NOTICE CONTENT
NOTICE 0
Nimeshbhai Shanabhai Patel, Jayendrabhai Shanabhai Patel, etc. have decided to sell their jointly owned and possessed land, old Survey No. 457, situated in the village of Dashrath, Taluka J.G. Vadodara, with a total area of 0-47-55 hectares. This land has been divided into Survey No. 333/1/A with an area of 0-11-84 hectares of agricultural land and Survey No. 333/1/B with an area of 0-35-71 hectares. Of this, 1143 sq. meters of non-agricultural land, having City Survey No. 942, is being sold by the aforementioned owners. Therefore, our client has requested a title clearance certificate for this land. If any person, organization, bank, etc. has any lien, share, interest, connection, sale, or any other claim on this land or if any person, organization, or firm has given any loan against this land and taken any action, then such person, organization, or firm must send their objections along with proof within 06 days of this notice being published. Failure to submit objections within the specified timeframe will result in the issuance of a title clearance certificate to our client. Objections without supporting documents will not be entertained. Take note. Dated 04-04-2025, Vadodara.
Vijay S. Goswami - Bhumiks V. Goswami & Co.
3067-G, Emerald, Chakli Circle, Racecourse, Vadodara.
ગુજરાતી નોટિસ
3 ૦ નાટહેર નોટીસ ૦ a
નીમેશભાઇ શનાભાઇ પટેલ, જયેન્દ્રભાઇ શનાભાઇ પટેલ વિગેરેનાએ ગામ દશરથ, તા. જી.
વડોદરાની સીમના જુના રે. સ. નં. ૪૫૭ જેનું કુલ કષેત્રફળ ૦-૪૭-૫૫ હે.આરે.ચો.મી,જેનું
વિભાજન થતા રે. સ, નં. ૩૩૩/૧/અ ક્ષેત્રફળ ૦-૧૧-૮૪ હે. આરે. ચો, મી. વાળી ખેતી
જમીન તથા રે. સ. નં, ૩૩૩/૧/બ ક્ષેત્રફળ ૦-૩૫-૭૧ હે. આદે. ચો. મી. પૈકી ક્ષેત્રફળ ૧૧૪૩
ચો.મી. વાળી બીનખેતીની જમીન જેનો સીટી સર્વે નં. ૯૪૨ છે તે જમીન ઉપરોકત માલિકોએ
તેઓની સંયુક્ત માલિકી અને કબજા ભોગવટાનું દોવાનું જણાવીને અમારા અસીલને વેયાણ
આપવાનું નકકી કરેલ છે. જેથી અમાર અસીલે અમારી પાસે સદર જમીન અંગેના ટાઈટલ
કલીયરન્સ સ્ટાફ ની માંગણી કરેલ છે.જેથી સદર જમીનમાં જે કોઇ ઇસમ સંસ્થા બેંક, પેટી
વિગેરેનો લાગ, ભાગ, હિત,સંબંઘ,વેચાણથી અગર અન્ય રીતે હોય અથવા જે કોઇ ઈસમ, સંસ્થા,
પેઢીએ ધિરાણ કરેલું હોય તો કોઇ કાર્યવાહી કેલી હોય તેઓએ પણ સદર નોટીસ પ્રસિધ્ધ થયેથી
દિન-૦છ મા લેમિતં વાંધા પુરાવા સહ મોકલી આપવા. મુદત અંદર વાંઘા નહીં આવેથી અમો સદર
જમીન અંગેનું અમારા અસીલને ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું, દસ્તાવેજી પુરાવાઓ
વગરના વાંઘામો ગ્રાહ્ય રાખવામાં આવશે નદ. જેની નોંઘ લેવી, તા.૦૪-૦૪-૨૦૨૫ વડોદરા.
વિજય એસ.ગોસ્વામી-ભુમિક વિ.ગોસ્વામી મડ
૩૦છ૭-ઘી એમરાલ્ડ,ચકલી સર્કલ,રેસકોર્ષ,વડોદરા.