This is to inform the general public that the land in the survey number 1495, old survey number 1111, located in the village of Detroj, Detroj-Rampura Taluka, Ahmedabad district, belonging to Laljibhai Chunilal Patel, is free from any encumbrances and is being sold to our client. The land is of 86.81 square meters and is agricultural land with a rate of Rs. 3-15. If any individual, organization or bank has any objection, claim, dispute, encumbrance, charge, loan right, or any other right, interest, share or any kind of claim on the said land, then they should inform us in writing with proof within 7 days from the date of publication of this notice at the following address. If this is not done, then we will assume that no one else has any kind of right to the land and we will issue a title certificate. No further objections will be entertained after this. Please take note.
Date: 01/04/2025
Through us
Kashyap K. Dave, Advocate
Court Civil Court, M.Kadi
T.Kadi, J.Mehsana
M.No. 8238080403
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતા તે!
જણાવવામા આવે છે કે અમદાવાદ
જીલ્લાના દેત્રોજ-રામપુરા તાલુકાના
મોજે દેત્રોજ ગામની સીમના ખાતા
નંબર ૩૫૫ ના નવા સર્વે નંબર
૧૪૯૫,જુનાસર્વેનંબર ૧૧૧૧ જેના!
હૈ,આરે.ચો.મી૦-૮૬-૮૧, આકાર
રૂ.૩-૧૫ વાળી ખેતીની જમીન
લાલજીભાઈ ચુનીલાલ પટેલના
સ્વતંત્ર માલીકીની કબજા ભોગવટા ની
તમામ પ્રકાર ના બોજાઓ થી મુકત
હોવાનુ જણાવી ને અમારા અસીલ ને
વેચાણ આપવાનુ નકકી કરી ને
અમારી પાસે ટાઇટલ ક્લીયર
સર્ટીફિકેટની માંગણી કરેલ છે તે સામે
કોઇપણ વ્યક્તિ/સંસ્થા/બેન્કને
વાંધો,દાવો, તકરાર, બોજા, ચાર્જ,
લોનહક હોય તો તે સદરહુ જમીન
ઉપર કોઇ પણ પ્રકાર ના હકક હિત
લાગભાગ હિસ્સો કે કોઈપણ જાતનો
હકક પોષાતા હોય તો નીચેના સરનામે
આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ મા
લેખીત પુરાવા સહીત જાણ કરવી જો!
તેમ નહી કરવામાં આવે તો સદર!
જમીન પરત્વે અન્ય કોઇના કોઇપણ
પ્રકાર ના હકક પોષાતા નથી તેમ
સમજીને અમો ટાઇટલ સર્ટીફિકેટ
ઇસ્યુ કરીશુ ત્યારબાદ કોઇપણ!
પ્રકારની તકરાર ચાલશે નહીં તેની
નોંધ લેશો
તાઃ૦૧/૦૪/૨૦૨૫
અમારી મારફતે
કશ્યપ કે. દવે, એડવોકેટ
કોર્ટસિવિલ કોર્ટ,મુ.કડી
તા.કડી,જી.મહેસાણા
મો.નં.૮૨૩૮૦૮૦૪૦૩
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap