DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Dhamasna
CITY ahmedabad
FINAL PLOT# 18159
SURVEY# 1314
NOTICE CONTENT
Public Notice Village - Dhamasan District Gandhinagar, Taluka Kalol Moje Village: Dhamasan Survey No. 185, as per the resurvey New Block/Survey No. 1314 (Old Block/Survey No. 967) Area: 1-81-59 or 18159 sq. meters Of this land, 4756 sq. meters Un-divided share of land, the owner Thakor Kalaaji Bhikhaaji residing at Thakor Vas, Dhamasan, Taluka Kalol, District Gandhinagar has applied for title certificate from us, stating that the said land is free from any encumbrances. If anyone has any claim, right, encumbrance, mortgage or any other type of right over this land then please submit your objections with evidence within 7 days from the date of this notice by registered post to the address below. Failure to do so will be deemed as no claim right, or encumbrance, or if there is, it will be considered as waived. Based on this, an opinion will be given regarding the title certificate of the said land. The general public is hereby requested to take note of this. Dated: 30.03.2025, Gandhinagar Bipin Manubhai Patel Advocate (Ambapurwala) Plot No. 127/2, Sector-6/B, Nagar Taluka Cooperative Purchase and Sale Union, Arbudha Medical Above, Civil Hospital Compound, Sector-12, Gandhinagar. Mob. No. 9898339149
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ગામ -ધમાસણા ડીસ્ટ્રીકટ ગાંધીનગરના તાલુકે કલોલના મોજે ગામ : ધમાસણાની સીમના ખાતા નં.૧૮૫ ના રીસર્વે મુજબ નવિન બ્લોક/સર્વે ન.૧૩૧૪ (જુનો બ્લોક/સર્વે ન,.૯૬૭) ની હે.આરે. ચો.મી. ૧-૮૧-૫૯ યાને કે ૧૮૧૫૯ ચો.મી. જમીન પૈકી વણવહેંચાયેલ હિસ્સાની ૪૭૫૬ ચો.મી. જમીનના માલીક કબજેદાર ઠાકોર કાળાજી ભીખાજી રહે. ઠાકોર વાસ, ધમાસણા, તા.કલોલ, જી.ગાંધીનગર નાએ સદરહું જમીન વાંધા બોજા રહિત હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ સર્ટીફીકેટ અભિપ્રાયની માંગણી કરેલ છે. સદરહું જમીન ઉપર જો કોઈનો લાગભાગ, હકકદાવો, બોજો, ગીરો કે અન્ય કોઈપણ પ્રકારનો હકક પોષાતો હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં તેવા વાંધા પુરાવા, સહિત નીચેના સરનામે રજી.પો. એડીથી મોકલી આપવા. તેમ કરવામાં કસુર થશે તો કોઈનો હક્ક, દાવો, બોજો નથી અને હોય તો જતો (વેઈવ) કરેલ છે તેમ માની સદરહું જમીનના ટાઈટલ સર્ટીફીકેટ અંગેનો અભિપ્રાય આપવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધલેવી. તા. ૩૦.૦૩.૨૦૨૫, ગાંધીનગર બીપીન મનુભાઈ પટેલ એડવોકેટ (અંબાપુરવાળા) પ્લોટ નં.૧૨૭/૨, સેકટર-૬/બી, નગરે તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ, અર્બુદા મેડીકલની ઉપર, સીવીલ હોસ્પીટલ કમ્પાઉત્ડ, સેકટર-૧૨, ગાંધીનગર. મો.નં.૯૮૯૮૩૩૯૧૪૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap