Public Notice
This notice is regarding the land located at Kathvada village in Dascroi Taluka of Ahmedabad district. The land belongs to plot number 1016 (old survey number 217) of khasra number 718, with an area of 35-30 hectares. This land is situated within TP scheme number 117 and is designated as final plot number 134. The land is currently owned by Parul Naranbhai Patel and Nilum Naranbhai Patel, who are jointly responsible for its maintenance and use.
Parul Naranbhai Patel has decided to sell his share of the land, which measures 1-17-65 hectares. The land is free from any encumbrances and has been verified to be clean.
Therefore, if any individual, bank, firm or any other entity holds any kind of claim, charge, lien, or any other rights over the land, they must notify this office in writing with supporting documents within seven days from the publication of this notice through registered A.D. post.
Failure to comply with the above-mentioned notice will be considered as an acceptance of the sale and any future claims will be deemed invalid. Any rights pertaining to the land will be assumed to belong solely to the owner of the land and any other claims will be considered null and void. The title clearance certificate will be issued after confirming the absence of any objections.
Ahmedabad
"D.T. Patel Associate"
Priyanka S. Jain
Seller, Matuchaya Complex,
Opposite Metro Train Bridge Pillar No. 78, P.O. Odhav, Ahmedabad-15
Mob. No. 9825834122
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડીસ્ટ્રીકટ અમદાવાદના દસ્ક્રોઇ
તાલુકાના મોજે ગામ કઠવાડાની સીમના
ખાતાનં. ૭૧૮ નાબ્લોક/સર્વેનં.૧૦૧૬
(જુના બ્લોક/સર્વે નં.૨૧૭) ની
હે.આરે.ચો.મી.ર-૩૫-૩૦
(ટી.પી.સ્કીમ નં. ૧૧૭ ના ફા.પ્લોટ
નં.૧૩૪) નાક્ષેત્રફળવાળી જુની શરતની
ખેતીની જમીન ૧.પારુલ નારણભાઇ
પટેલ, ૨. નિલમ નારણભાઇ પટેલના
સંયુક્ત માલીકી કબજા ભોગવટામાં
આવેલ છે અને સદર જમીન પૈકી પારુલ
નારણભાઇ પટેલના હિસ્સાની વણ
વહેચાયેલ હે.આરે.ચો.મી.૧-૧૭-
૬૫ના ક્ષેત્રફળવાળી જુની શરતની
ખેતીની જમીન તમામ પ્રકારના
બોજાઓથી મુક્ત હોવાનુ જણાવી તેઓએ
અમારા અસીલશ્રીને વેચાણ આપવાનુ
નક્કી કરેલ હોવાથી અમારા અસીલે
અમારી પાસે ટાઇટલ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે.
એ રીતે સદર જમીન ઉપર કોઇ વ્યક્તિ,
બેંક કે પેઢીનો કે બીજા કોઇનો કોઇપણ
પ્રકારનો બોજો, લાગ-ભાગ, હક્ક-
હીસ્સો, દાવો, અલાખો, ચાર્જ કે લિયન
પોષાતો હોય તો તેઓએ આ નોટીસ
પ્રસિઘ્ધ થયેથી દિન-૭માં પુરાવા સહીત
લેખીતમાં રજી. એ.ડી. પોસ્ટથી જાણ
કરવી જો તેમ કરવામાં કસુર યા વિલંબ
કરવામાં આવશે તો સદરહુ જમીન પરત્વે
તૈના માલીક સિવાય અન્ય કોઇના
કોઇપણ પ્રકારના હક્કો પોષાતા નથી
અને જો પોષાતા હોય તો રાજીખુશીથી
વેવ કરેલ છે તેમ સમજીને ટાઇટલ કલીયર
સર્ટીફીકેટ આપવામાં આવશે ત્યારબાદ
કોઇની તકરાર ચાલશે નહી.
અમદાવાદ
"D.T. Patel Associate"
પ્રિયંકા એસ. જૈન
સેલર, માતૂછાયા કોમ્પલેક્ષ,
મેટ્રો ટ્રેન બ્રીજ પીલ્લર નં.૭૮ ની
સામે, પો.ઓઢવ, અમદાવાદ-૧૫
મો.નં.૯૮૨૫૮૩૪૧૨૨
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap