NOTICE CONTENT
Public Notice
This is to inform that, in the district of Surat, taluka Palsana, at the village Dastan, in block/survey no. 132, a non-agricultural land with a total area of approximately 1-87-11 sq.m, in the name of Devendra Kumar Kishorbhai Umariya, is being sold by the owner. The land is located in the district of Surat, taluka Palsana, village Dastan, survey number 132, and is owned by Devendra Kumar Kishorbhai Umariya. The land is approximately 1-87-11 sq.m in size. The land is being sold with a clear marketable title and is owned and possessed by Devendra Kumar Kishorbhai Umariya.
Anyone with any claim, right, interest, share, inheritance right, relation, or objection to this land should contact us within 7 days of this notice with the necessary documentation.
If no objections are received within 7 days, it will be assumed that there are no claims, rights, interests, or objections to this land. The land will then be sold through a registered deed.
Anyone who fails to raise any objections or claims within 7 days will be deemed to have waived their rights and will not be able to raise any further claims or objections.
The purchaser will not be held liable for any claims or objections raised after the sale has been completed.
The public and all concerned parties are requested to take note of this.
Dated: 29-3-2025
As per the instructions and request of the client,
* Office No. 105, M.K Complex,
Chhairakag Bharla,
Tushar V. Kevdiya
Surat. Mob: 94341 49595
Advocate for the purchaser
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ
આથી આ જાહેર નોટીસ આપી જાવાનું કે, જીલ્લો સુરત, તાલુકો. પલસાલા, ના મોજે ગામ દસ્તાન, ના
બ્લોક/સર્વે નં. ૧૩૨, વાળી બિનખેતી પ્રિપાત્ર સત્તા પ્રકાર ની ખેતીની જમીન જેનુ સુમારે “ક્ષેત્રફળ હે.આરે.
૧-૮૭-૧૧ ચો.મી." છે. જેનો આકાર રા.૨૭.૨૫ પૈસા છે. જેનો ખાતા નંબર.૧૭૭ છે, તે જમીન પૈકી ૨૦%
વણાવહેંચાયેલ હિરસાની જમીનના રેકર્ડ પરના માલીકો પૈકી દેવેનકુમાર કિશોરભાઈ ઉમરિયા નાએ તેના
હિસ્સાની સદરકું જમીન ચોખ્ખા માર્ટટેબલ ટાઈટલ વાળી અને તેમની સ્વતંત્ર માલીકી અને કબજા ભોગવટા ની
ચાલી હોવાનું જશ્ષાવી મારા અસીલને વેચાણ આપવાનું નકકી કરેલ છે. સદર જમીનમાં કોઈપણ વ્થક્તિ, બેંક, કે
સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, વારસાહકક, સંબંધ કે દાવો, ઈલાખો કે લીયન, વાંધો-
વિરોધ, હોય તો આ નોટીસ પ્રસિ થયેથી દિન-૭ (સાત) માં દસ્તાવેજ પુરાવાઓ સાથે અમારા નીચે જણાવેલ
ઈનો કોઈપણ પ્રકારનો વાંધો-વિરોધ, તર-તકરાર, લાગભાગ, હકક, હિત
અધિકાર નથી, અને જો હોય તો તે પોતાના હકક જતા કરેલ છે, વેવ કરેલ છે, તેમ સમજી સદર જમીનનો પાકો
રજીસ્ટર્ડ વેચાણ દરતાવેજ કરી-કરાવી લેવામાં આવશે. ત્યારબાદ કોઈની કોઈપશ્ન પ્રકારની તર- તકરાર, વાંધો,
વિરોધ, દાવા દુવી ચાલશે નહી, અને મારા અસીલની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી. જેની જાહેર
જનતાએ તથા લાગતા વળગતા સર્વોએ નોંધ લેવી.
તા. ૨૯-૩-૨૦૨૫ અસીલની સુચના અને ફરમાઈશથી અમારી મારફત *
ઓફીસ ર ૧૦૫, એમ. કે; કોમ્પલેક્ષ,
છૈરકાગ ભરા! નક, તુષાર વી. કેવડીયા
સુરત. મો. ૯૪૩૪૧ ૪૯૫૯૫ તે ખરીદનારના એડવોકેટ