Notice regarding the sale of land in Devkaranan Muvada, Dahegam, Gandhinagar district.
This notice is regarding the land located in the survey number 1332 (old survey number 738) in the village of Devkaranan Muvada, Dahegam taluka, Gandhinagar district. The land belongs to Sumanben, widow of Jayantiji Keshaji, and Kishan Jayantiji Solanki. The total area of the land is 1-83-77 hectares, of which 0-47-56 hectares is being sold. This is an old sale agreement for agricultural land and the sale price is Rs. 3.40 per hectare.
We, the owners of the land, are seeking a title clearance certificate. If any person or institution has any claim, interest, burden, lien, encumbrance, etc., on this land, they must provide proof within seven days. If no proof is provided, we will assume that there are no such claims and will issue the title clearance certificate.
Please note that this notice is for all concerned parties.
Contact Person:
Chauhan Vijneshkumar Baldevsinh
B/13, Suraj Campus, Nehru Chowkdi
Dahegam, Gandhinagar
Mob: 9978574867
ગુજરાતી નોટિસ
શસ્ટ્રીકટ ગાંધીનગર સબ ડીસ્ટ્રીકટ
દહેગામના મોજે દેવકરણાના મુવાડા
સીમના ખાતા નં. ૪૮૨ બ્લોક સર્વેનં.
૧૩૩૨ (જુનોસર્વેનં.૭૩૮) ની કુલ
હે.આરે.ચો.મી. ૧-૮૩-૭૭ પૈકી
હે.આરે.ચો.મી. ૦-૪૭-૫૬ આકાર
રૂ. ૩.૪૦ વાળી જૂની શરતની ખેતીની
જમીન (૧) સુમનબેન તે જયંતિજી
કેશાજીની વિધવા પત્ની (૨) કિશન
જયંતિજી સોલંકી વિગેરે તમામ રહે
ભુમસિયા, દેવકરણાના મુવાડા, તા.
દહેગામ, જી. ગાંધીનગરની કુલ!
સંયુક્ત માલિકીની કબજા ભોગવટા
તેમજ તમામ પ્રકારના બોજાઓથી
મુક્ત આવેલ હોવાનું જણાવી અમારી
પાસે ટાઇટલ ક્લિયરન્સ સર્ટીફિકેટની
માંગણી કરેલ છે.
જેથી સદરબ્લોક|સર્વે નંબરવાળી
જમીન પરત્વે કોઇપણ વ્યક્તિ કે
સંસ્થાનો કોઈપણ લાગભાગ, હક્ક,
હિત સંબંધ, બોજો, અલાખો,
ભરણપોષણ, ગણોત કે બાનાખતના
કોઈપણ જાતનાં હક્ક પોષાતા હોયતો
દિન-૭માં તમામ આધારભુત પુરાવા
સહિત અમારા નીચેના સરનામે જાણ
કરવી. અન્યથા કોઇનો કોઇપણ
જાતનો લાગભાગ, હક્ક, હિતસંબંધ,
બોજો, અલાખા, ભરણપોષણ,
ગણોત, કે બાનાખતના કોઇપણ
જાતતના હક્કો પોષતા નથી એમ માની
મુદત વિત્યે ટાઇટલ ક્લિયરન્સ
સર્ટીફિકેટ આપી દેવામાં આવશે જેથી
લાગતા વળગતા તમામે નોંધ લેવી.
અમારીમારફ્તે
ચૌહાણ વિજ્ઞેશકુમાર બળદેવસિંહ
બી/૧૩, સૂરજ કેમ્પસ નહેરુ ચોકડી
તા. દહેગામ, જી, ગાંધીનગર
મો. ૯૯૭૮૫૭૪૮૬૭
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap