ગુજરાતી નોટિસ
DS યોજનાની ગ્રાન્ટ
p0 અને 100ના
લેજર એકાઉન્ટમાં
૬-૧૭થી લઈને વર્ષ-૨૦૧૨૨-૨૩
રકાર દ્વારા ગુજરાતને બજેટમાં
૮.૬૮ કરોડ ઓછા આપ્યાં
॥ મળ્યું છે. ICDS (સામાન્ય) માટે
૧૩૬.૯૨ કરોડ ગુજરાતને
ઈ કરી હતી, જેની સામે
9. ICDS (SNP) માટે
॥ઈ સામે રૂ.૨,૧૬૦.૪૦ કરોડની
ભપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા
હતા. ગુડીની સ્થાપના
કરીને મરાઠી લોકોએ
એકબીજાને શુભકામના
પાઠવી હતી.
હાથથી ઉંચકીને ફર્શ પર પટક્યો હતો અને
બાળકના પગ ઉપર પોતાનો પગ મુકીને
બાળક ઉપર બેસી ગઈ હતી. સેન્ટરમાં
લગાવેલા સીસીટીવીમાં આ બાબતો સ્પષ્ટ
પણે જણાઈ આવતાં મકરપુરા પોલીસે
સેન્ટરના હેડ ડૉ. મીરા અને તેમના સહાયક
સારસંભાળ રાખવા માટે અને બ્રેઈન
ડેવલપ કરવા માટે પ્રતાપ નગર પોલીસ હેડ
ક્વાટર સામે આવેલા ઈન્ફીનીટી આર્કેડ
ખાતે આવેલા ન્યુ હોરિઝોન ચાઈલ્ડ
ડેવલપમેન્ટ સેન્ટર ખાતે મુક્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી બાળક સેન્ટરમાં
ખેલ સહાયકની વયષયદિ વધતા હવે તા.૩થી ૮ એમિલ સુધી ફોર્મ ભરી શકાશે
અમદાવાદ : પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયકની
ભરતીમાં ઉમેદવારોની વયમર્યાદા ૩૮થી વધારી ૪૦
કરવામાં આવી છે. ઉમેદવારોની વયમર્યાદામાં વધારો
કરતાં ફોર્મ ભરવાની મુદત પણ લંબાવવાનો નિર્ણય
લેવાયો છે. આથી હવે નવી વધેલી
વયમર્યાદામાં આવતા ઉમેદવારો
આગામી તા.૩ એપ્રિલથી ૮ એપ્રિલ
સુધીમાં ફોર્મ ભરી શકશે. શિક્ષણ
વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની
સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ
સહાયક યોજના માટે શાળા કક્ષાએ
૧૧ માસ માટે કરાર આધારિત ખેલ સહાયકની ભરતી
માટે કાર્યવાહી હાથ ધરવાનું નક્કી કરાયું છે. ખેલ
સહાયક માટે પસંદ થનારા ઉમેદવારોને માસિક રૂ. ૨૧
હજારનું ફ્કિસ મહેનતાણું ચૂકવાશે.
આથી જાહેર જનતાને]
જણાવવામાં આવે છે કે, અમારા
અસીલ (૧) ગોસ્વામી કિશનકાંત|
જીવરાજપુરી (૨) ગોસ્વામી
સરોજદેવી કિશનકાંતનો પુત્ર નામ્
ગોસ્વામી રવિકુમાર કિશનકાંત. નાઓ
અમારા અસીલના કહ્યામાં નથી જેથી!
અમારા અસીલે તેઓની સ્થાવર તથા
જંગમ મિલકન માંથી તેમને બેદખલ
કરેલ છે. અને અમારા અસીલની!
તેમની સાથે કોઈપણ પ્રકારનો કોઈ
સંબંધ કે વ્યવહાર નથી. જેથી અમારા|
અસીલના પુત્ર ગોસ્વામી રવિકુમાર
કિશનકાંત નાઓ સાથે કોઈએ
કોઈપણ પ્રકારનો નાણાંકીય કે અન્ય
વ્યવહાર કરવી કરાવવી નહીં અને જો.
કરવામાં આવરો તો તે અંગેની તમામ
ગરકારનીજવાબદારી તેમની પોતાની રોકો,
અમારાઅસીલોની કોઈ પણ જવાબદારી
હેશે નદી. જેની સ્પષ્ટ નૉધલેશો.
મારી સુચના અને ફરમાઈશધી
૧. ગોસ્વામી કિશનકાંત જીવરાજપુરી|
૨. ગોસ્વામી સરોજદેવી કિશનકાંત
બંને રહે. સી/૨૩, પ્રીમા સુખધામ
સોસાયટી, જય વિસતમાતા સોસાયટી!
ની પાસે વલ્ભપાર્ક, ડિ-કેબીન,
સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૧૯.
મારીમારફતે
નરેનદ્ર આર. બૈરવા, એડવોકેટ
ઓફિસ-એસ-૧૦૭, પ્રથમ માળ,
સંગાય-૨, મોટેરા સ્ટેડિયમ રોડ,
મોટેરા, સાબરમતી, અમદાવાદ.
મોજે રખીયાલ, તા. દહેગામ,|
જી. ગાંધીનગર નાખાતા નં: ૩૭૮ના!
બ્લોક્સર્વે નં. ૧૪૭૧ (જુનો બ્લોક/|
સર્વે નં : ૩૪૧/૧)ની ૦-૩૪-૧૪
હે.આરે.ચો.મી. ખેતીની જમીન!
માલીકો રુપસંગ લક્ષ્મણજી તથા!
ભીમરસિંહ લક્મણજી તથા વિરસિંગ
ફુલાજી વિગેરેનાઓની સંયુક્ત,
માલિકી,કબજા,ભોગવટાની હક્ક,
હિત, હિસ્સાની તથા તમામ પ્રકારના
બોજાઓથી સંપુર્ણપણે મુક્ત હોવાનું
જણાવી સદર જમીનના ટાઈટલ
ક્લિયર સર્ટીફિકેટની માંગણી કરેલ
છે. તો સદરહુ જમીનમાં કોઈનો!
બોજો,આલેખો,લીયતત કે લાગભાગ|
હોય તો દિન-૧૦ (દસ)માં અમોને
નીચેના સરનામે રૂબરૂયા રજી. પો.
એડી. થી દસ્તાવેજી પુરાવા સહિત
જાણ કરવી.મુદત વીતે કોઇની તકરાર
ધ્યાને લેવામાં આવશે નહીં.અને
સદરહુ જમીનનું ટાઈટલ ક્લિયરન્સ
સર્ટીફિકેટ ઈસ્યુ કરવામાં આવશે,
સ્થળ : ગાંધીનગર.
તારીખ: ૨૯/૦૩/૨૦૨૫
રકેશસિંહ જે. પરમાર (એડવોકેટ)
અર્જુનસિંહ બી. પરમાર (એડવોકેટ)
અનિલકુમાર એલ. પરમાર (એડવોકેટ) |
ઓફીસ: ૪૦૪, ફોર્થફ્લોર, અભિષેક
કોમ્પલેક્ષ, સેક્ટર-૧૧, ગાંધીનગર-
૩૮૨૦૧૧.
મો. ૯૫૩૭૯૦૯૦૪૩
જાહેર નોટિસ
ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ!
અમદાવાદ તાલુકો વેજલપુરના મોજે
ગામ બાદરાબાદની સીમના બ્લોક/
સરવે નંબર-૩૭ ની હે.આર.
ચો.મી. ૧-૧૧-૨૯ વાળી જમીન
ભવાનભાઈ ઉકાભાઈ, હરખાબેન
(ઉરફે હરખુબેન તે ઉકાભાઈની પુત્રી,
બેનીબેન ઉકાભાઈ, સવિતાબેન
બાબુભાઈ, લક્ષ્મીબેન બાબુભાઈ,
ભાનુબેન ઉરફે ભાવનાબેન
બાબુભાઈ, રમીલાબેન બાબુભાઈ,
નગીનભાઈ બાબુભાઈ નાઓની
સંયુક્ત સહમાલીકીની હોવાનું જણાવી]
અમારા અસીલને વેચાણ આપવાનું
નકકી કરીને અમારી પાસે ટાઈટલ
ક્લીયરન્સ સર્ટફીકેટની માંગણી કરેલ
છે. તેથી જાહેર જનતાને જણાવવાનું
કેસદરહુ જમીનમાં કોઈપણ સખ્સનો
કોઈપણ જાતના લાગભાગ, હકક
હીસ્સો, ગીરો, બોજો, ઈઝમેન્ટ
રાઈટસ ઈત્યાદી પોષાતા હોય તો આ
નોટીસ પ્રસિદ્ધ થયાંના દિન-૭માં
નીચેના સરનામે લેખીત દસ્તાવેજી
પુરાવા સાથે અમોને તેની જાણ કરવી,
જો તેમ કરવામાં નહી આવે તો કોઈના
કોઈપણ પ્રકારના લાગભાગ વીગેરે
પોષાતા નથી અને હોય તો તે જતાં
યાને (વેવ) કરેલ છે તેમ માની અમો
ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું
ત્યારબાદ કોઈની કોઈપણ જાતની!
તકરાર ચાલશે નહીં તેની જાહેર
જનતાએ નોંધલેવી.
ગોવિંદ એમ. પરમાર, એડવોકેટ
ઓફીસ : શેલા ગામ-ક્લબ ઓ ૭
રોડ, શેલા, સાણંદ, અમદાવાદ.
મો.નં
મોજેશેરથા, તા. જી. ગાંધીનગર!
ની સીમનાં બ્લોક/સર્વે નં. ૨૨૦૬ની,
કુલ૦-૧૫-૪૬ હે.આરે.ચો.મી. પૈકી
૦-૧૧-૫૯.૫ હે.આરે.ચો.મી.
વાળી ખેતીની જમીન બ્રિવેદી
અરૂણભાઈ રામશંકર, ત્રિવેદી
દિલીપભાઈ રામશંકરનાનાઓએ
તેઓની તથા મૈયત બ્રિવેદી|
દિનેશભાઈ રામશંકર નાઓના હિસ્સા
સહીતની સંયુક્ત માલીકીની, કબજા,
ભોગવટા ની, તમામ પ્રકારનાં
બોજાઓથી મુક્ત હોવાનું જણાવી
અમારી પાસે ટાઈટલ ક્લીયર
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જેથી
(ઉક્ત જમીનમાં કોઈનો પણ કોઈપણ
જાતનો વાંધો, તકરાર, બોજો, હક્ક,
હિસ્સો, લાગ ભાગ હોય તો તેમણે
આજાહેર નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-
હમાં પ્રમાણીત પુરાવાની નકલો સાથે
લેખીત જાણ રજી.પૉ.એડી થી કરવી
જો તેમ નહી કરવામાં આવે તો કોઈનો
કોઈપણ જાતનો લાગ ભાગ, હક્ક,
હિસ્સો નથી અને હોય તો તેજતા કરેલા
છે. તેમ સમજી ટાઈટલ ક્લીયર
સર્ટફીકેટ ઈસ્યુ કરવામાં આવશે જેની!
તમામે નોંધલેવી.
તારીખ-૨૮/૦૩/૨૦૨૫
બારોટ હાર્દિક એચ,
નાગજી એમ, રબારી (શેરથા)
(એડવોકેટ્સ)
ઓફિસ : ૪૦૮, ચોથો માળ, શગુ્ત-
૧૧, ક્રોમા શો-રૂમની ઉપર,
સેકટર-૧૧, ગાંધીનગર.
મો.નં.૯૯૨૪૭૭૮૯૯
અમો નીચે સહી કરનાર
સકીલઅહેમદ સુબરાતી અહેમદ
પઠાણ નાઓ જાહેર જનતાને
જણાવીએ છીએ કે, અમારો પુત્ર નામે
અકીલઅહમદ સકીલઅહમદ પઠાણ
નાઓ અમારા કહયામાં નથી.તથા
મારો પુત્ર મારી કે અન્ય પરિવારજનો
નીસાર-સંભાળકે દેખરેખ રાખતો ન
હોયકેઅમારો ખોરાકી દવા વિગેરેની
કાળજી લેતો ન હોય તેમજ અમારી
મરજી વિરૂબ પ્રેમ લગ્નની જીદ કરતા
હોય તે કારણે અમોએ અમારા સદર
પુત્ર સાથે બધાજ સુખ દુખના સંબંધો
કાપી નાંખેલ છે અને અમારી સ્થાવર
અને જંગમ બધીજ મિલકતોમાથી
બેદખલ કરેલ છે.તથા અમારા સદર
પુત્ર અકીલઅહમદ સકીલઅહમદ
પઠાણ સાથે અમારા નામે કે મારા
પરિવાર અન્ય સભ્ય ના નામે કોઈ
વ્યવહાર કરવા કે કરાવવા નહિં અને
કરશો તો તે અંગે મારી કેમારા અન્ય
કુટુંબીજનોની જવાબદારી રેહશે નહિં.
જેની સર્વે નોધ લેવી.
સકીલઅહેમદ સુબરાતી અહેમદ પઠાણ
રહે, ૨/૭, જયોતી પાક, બાગે
તનઝીમ રો-હાઉસ, શાહેઆલમ,
અમદાવાદ
તારીખ-૩૦-૦૩-ર૦૨૫
જાહીઈફામરાન એમ. અન્સારી
બી.કોમ.,એલ.એલ.બી.,
એડવોકેટ અને નોટરી
મો.૮૮૬૬૧૧૭૭૨૪
ઓફીસ: એહબાબનગર, મીલ્લતનગર,
ભૈરવનાથ રોડ, અમદાવાદ.
મોજે - પીરોજપુર, તા.જી.
ગાંધીનગરની સીમના સર્વે/બ્લોક નં.
૪૮ (રી-સર્વ પહેલાનો સર્વે/બ્લોક નં.
૨૦૩-પૈકા) જેનું ક્ષેત્રફળ હે.આર.
૦-૬૬-૮૫ ચો.મી. વાળી જુની|
શરતની ખેતીની જમીન રમેશકુમાર
કાંનાજી, રાજુબેન ભલાજી ખાંટ,
ગીતાબેન ભલાજી ખાંટની દીકરી તે
રાજેશજીની પત્ની, રૂપાબેન ભલાજી
ખાંટની દીકરી તે અમરતજી ઠાકોરની
પત્ની, અંજનાબેન ભલાજી ખાંટ તથા
ધર્મેન્દ્રસિંહ ભલાજી ખાંટની સંયુક્ત
માલીક તથા કબજા ભોગવટાની|
આવેલી હોવાનું જણાવી તેઓએ
સદરહુ કુલ જમીન પૈકી અડધા હિર
મુજબની હે.આર. ૦-૩૩-
ચો.મી. અમારા અસીલને વેચાણ
આપવાનું નકકી કરી અમારી પાસે
સદરહુ જમીનના ટાઈટલ કલીયર
સર્ટિફીકેટની માંગણી કરેલ છે. તો!
કોઈપણ વ્યક્તિ, બેંક, પેઢી કે સંસ્થાનો
આ જમીનમાં હકક, હીત, હિસ્સો!
પોષાતો હોય તો તે અંગેનાં લેખીત
પુરાવા સાથે અમોને દિન-૭માં
નીચેનાં સરનામે જાણ કરવી. નહિ તો
સમયમર્યાદા બાદ આવા તમામ વાંધા
તકરાર કે હકક દાવા જતા યાને
(વેઈવ) કરેલ છે. તેમ માનીને અમો
આ જમીનનું ટાઈટલ કલીયર|
સર્ટીફીકેટ ઈશ્યુ કરીશું. જેની જાહેર
જનતાએ નોંધ લેવી.
ગાંધીનગર
તા. ૨૯/૦૩/૨૦૨૫
કરીરીટ બી. પટેલ (એડવોકેટ)
એ/ર૦૨, સ્વાગત રેઈત ફોરેસ્ટ-૧,
પ્રતિક મોલ સામે, ગાંધીનગર-કોબા,
રોડ, કુડાસણ પાટીયા, કુડાસણ,
ગાંધીનગર-૩૮૨૪૨૧.
મો.નં.૯૪૨૯૫ર૫૧૪૮
૯૫૫૮૩૨૭૨૭૭
ગામ -ધમાસણા
ડીસ્ટ્રીકટ ગાંધીનગરના તાલુકે
કલોલના મોજે ગામ : ધમાસણાની
સીમના ખાતા નં.૧૮૫ ના રીસર્વે
મુજબ નવિન બ્લોક/સર્વે ન.૧૩૧૪
(જુનો બ્લોક/સર્વે નં,.૯૬૭) ની
હે.આરે. ચો.મી. ૧-૮૧-૫૯ યાને
કે ૧૮૧૫૯ ચો.મી. જમીન પૈકી
વણવહેંચાયેલ હિસ્સાની ૪૭૫૬
ચો.મી. જમીનના માલીક કબજેદાર
ઠાકોર કાળાજી ભીખાજી રહે. ઠાકોર
વાસ, ધમાસણા, તા.કલોલ,
જી.ગાંધીનગર નાએ સદરહું જમીન
વાંધા બોજા રહિત હોવાનું જણાવી
અમારી પાસે ટાઈટલ સર્ટીફીકેટ
અભિપ્રાયની માંગણી કરેલ છે.
સદરહું જમીન ઉપર જો કોઈનો
લાગભાગ, હકકદાવો, બોજો, ગીરો
કે અન્ય કોઈપણ પ્રકારનો હકક
પોષાતો હોય તો આ નોટીસ પ્રસિધ્ધ
થયેથી દિન-૭ માં તેવા વાંધા પુરાવા,
સહિત નીચેના સરનામે રજી.પો.
એડીથી મોકલી આપવા. તેમ કરવામાં
કસુર થશે તો કોઈનો હક્ક, દાવો,
બોજો નથી અને હોય તો જતો (વેઈવ)
કરેલ છે તેમ માની સદરહું જમીનના
ટાઈટલ સર્ટીફીકેટ અંગેનો અભિપ્રાય
આપવામાં આવશે. જેની જાહેર
જનતાએ નોંધલેવી.
તા. ૩૦.૦૩.૨૦૨૫, ગાંધીનગર
બીપીન મનુભાઈ પટેલ
એડવોકેટ (અંબાપુરવાળા)
પ્લોટ નં.૧૨૭/૨, સેકટર-૬/બી,
ગાંધીનગર.
ઓફીસ એડ્રેસ: ઓફીસ-૧,
બી/૪, ગાંધીનગર તાલુકા સહકારી
ખરીદ વેચાણ સંઘ, અર્બુદા મેડીકલની
ઉપર, સીવીલ હોસ્પીટલ કમ્પાઉત્ડ,
સેકટર-૧૨, ગાંધીનગર.
મો.નં.૯૮૯૮૩૩૯૧૪૯
ડીસ્ટ્રીક સાબરકાંઠા સબડીસ્ટ્રીક
તલોદ ના મોજે મહેકાલ સીમના ખાતા
નં.૪૧૦બ્લોક/સર્વેન.પ૯(જુનો સર્વે
નં.૬૨) ની કુલ હે.આરે.ચો.મી ૦-
૫૭-૭૮ પૈકી હે.આરે.ચો.મી ૦-
૨૮-૮૯ આકાર રૂ.૩.૦૦ વાળી
જુની શરતની ખેતી ની જમીન (૧)
મકવાણા લીલાબેન તૈ પોપટસિંહની
વિધવા (ર૨) મકવાણા વિક્રમસિંહ,
પોપટસિંહ વિગેરે રહે .મહેકાલ,
તા.તલોદ, જી.સાબરકાંઠાની કુલ
સંયુક્ત માલિકીની કબજા ભોગવટા
તેમજ તમામ પ્રકારના બોજાઓથી
મુક્ત આવેલ હોવાનું જણાવી
અમારી,પાસે ટાઇટલ ક્લિયરન્સ
સર્ટીફિકેટ્લી માંગણી કરેલ છે.
જેથી સદર બ્લોક/સર્વે નંબર વાળી
જમીન પરત્વે કોઈપણ વ્યક્તિ કે
સંસ્થાનો કોઇપણ લાગભાગ,હક્ક,
હિત સબંધ,બોજો, અલાખો,
ભરણપોષણ, ગણોત કે બાનાખત ના
કોઇપણ જાતનાં હક્ક પોષતા હોય તો
દિન.માં તમામ આધારભૂત પુરાવા!
સહિત અમારા નીચે ના સરનામે જાણ
કરવી અન્યથા કોઇ નો કોઇપણ
જાતત્તો લાગભાગ,હક્ક, હિતસબંધ,
બોજો, અલાખો, ભરણપોષણ,
ગણોતત, કે બાનાખત ના કોઇપણ,
જાતના હક્કો પોષતા નથી એમ માની
મુદત વિત્યે ટાઇટલ ક્લિયરન્સ
સટીફેકેટ્ આપી દેવામાં આવશે જેથી
|લગતાવળગતા તમામ નોંધ લેવી.
અમારી મારફતે
ચૌહાણ વિશ્ષેશકુમાર બળદેવસિંહ
બી/૧૩,સુરજ કેમ્પસ નહેરુ ચોકડી
તા.દહેગામ જી.ગાંધિનગર
મો. ૯૯૭૮૫૭૪૮૬૭
આથી અમારા અસીલો (૧)
સુરેશભાઈ બુધાભાઈ ઠાકોર, (૨)
જશવંતભાઈ જયંતિલાલ રાઠોડ તથા
(૩) દેસાઈ શ્ેતાબેન શશાંકભાઈ
તમામ રહે. અમદાવાદનાઓની
સુચના અને ફરમાઈશથી આ જાહેર
ચેતવણી આપી જાહેર જનતાને
જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ-
૧ નાતાલુકો અસારવાના મોજે ગામ
હંસપુરા (અમદાવાદ શહેર પૂર્વ),
જી.અમદાવાદની સીમના ખાતા
નં.૭૮ નીસર્વુબ્લોક નં.ર નીજુની
શરતવાળી (જાંબુવાળા ખેતર) કુલ
મેત્રફળ ૩-૭૨-૩૧ હે.આરે.ચો.મી,
આકાર રૂ..૨૮.૩૧ પૈસાવાળી કબજા,
ભોગવટાવાળી જુની શરતની જમીન
(૧) સુરેશભાઈ બુધાભાઈ ઠાકોર તથા!
તેમના પાવરદાર (૨) જશવંતભાઈ
જયંતિલાલ રાઠોડ તથા સદર જમીનના
ક્તાહતત તરીકે દેસાઈ શ્ેતાબેન
શશાંકભાઈતાઓની સંયુકત
માલીકીની અને કબજા ભોગવટાની
આવેલી છે. ઉપરોકત જમીનમાં
અમારા અસીલની જાણમાં આવેલ છે
કે કાંતિલાલ મગનલાલ ચૌધરીના
કુલમુખત્યાર વતી ઉમેદસિહ!
અમરસિંહ ઝાલા અને કેશવલાલ
કમાભાઈ પટેલનાઓએ
ગેરકાયદેસરના કૃત્યો આચરી ખોટા
બનાવટી રજીસ્ટર્ડ દસ્તાવેજ કરેલ છે
અને સદર જમીન પોતાની જણાવી
જમીન વેચાણ અંગેની ક્રિયા-પ્રક્રિયા
કરી રહેલ છે પરંતુ સદરહુ ઉપરોકત
જણાવેલ જમીન ઉપર જણાવેલ
અમારા અસીલના સંયુક્ત કબજા
ભોગવટામાં આવેલી છે તેમજ
ઉપરોકત જણાવેલ કેશવલાલ
કમાભાઈ પટેલનાઓએ કરેલા ખોટા|
અને ગેરકાયદેસર રીતે કરેલા રજીસ્ટર્ડ
દસ્તાવેજ વિરૂધ્ધ કાયદેસરની!
કાર્યવાહી કરેલ છે. આમ સદરહુ
જમીન અમારા અસીલના સંયુકત!
કબજા ભોગવટામાં આવેલી છે જેથી
જાહેર જનતાને જણાવવાનું કે
ઉપરોકત જમીનમાં કોઈપણ વ્યક્ત,
સંસ્થા, ઈસમ, મંડળી, બેંક, પેઢીનો!
કોઈપણ જાતનો લાગભાગ, હકક,
હિત, હિસ્સો, લીયન, બોજો,
અલાખો વિગેરે પોષાતો નથી જેથી
ઉપરોકત જમ્રાવેલ ઈસમો અમારા
અસીલના કાયદેસરના હકક, હિતને!
નુકશાન થાય તેવા કોઈપણ પ્રકારના
નાણાંકીય વ્યવહાર કરવો/કરાવવો!
નહી નહીંતર કાયદેસરનો હકક
અધિકાર પ્રાપ્ત થશે નહીં અને તેઓના
નાણાં વ્યર્થ જશે અને આવા તમામ
લખાણો એબ ઈનીશીયો વોઈડ યાને
કે પ્રારંભથી જ રદ બાતલ ગણાશે તથા
અમારા અસીલ તેઓની સામે
કાયદેસરના દિવાની તેમજ ફોજદારી
પગલા ભરશે જેની જાહેર જનત્તાએ
નોંધ લેવી તેમજ સદરહુ જમીન પર
કોઈપણ વ્યક્તિ, સંસ્થા, મંડળી કે
ઈસમ ઉપરોક્ત જણાવેલ ઈસમો સાથે
કે તેમના મળતીયાઓ સાથે કોઈપણ
પ્રકારનો વેચાણ, બક્ષીશ, ગીરો,
બાનાચિઢી વિગેરે કરશે તો તેઓને
સદર જમીનમાંથી કોઈપણ જાતનો
હકક, હિસ્સો કેલાગભાગ મળી શકશે
નર્હી અને તેઓના નાણાં વ્યર્થ જશે
જેનાથી થતા સઘળા નુકશાનની
જવાબદારી તેઓની પોતાની રહેશે.
તેમજ કોઈપણ વ્યકિત, સંસ્થા કે
મંડળી વિગેરે કોઈનો પણ હકક હિસ્સો
સદર જમીનમાં પોષાતો હોય તો આ
નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં
નીચેના સરનામે લેખિત પુરાવા સહિત
જાણ કરવી. જો મુદતમાં જાણ કરવામાં
નર્હી આવે તો કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હકક, હિસ્સો,
બોજો આવેલ નથી અને આવેલ હોય
તોતે જતો (વેવ) કરેલ છે તેમ માની!
લેવામાં આવશે જેની નોંધ લેવી.
અમદાવાદ
તા.૨૯/૦૩/૨૦૨૫
દેવેન એચ. બ્રક્મભટ્ટ (એડવોકેટ),
લખધીર એમ. દેસાઈ, (એડવોકેટ)
૪, સેલર, જે.બી.ટાવર, વજક્ઞાપુર
પોલીસ સ્ટેશનની સામે, સાલ
હોસ્પિટલની પાસે, ડ્રાઈવ-ઈન રોડ,
થલતેજ, અમદાવાદ-૩૮૦૦૫૪
મો.નં.૭૯૯૮૪૨૫૯૯૧