Public Notice for Panchjyot Plot Owners Association (Garden City Phase-3)

Dantali, Gandhinagar

DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Dantali
CITY ahmedabad
SURVEY# Block No. 203 (Old amalgamated Block No. 199, previously amalgamated Block No. 200 and 201)
NOTICE CONTENT
PUBLIC NOTICE Village-Dantali District Gandhinagar, Registration Sub-District Kalol Taluka, in the village of Dantali, on the non-agricultural land as per re-survey Block No. 203 (Old amalgamated Block No. 199, previously amalgamated Block No. 200 and 201), etc., there is a scheme named Panchjyot Plot Owners Association (Garden City Phase-3). Among the various plots located therein, Sub-plot No. W-82, an open plot of 500 sq. yards, is claimed by Vinita Jayantilal Khambhata to be in her independent ownership, possession, and enjoyment, free from all types of encumbrances and legal disputes. She has requested a title clearance opinion from us. Therefore, if anyone has any type of encumbrance, charge, lien, agreement to sell, possession rights, or share in the said property, they should inform us at the address below within 7 days with written proof via Registered A.D. If this is not done, it will be understood that no one has any right in the said property, or if they had, they have relinquished it. After the expiry of the period, we will issue a title clearance certificate for the said property, and thereafter, no objection or dispute will be entertained from anyone. Date: 04-04-2026. Manish Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, BALCHANDBHAI ASSOCIATES, Office A/202, Second Floor, S.G. Business Hub, Near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad. Mobile: 9879344333.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે-દંતાલી ડિસ્ટ્રીક્ટ ગાંધીનગર રજીસ્ટ્રેશન સબ-ડિસ્ટ્રીક્ટ કલોલ તાલુકાના મોજે - દંતાલી ગામની સીમના રી-સર્વે મુજબના બ્લોક નં. ૨૦૩ (જુના એકત્ર બ્લોક નં. ૧૯૯, એકત્ર પહેલાના બ્લોક નં. ૨૦૦ તથા ૨૦૧) વિગેરેની બિનખેતીની જમીન ઉપર પંચજ્યોત પ્લોટ ઓનર્સ ઓસોસીએશન (ગાર્ડન સીટી ફેઝ-૩) નામની યોજના આવેલા છે, તેમાં આવેલ જુદા જુદા પ્લોટો પૈકી સબ-પ્લોટ નં. W- ૮૨ ની ચો.વાર : ૫૦૦ ના ખુલ્લા પ્લોટવાળી મિલકત વિનીત જયંતીલાલ ખંભાતાની સ્વતંત્ર માલિકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેના અભિપ્રાયની માંગણી કરેલ છે, સદર મિલકતમાં કોઈનો કોઈપણ પ્રકારનો બોજો, ચાર્જ, લીયન, બાના હક્ક, કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહીં આવે તો સદર મીલકતમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર મીલકતનું ટાઈટલ ક્લીયરન્સ અંગેના અભિપ્રાયનું પ્રમાણપત્ર આપીશું અને તે પછીથી કોઈનો કોઈપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૦૪-૦૪-૨૦૨૬. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમિત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, BALCHANDBHAI ASSOCIATES ઠે. એ/૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો. ૯૮૭૯૩૪૪૩૩૩.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap