NOTICE CONTENT
It is hereby informed to the public that in the District Ahmedabad, Registration Sub-District Ahmedabad-14 (Vasal) and taluka Daskroi at the boundary of Dhamatvan, after re-survey the new survey block no. 510 of total 5971 sq.m. (old survey/block no. 1011 part of) land for industrial purpose under old conditions and free from any kind of claims and searches is owned independently by Swastik Infra, a partnership firm. The partners of Swastik Infra have decided to sell this to us. Hence, our seller has demanded us for a title clearance certificate, so that no other rights, interests, claims, charges, litigations, liens charges or any other kind of rights persist except for the owners of the said land. If anyone has any rights, they must notify us in writing with documentary evidence through registered post to the address mentioned below within seven (7) days from the publication of this notice; failing which no claims existing will be considered valid post this period, and a title clearance certificate will be issued. After this duration, no disputes or complaints will be entertained, which everyone should take note of. Dated 12.02.2025, Chirag & Chirag ASSOCIATES. Chirag J. Brvadiya, Advocate Chirag G Ghadiya, Advocate 703/2, 7th Floor, Parshwa Tower, Nr. Pakwan Building, Pakwan Cross Road, S.G. Highway, Bodakdev, Ahmedabad-380015. Mobile: 9137639488, 9099677104
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતા ને
જણાવવાનું કે, ડીસ્ટ્રીક્ટ અમદાવાદ
રજીસ્ટ્રેશન સબ ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-
૧૪ (વસ્ાલ) અને તાલુકા દશકોઈ
ના મોજે : ધામતવણની સીમના ખાતા
નં. ૨૬૭૦ની રી-સર્વેબાદ ના નવા
સર્વે બ્લોક નં. ૫૧૦ ની કુલ ૫૯૭૧
ચો.મી. (જુનો સર્વે/બ્લોક નં.૧૦૧૧
પૈકી) ની જૂની શરતની ઔધોગિક હેતુ
માટેની બીનખેતીની જમીન મે.
સ્વસ્તિક ઇન્ફા, એ નામની ભાગીદારી
પેઢી ની સ્વતંત્ર માલિકી ક્બજા
ભોગવટાની હરકોઈ પ્રકારના
દાવાકુવી તથા ખોજાઓથી મુક્ત
આવેલી હોવાનું જણાવીને મે સ્વસ્તિક
ઇન્ફ્રા ના ભાગીદારોએ અમારા
અસીલ ને વેચાણ આપવાનું નક્કી!
છે, તેથી અમારા અસીલે અમારી
પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે જેથી સદર ઔધોગિક
હેતુ માટેની બીનખેતીની ની જમીન
પરત્વે જમીન માલિકો સિવાય અત્ય
કોઈનો કોઇપણ પ્રકારનો હક્ક, હિત,
લાગભાગ, હિસ્સો, દાવો, બોજો,
અલાખો, લીસપેન્ડસ, લીયન ચાર્જ,
ખેડ ગણોત કબજા હક્ક, ભરણ
પોષણનો હકક ઈતર કોઇપણ પ્રકારનો!
હક્ક વિગેરે પોષાતો હોય તો તેઓએ
તે અંગેની જાણ આ નોટીસ પ્રસિદ્ધ
થયેથી દિન સાત (૭)માં દસ્તાતેજી
પુરાવા સહિત લેખિતમાં અમોને
રજીસ્ટર્ડ પોસ્ટથી નીચે દર્શવિલ
સરનામે જાણ કરવી અને તેમ કરવામાં
નહિ આવે તો સદર જમીનમાં કોઈનો
કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને!
હોય તો તે તો કરેલ છે તેમ સમજી
મુદ્ત વીત્યે સદર જમીનનું ટાઈટલ
ક્લીયરન્સ અંગેનું સર્ટીફીકેટ ઇસ્યુ કરી
દઈશું અને તે પછીથી કોઈનો કોઇપણ
જાતનો વાંધો તકરાર ચાલશે નહિં, જેની
લાગતા વળગતા તમામે નોંધ લેવી.
તા. ૧૨.૦૨.૨૦૨૫
Chirag & Chirag ASSOCIATES.
Chirag J. Brvadiya, Advocate
Chirag G Ghadiya, Advocate
703/2, 7th Floor, Parshwa
Tower, Nr. Pakwan Building,
Pakwan Cross Road, 5.G.
Highway, Bodakdev,
Ahmedabad-380015.
Mobile : 9137639488
9099677104