DISTRICT Vadodara
TALUKA J
VILLAGE Dasharath
CITY vadodara
FINAL PLOT# 333/1/A
SURVEY# 450
NOTICE CONTENT
Nimesh Bhai Shanabhai Patel, Jayendrabhai Shanabhai Patel etc. have decided to sell the land of old survey No. 450 of village Dashrath, Tal. J, Vadodara having a total area of 0-47-55 Dec. Are. Sq. M. which is divided into survey no. 333/1/A having area of 0-11-84 Hec. Are. Sq. M. agricultural land and survey no. 333/1/B having area of 0-35-71 Hec. Are. Sq. M. out of which area of 1143 Sq. M. is non-agricultural land whose City Survey No. is 942. The above owners have informed that the land is in their joint ownership and possession. Therefore, our client has requested for Title Clearance Certificate for the said land. Therefore, if any individual, institution, bank, firm, etc. has any claim, share, interest, relationship, sale, or any other connection with the said land, or if any individual, institution, or firm has given any loan, and has taken any action, then they must send a written objection along with supporting documents within 00 days from the date of publication of this notice. If no objection is received within the stipulated time, we will issue a Title Clearance Certificate to our client for the said land. Objections without documentary evidence will not be considered. Please take note of this. Dated 04-04-2025 Vadodara. Vijay S. Goswami - Bhumi V. Goswami
ગુજરાતી નોટિસ
TS» Ll] 3) નીમેશભાઇ શનાભાઇ પટેલ, જયેન્દ્રભાઇ શનાભાઈ પટેલ વિગેરેનાએ ગામ દશરથ, તા. જી. વડોદરાની સીમના જુના રે. સ. નં. ૪૫૦ જેનું કુલ ક્ષેત્રફળ ૦-૪૭-૫૫ દે.આરે.ચો.મી.જેનું વિભાજન થતા રે, સ, નં. ૩૩૩/૧/અ ક્ષેત્રફળ ૦-૧૧-૮૪ હે, આરે. ચો, મી. વાળી ખેતી જમીન તથા રે, સ, નં, ૩૩૩/૧/બ ક્ષેત્રફળ ૦-૩૫-૭૧ હે. આરે. ચો. મી, પેકી ક્ષેત્રફળ ૧૧૪૩ ચો.મી. વાળી બીનખેતીની જમીન જેનો સીટી સર્વે નં. ૯૪૨ છે તે જમીન ઉપરોકત માલિકોએ તેઓની સંયુકત માલિકી અને કબજા ભોગવટાનું હોવાનું જણાવીને અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે. જેથી અમારા અસીલે અમારી પાસે સદર જમીન અંગેના ટાઇટલ કલીચરન્સ સર્ટીફીકેટ ની માંગણી ક્રેલ છે.જેથી સદર જમીનમાં જે કોઈ ઈસમ સંસ્થા બેંક, પેઢી વિગેરેનો લાગ, ભાગ, હિતિ,સંબંઘ,વેચાણથી અગર અન્ય રીતે હોય અથવા જે કોઇ ઇસમ, સંસ્થા, પેઢીએ ધિરાણ કરેલું હોય તો કોઇ કાર્યવાહી કરેલી હોય તેઓએ પણ સદર નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૦૦ મા લેખિત વાંઘા પુરાવા સહ મોકલી આપવા. મુદત અંદર વાંઘા નહીં આવેથી અમો સદર જમીન અંગેનું અમારા અસીલને ટાઇટલ ક્લીયરન્સ સર્ટફીકેટ આપીશું, દસ્તાવેજી પુરાવાઓ વગરના વાંઘાઓ ગ્રાહ્ય રાખવામાં આવશે નહી. જેની નોંઘ લેવી. તા.૦૪-૦૪-૨૦૨૫ વડોદરા. વિજય એસ.ગોસ્વામી-ભુમિક વિ.ગોસ્વામી વસ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap