Public Notice
The land in question is located in the village of Kadadara in the Dhegam taluka of the Ahmedabad district. The property card number is 1683, and the city survey number is NA729. The land is non-agricultural and covers an area of 5688 square meters. The land is owned by Riddhi Rohan Patel, is free of any encumbrances, and is marketable.
The owner has approached us to issue a certificate confirming that the title of the land is clear and marketable. Therefore, we are hereby notifying all concerned parties that any person or entity claiming any kind of right, interest, share, claim, encumbrance, or objection to the said land must present their written evidence within seven (7) days from the date of this notice. Any objections submitted without written evidence will not be considered. We will issue the certificate of title clearance, understanding that any person or entity claiming any kind of right, interest, share, claim, encumbrance, or objection, has waived their claim. No objections will be entertained after the deadline.
Dinesh B. Advocate
Office: C-404, Revati Plaza,
Bhakti Circle, S.P. Ring Road,
Nikol, Ahmedabad-380049
Mobile: 98790 57290
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ સબ-ડિસ્ટ્રીક્ટ
દહેગામ ના તાલુકા દહેગામ ના મોજે
કડાદરા ની સીમના મિલકત કાર્ડ
નં.૧૬૮૩ ના સીટી સર્વે ઓફિસ
ગાંધીનગર નાવોર્ડકડાદરા (બીનખેતી)
ના સિટી સર્વે નં.NA729 ની ૫૬૮૮
ચો.મી.ના ક્ષેત્રફળવાળી બીનખેતીની
જમીન રિધ્ધિ રોહન પટેલ ની સ્વતંત્ર
માલિકી, કબજા-ભોગવટાની
બોજાઓથી મુક્ત ટાઈટલ ક્લીયર અને
માર્કેટેબલ આવેલી છે તેમ જણાવી
તૈઓએ અમારા અસીલને વેચાણ
આપવાનું નક્કી કરીને અમારી પાસે
સદરહુ જમીનના ટાઈટલ ક્લીયર અને
માર્કેટેબલ હોવાના અભિપ્રાય અંગેના
સર્ટીફીકેટની માંગણી કરેલ છે તો સદરહુ
જમીનમાં કોઈ વયક્તિ કે સંસ્થાનો
કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો,
દાવો, બોજો, વાંધો હોય તો દિન-૭
સાત) માં પ્રમાણ
લેખીતમાં રજી.એ.ડી.
પુરાવા વગરનાં વાંધા ઘ્યાને લેવાશે
નહી) અને જો તેમ કરવામાં કસુર
થશે તો કોઈ વ્યક્તિ કે સંસ્થાનો
કોઈપણ પ્રકારનો હક્ક, હિત,
હિસ્સો, દાવો, બોજો, વાંધો ઈત્યાદી
નથી અને જો હોય તો તે જતો (વેવ)
કરેલ છે તેમ સમજી ટાઈટલ
કલીયરન્સના અભિપ્રાય અંગેનું
સર્ટીફીકેટ આપીશું ક કોઈની
કોઈ તકરાર ચાલશે ન
દિનેશબી. હ એડવોકેટ
ઓફીસ : સી-૪૦૪, રેવતી પ્લાઝા,
ભક્તિ સર્કલ પાસે, એસ.પી.રીંગ રોડ,
નિકોલ, અમદાવાદ-૩૮૦૦૪૯
મો. નં. ૯૮૭૯૦ ૫૭૨૯૦
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap