ. ઠાકોર,
એડવોકેટ ઓ. “લક્ષ્મણજી
હાઉસ", અ.મ્યુ.કો.ઓફીસની
બાજુમાં, થલતેજગામ,
અમદાવાદ-૩૮૦૦૫૯.
મો.નં.૯૮૨૪૦૯૪૪૧૩