NOTICE CONTENT
Public Notice
Moje-Daran
District Mehsana, Sub-District Kadi
Regarding the agricultural land of survey number 1771 (old survey number: 1109/2a) in the limits of Moje-Daran village, taluka Kadi, measuring 1-26-27 hectares, belonging to Hitesh Kumar Parsottam Bhai Patel, who claims to be the sole owner, in possession and enjoyment and free from any encumbrances, including legal disputes. He has applied to us for a title clearance certificate.
Therefore, we request anyone having any claim, charge, right of enjoyment, right of cultivation, or any other claim of possession or any share in the said land to inform us in writing with documentary evidence within 7 days from the date of this notice at the below address.
If no such claim is received within the stipulated time, it will be deemed that no one has any claim whatsoever on the said land and if any such claim exists, it has been relinquished. After the expiry of the stipulated time, a title clearance certificate will be issued for the said land. No objections or disputes will be entertained after the issuance of the certificate.
Date: 02-04-2025
Manish Kanubhai Patel, Advocate
Chirag Dashrathbhai Patel, Advocate
Amit Dashrathbhai Patel, Advocate
Het Shankarbhai Patel, Advocate
BALCHANDBHAI ASSOCIATES
Office: A/202, Second Floor, SG Business Hub, Gota Overbridge, SG Highway, Gota, Ahmedabad.
Mobile: 98709344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે - ડરણ
ડીસ્ટ્રીક્ટ મહેસાણા સબ- ડીસ્ટ્રીકટ કડી
તાલુકાના મોજે- ડરણ ગામની સીમનાં
રી-સર્વે મુજબના નવા સર્વે નંબર :
૧૭૭૧ (જુના સર્વે નંબર : ૧૧૦૯/
૨અ) ની હે.આરે.ચો.મી. : ૧-૨૬-
૨૭ની ખેતીની જમીન હિતેષકુમાર
પરસોત્તમભાઇ પટેલની સ્વતંત્ર
માલિકી, કબજા, ભોગવટાની તમામ
પ્રકારના બોજાઓથી તેમજ કાનુની
વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને
અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ
અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલછે,
સદરહુ જમીન ઉપર કોઇનો બોજો,
ચાર્જ, ગણોતહક્ક, ખેડહક્ક કે અન્ય
કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે
લાગભાગયાને હક્ક હિસ્સો પોષાતો
હોય તો અમોને નીચેના સરનામે
દિન-૭ માં લેખીત પુરાવા સહિત
રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ
કરવામાં નહી આવે તો સદર જમીનમાં
કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો
નથી અને હોય તો તે જતો કરેલ છે
તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું
ટાઈટલ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં
આવશે અને તે પછીથી કોઇનો
કોઇપણ જાતનો વાંધો તકરારચાલશે
નહી.
તા.૦૨-૦૪-૨૦૨૫.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
BALCHANDBHAI ASSOCIATES
ઠે. એ / ૨૦૨, સેકન્ડ ફલોર,
એસ. જી. બીઝનેશ હબ, ગોતા
ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે,
ગોતા, અમદાવાદ.
મો.૯૮૭૦૯૩૪૪૩૩૩