Public Notice
Village - Dhamasan
District Gandhinagar, Taluka Kalol
Moje Village: Dhamasan
Survey No. 185, as per the resurvey
New Block/Survey No. 1314
(Old Block/Survey No. 967)
Area: 1-81-59 or 18159 sq. meters
Of this land, 4756 sq. meters
Un-divided share of land, the owner
Thakor Kalaaji Bhikhaaji residing at Thakor
Vas, Dhamasan, Taluka Kalol,
District Gandhinagar has applied for
title certificate from us, stating that
the said land is free from any encumbrances.
If anyone has any claim, right, encumbrance, mortgage
or any other type of right over this land
then please submit your objections with evidence
within 7 days from the date of this notice
by registered post to the address below.
Failure to do so will be deemed as no claim
right, or encumbrance, or if there is, it will be
considered as waived. Based on this, an opinion will
be given regarding the title certificate of
the said land. The general public is hereby
requested to take note of this.
Dated: 30.03.2025, Gandhinagar
Bipin Manubhai Patel
Advocate (Ambapurwala)
Plot No. 127/2, Sector-6/B,
Nagar Taluka Cooperative
Purchase and Sale Union, Arbudha Medical
Above, Civil Hospital Compound,
Sector-12, Gandhinagar.
Mob. No. 9898339149
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ગામ -ધમાસણા
ડીસ્ટ્રીકટ ગાંધીનગરના તાલુકે
કલોલના મોજે ગામ : ધમાસણાની
સીમના ખાતા નં.૧૮૫ ના રીસર્વે
મુજબ નવિન બ્લોક/સર્વે ન.૧૩૧૪
(જુનો બ્લોક/સર્વે ન,.૯૬૭) ની
હે.આરે. ચો.મી. ૧-૮૧-૫૯ યાને
કે ૧૮૧૫૯ ચો.મી. જમીન પૈકી
વણવહેંચાયેલ હિસ્સાની ૪૭૫૬
ચો.મી. જમીનના માલીક કબજેદાર
ઠાકોર કાળાજી ભીખાજી રહે. ઠાકોર
વાસ, ધમાસણા, તા.કલોલ,
જી.ગાંધીનગર નાએ સદરહું જમીન
વાંધા બોજા રહિત હોવાનું જણાવી
અમારી પાસે ટાઈટલ સર્ટીફીકેટ
અભિપ્રાયની માંગણી કરેલ છે.
સદરહું જમીન ઉપર જો કોઈનો
લાગભાગ, હકકદાવો, બોજો, ગીરો
કે અન્ય કોઈપણ પ્રકારનો હકક
પોષાતો હોય તો આ નોટીસ પ્રસિધ્ધ
થયેથી દિન-૭ માં તેવા વાંધા પુરાવા,
સહિત નીચેના સરનામે રજી.પો.
એડીથી મોકલી આપવા. તેમ કરવામાં
કસુર થશે તો કોઈનો હક્ક, દાવો,
બોજો નથી અને હોય તો જતો (વેઈવ)
કરેલ છે તેમ માની સદરહું જમીનના
ટાઈટલ સર્ટીફીકેટ અંગેનો અભિપ્રાય
આપવામાં આવશે. જેની જાહેર
જનતાએ નોંધલેવી.
તા. ૩૦.૦૩.૨૦૨૫, ગાંધીનગર
બીપીન મનુભાઈ પટેલ
એડવોકેટ (અંબાપુરવાળા)
પ્લોટ નં.૧૨૭/૨, સેકટર-૬/બી,
નગરે તાલુકા સહકારી
ખરીદ વેચાણ સંઘ, અર્બુદા મેડીકલની
ઉપર, સીવીલ હોસ્પીટલ કમ્પાઉત્ડ,
સેકટર-૧૨, ગાંધીનગર.
મો.નં.૯૮૯૮૩૩૯૧૪૯
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap