NOTICE CONTENT
Public Notice
Moje - Dhamasana
District Gandhinagar, Sub-District
Kalol Taluka, Moje - Dhamasana
As per re-survey of the village boundary block
No. 794 (out of old block No. 365)
0-44-09 hectares of agricultural land
belonging to Prakashbhai Ambalal Patel
It is stated that the land is in his independent
ownership, possession and enjoyment and is free
from all types of encumbrances as well as legal
disputes.
We have been requested for an opinion regarding
title clearance of the said land. If any person
has any encumbrance, charge, right of
usufruct, right of cultivation or any other
right of possession or right of share, he
should inform us in writing along with
evidence within 7 days at the address given below.
Failure to do so will be deemed that the said
land has no right whatsoever and if any, it
has been waived. After the expiry of the said
period, a certificate regarding title clearance
of the said land will be issued and after that,
no objection or dispute of any kind shall be
allowed.
Date: 03-04-2025
Manish Kanubhai Patel, Advocate,
Chirag Dashrathbhai Patel, Advocate,
Amit Dashrathbhai Patel, Advocate,
Het Shankarbhai Patel, Advocate,
BALCHANDBHAI ASSOCIATES
Office: A/ 202, Second Floor,
S.G. Business Hub,
Near Gota Overbridge, S.G.
Highway, Gota, Ahmedabad.
Mob: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે - ધમાસણા
ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ-ડીસ્ટ્રીકટ
કલોલ તાલુકાના મોજે - ધમાસણા
ગામની સીમના રી-સર્વે મુજબના બ્લોક
નં.૭૯૪ (જુના બ્લોક નં.૩૬૫ પૈકી)
ની હે.આરે.ચો.મી.૦-૪૪-૦૯ ની
ખેતીની જમીન પ્રકાશભાઈ અંબાલાલ
પટેલની સ્વતંત્ર માલિકી, કબજા
ભોગવટાની તમામ પ્રકારના
બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી
મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે
ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ
જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ,
ગણોતહક્ક, ખેડહક્ક કે અન્ય કોઇપણ
પ્રકારનો કબજા હક્ક કે લાગભાગયાને
હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને
નીચેના સરનામે દિન-૭ માં લેખીત
પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ
કરવી અને તેમ કરવામાં નહી આવે તો
સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો
હક્ક રહેલો નથી અને હોય તો તે જતો
કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર
જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં
આવશે અને તે પછીથી કોઇનો કોઇપણ
જાતનો વાંધો તકરાર ચાલશે નહી.
તા.૦૩-૦૪-૨૦૨૫.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
BALCHANDBHAI ASSOCIATES
ઠે.એ/ ર૦૨, સેકન્ડ ફલોર,
એસ. જી. બીઝનેશ હબ,
ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી.
હાઈવે, ગોતા, અમદાવાદ.
મો.૯૮૭૯૩૪૪૩૩૩