NOTICE CONTENT
Located in Dhamasna, under Kalol taluka, within the boundaries of survey number 489, the area encompasses the new block number 189 (old block number 1108) which is 0.40.39 hectares. The land is agriculturally viable (1) owned by Bhat Shantaben Babulal (Reviving), Bhat Shaileshkumar Babulal (3), Bha Sanjaykumar Babulal (4), and Bhak Silpaben Babulal collectively. This land is free from any encumbrances, claims, participatory inheritance, or other interests. It has been declared as having a clear title and marketable ownership. If within seven days, no written claim against this land concerning any debts, claims, encumbrances, or other address specified, it is understood that such claims are considered waived, and a title clearance certificate will be issued accordingly. Post this notification, any disputes or claims regarding this land will not be entertained, of which the public should take note. The office is located at Plot No. 144, Vardhamannagar, opposite Sardar Garden Water Tank, Kalol, North Gujarat, Gandhinagar district, with postal code 382721.
ગુજરાતી નોટિસ
(મોજે : ધમાસણા)
આથી જાહેર જનતાને જણાવવાનું
કૈ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર
રજીસ્ટ્રેશન સબડીસ્ટ્રીકટ અને તાલુકા
કલોલના મોજે ધમાસણા ગામની
સીમના ખાત્તા નંબર- ૪૮૯માં
સમાવિષ્ટ રી-સર્વે યોજના બાદના
નવીન બ્લોક નંબર-૧૮૯(જુના બ્લોક
નંબર- ૧૧૦૮) ની કુલ ક્ષેત્રફળ
હે.આરે.ચો.મી. ૦-૪૦-૩૯ આકાર
રૂ. ૨-૬૫ પૈસાવાળી જુની શરત
ખેતીલાયક ઉપયોગવાળી જમીન (૧)
ભટ શાન્તાબેન બાબુલાલ (ર) ભટ
શૈલેષકુમાર બાબુલાલ (૩) ભડ
સંજયકુમાર બાબુલાલ (૪) ભક
સીલ્પાબેન બાબુલાલ ના સંયુક્ત નામે
ચાલે છે. સદરહુ જમીન તેમની
સંયુક્ત માલીકી કબજા ભોગવટાની
તમામ પ્રકારના બોજાઓથી મુકત
કોઈના કોઈપણ જાતના વારસાઈના
સહભાગીદારીના કે અન્ય કોઈપણ
પ્રકારના હકક, હીત, હીસ્સા વિનાની
આવેલ હોવાનું જણાવી સદરહું જમીન
અંગેના ટાઈટલ ક્લીયર અને મા્કટેબલ
હોવા બદલના પ્રમાણપત્રની અમારી
પાસે માંગણી કરેલી છે.
તો સદરહું જમીન ઉપર અન્ય જે
કોઈપણ વ્યક્તિ, બેંક, પેઢી કે સંસ્થાનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક,
હીત, હીસ્સો, દાવો, કે બોજો વિગેરે
કોઈપણ પ્રકારનો હકક પોષાતો હોય!
થયેથી દિન-૭ (સાત)
બદલના પુરાવા સહીત લેખીત જાણ
નીચેના સરનામે રજીસ્ટર પોસ્ટ
એ.ડી.થી કરવી. જો તેમ કરવામાં
નહી આવે તો સદરહું જમીન ઉપર કે
તેના કોઈપણ ભાગ ઉપર અન્ય કોઈનો
કોઈપણ પ્રકારનો વાંધો, તકરાર
લાગભાગ, હકક, હીત, હીસ્સો,
દાવો કે બોજો, લીયન કે અન્ય કોઈ
રીતે કોઈ હીત સંબંધથી પ્રાપ્ત થતા
હકકો નથી અને હોય તો જતો
(waive)sરેલ છે. તેમ સમજી સદરહું
જમીનનું ટાઈટલ કલીયરન્સ
ટુ સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે.
ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની
તકરાર કે વાંધો ચાલશે નહીં જેની
જાહેર જનતાને સ્પષ્ટ નોંધ લેવી.
સ્થળ: કલોલ
તા. ૩૧-૦૩-૨૦૨૫
સૃષ્ટિ એસોસીયેટસ
ભરતકે. નાયક (એડવોકેટ)
રાંચર્ડા)
રાજેશપી. પટેલ (એડવોકેટ)
(રામનગર)
ઓફીસ : પ્લોટ નં. ૧૪૪,
વર્ધમાનનગર સરદાર બગીચા
પાણીની ટાંકી સામે, કલોલ, તા.
કલોલ (ઉ.ગુ.), જી. ગાંધીનગર.
પિન કોડ નંબર-૩૮૨૭૨૧
મો.નં. ૯૪૨૬૫૯૧૫ર૬
મો.નં. ૮૨૦૦૩૬૦૨૨૧