NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that,
District Gandhinagar Registration Sub-District and Taluka Kalol,
Village Dhamasan, Survey number 57 (Old Survey Number 1095/2)
Account Number 1074, area 2679 square meters old condition
agricultural land, Rajendrabhai
Kantilal Bhatt, resident: Panchayat
Office near Dhamasan, Gandhinagar, has
their full ownership and direct
possession and cultivation, and
free from all kinds of encumbrances
It is stated that our
clients have decided to sell the land,
we have requested a Title Clearance Certificate for the above land.
Therefore, all the persons, individuals, firms, banks, financial institutions or
other persons who are selling, inheriting,
gift, license, possession, mortgage, lien,
charge, maintenance, easement,
exchange, developer or financier
under the contract of Kabanakhat, Power of
Attorney, Possession Agreement, Settlement Agreement,
Order or any other document under
court proceedings or as a family member or
heir or in any other way
possessing any right, claim or
interest in the said land are hereby required to
submit a certified copy of their written
notice with proof within 7 (seven) days from
the publication of this notice at the address below.
Register. A.D. If they do not do so
then no one will have any kind of
interest, right, or share in the above land and if they have
then it is considered that they have waived (WAIVE)
It is understood that after the expiry of the period, the Title Clearance Certificate for the above land
will be issued and our
clients will complete the proceedings related to the sale deed and thereafter
no one will have any objection, please take note of this.
Date: 31/03/2025, File
No. 23791
BR PATEL & Co.
Advocates, Solicitors &
Corporate Attorney's
15, Dolly Apartment, Ambawadi
Circle, Ahmedabad-380006.
Phone : 26466400, 26466401
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
ડિસ્ટ્રીક્ટ ગાંધીનગર રજીસ્ટ્રેશન સબ-
ડિસ્ટ્રીક્ટ તથા તાલુકા કલોલનાં ગામ
મોજે ધમાસણાની સીમનાં સર્વે નંબર-
૫૭ (જુના સર્વે નંબર- ૧૦૯૫/૨)નાં
ખાતા નંબર- ૧૦૭૪ નાં ક્ષેત્રફળ-
૨૬૭૯ સમચોરસમીટર જુની શરતની
ખેતીની જમીન, રાજેન્દ્રભાઈ
કાન્તીલાલ ભટ્ટ, રહેવાસી : પંચાયત
કચેરી પાસે, ધમાસણા, ગાંધીનગરનાંએ
તેઓની કુલસ્વતંત્ર માલિકી અને પ્રત્યક્ષ
કબજા ભોગવટા તથા ખુદખેડની તેમજ
તમામ પ્રકારના બોજાઓથી મુક્ત
આવેલ હોવાનું જણાવી અમારા
અસીલને વેચાણ આપવાનું નક્કી કરી
અમારી પાસે ઉપરોકત જમીનનાં
ટાઈટલ કલીયરન્સ સર્ટિફીકેટની
માંગણી કરેલ છે. સબબ સર્વે શખ્સો,
વ્યક્તિ, પેઢી, બેંક, નાણાંકીય સંસ્થા કે
અન્ય કોઈપણ કે જેઓ વેચાણ, વારસો,
ભેટ, લાયસન્સ, કબજો, ગીરો, લીયન,
ચાર્જ, ભરણપોષાણ, ઈઝમેન્ટ,
અદલાબદલો, ડેવલપર કે ફાઈનાન્સર
તરીકે કેબાનાખતના કરાર, પાવરઓફ
એટર્ની, કબજા કરાર, સમજૂતી કરાર,
હુકમનામું કે અન્ય કોઈ લખાણ હેઠળ કે
કોર્ટ કાર્યવાહી હેઠળ કે કુટુંબના સભ્ય કે
વારસદાર તરીકે કે બીજી કોઈપણ રીતે
ઉપરોકત જમીન પર હક્ક, દાવો કે
અલાખો ધરાવતા હોય તેમણે તેની
લેખિત જાણ પુરાવાની સર્ટીફાઈડ નકલ
સાથે આ નોટિસ પ્રસિધ્ધ થયેથી દિન-૭
(સાત)ની અંદર નીચેના સરનામે રજી.
એ.ડી.થી કરવી. જો તેમ કરવામાં નહીં
આવે તો ઉપરોક્ત જમીનમાં કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક,
હિસ્સો પોષાતો નથી અને પોષાતો હોય
તો તે જતો યાને કે વેઈવ (WAIVE)
કરેલ છે તેમસમજી મુદત વિત્યે ઉપરોકત
જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટિફીકેટ
ઈશ્યુ કરવામાં આવશે તેમજ અમારા
અસીલ વેચાણ દસ્તાવેજને લગતી
કાર્યવાહી પૂર્ણ કરશે અને ત્યારબાદ
કોઈની કોઈપણ પ્રકારની તકરારચાલશે
નહીં જેની આથી નોંધ લેવી.
તારીખ : ૩૧/૦૩/૨૦૨૫, ફાઈલ
નંબર- ૨૩૭૯૧
BR PATEL & Co.
Advocates, Solicitors &
Corporate Attorney's
15, Dolly Apartment, Ambawadi
Circle, Anmedabad-380006.
Phone : 26466400, 26466401