Public Notice
It is hereby notified to the general public that
District - Ahmedabad, Sub District - Detroj-Rampura, Village - Detroj, within the boundary of the village, Survey/Block No. 1324 (Old Survey/Block No. 1027), measuring 2-76-61 hectares, cultivated land, belonging to the J.S. (Ju.Sh.) at a rate of Rs. 11.25, of which a total of 7134 square meters (03 Bigha) of agricultural land located in the south-east direction is the sole property of (1) Kumudben Vinodchandra Patel (2) Minalben Vinodchandra Patel (3) Harshil Vinodchandra Patel, free from any encumbrances. Harshil Vinodchandra Patel has sought the consent of other co-owners and decided to sell the said land to our client.
Therefore, we request anyone having any objection, claim, encumbrance, right, interest or share in the above mentioned property to submit a written application along with registered proof to us within 7 days at the address below. Otherwise, we will issue a title clearance certificate. No objection or claim will be accepted after that. Please note this.
Date: 05/04/2025
Ahmedabad.
Chandrakant K. Vaghela
Advocate
"C.K.Vaghela Law Associates"
Office: ff/14, Darshan Complex,
N/r. Maa Umiya Temple,
Bopal, Ahmedabad-380058.
(M).9228719525
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે-દેત્રોજ,તા.દેત્રોજ-રામપુરા
આથી જાહેર જનતા ને જણાવવાનું કે
જત ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ ડીસ્ટ્રીકટ
અને તાલુકા દેતોજ-રામપુરા ના મોજે
ગામ-દેત્રોજ ની સીમના ખાતા
નં.૧૩૪૦ ના સર્વે/બ્લોક નં.૧૩૨૪
(જુનો સર્વે/બ્લોક નં.૧૦૨૭) ની કુલ
હૈ,આરે.ચા.મી.૨-૭૬- ૬૧, આકાર
રૂ. ૧૧.૨૫ વાળી જુ.શ.ની ખેતી ની
જમીન પૈકી પુર્વ-દક્ષિણ દિશા તરફની
કુલ ૭૧૩૪ ચો.મીટર (કુલ ૦૩ વિઘા)
ખેતી ની જમીન મિલકત (૧) કુમુદબેન
વિનોદચંદ્ પટેલ (૨) મીનલબેન
વિનોદચંદ્ર પટેલ (૩) હર્ષલ વિનોદચંદ્
પટેલ ની કુલ સ્વતંત્ર માલીકી
કબ્જાભોગવટા ની બોજારહીત આવેલી
હોવાનું જણાવી હર્ષલ વિનોદચંદ્ પટેલ
નાઓએ અન્ય સહમાલીકો ની સંમતી
લીધેલ હોવાનું જણાવી તેઓએ સદર
જમીન અમારા અસીલ ને વેચાણ
આપવાનું નક્કી કરી અમોની પાસે
ઉપરોક્ત જણાવેલ જમીન મિલ્કતો અંગે
ટાઇટલ ક્લીયરન્સ અંગે અભિપ્રાયતથા
ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફિકેટસ ની
માંગણી કરેલ છે. આથી ઉપરોક્ત
જમીન મિલ્કત બાબતે કોઇનો કોઇપણ
જાત નો વાંધો,તકરાર, બોજો કે હક્ક,
હિત, હિસ્સો પોસાતો હોય તેમણે દિન
-૭માં નીચેના સરનામે અમોને લેખીત
માં રજીસ્ટ્રેડ પુરાવા સહીત જાણ કરવી
અત્યથા અમો ટાઇટલ કલીયરન્સ
સર્ટીફિકેટસ ઇસ્યુ કરી
આપીશું.ત્યારબાદ કોઇપણ જાત નો
વાંધો તકરાર ગ્રાહય રાખવામાં આવશે
નહી જેની નોંધ લેશો.
તારીખ :-૦૫/૦૪/૨૦૨૫
અમદાવાદ.
Chandrakant k.vaghela
Advocate
“C.K.Vaghela Law Associates"
Office: ff/14,Darshan Complex,
N/r.Maa Umiya Temple,
Bopal,Ahmedabad-380058.
(M).9228719525
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap