DISTRICT Gandhinagar
TALUKA Maansa
VILLAGE Dhameda
CITY ahmedabad
SURVEY# 680 (Old Block No. 585)
NOTICE CONTENT
Public Notice Moje-Dhemeda District Gandhinagar Sub-District Maansa Taluka's Moje - Dhemeda As per the re-survey of the village limits, in new Block No. 680 (Old Block No. 585) Area. Sq. M. 1-28-34 of which Area. Sq. M.: 0-64-17 The land belongs to Parbatji Bhikhaji Thakor Independent ownership, possession, enjoyment All types of burdens as well as Legal disputes are free of It has been stated that we have a title Clearance regarding the opinion Demand has been made, the said land No burden, charge, right of cultivation, Right to vote, easement rights or Any type of possession right Or any rights or rights If supported, please inform us at the following Address within 7 days with written evidence By Registered Post and if you fail to do so No one has any right in the said land And if so, it is deemed to be gone After the expiry of the time limit, the title of the said land The opinion regarding the clearance Certificate will be issued and After that, no one will have any objection The dispute will not continue. Dated 06-04-2025. Matish Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, BALCHANDBHAI ASSOCIATES Address: A/202, Second Floor, S. G. Business Hub, Gota Overbridge Near, S.G. Highway, Gota, Ahmedabad. Mob: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે-ધમેડા ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ-ડીસ્ટ્રીકટ માણસા તાલુકાના મોજે - ધમેડા ગામની સીમના રી-સર્વે મુજબના નવા બ્લોક નં.૬૮૦ (જુના બ્લોક નં.૫૮૫) નીહે.આરે.ચો.મી.૧-૨૮-૩૪ પૈકી હે.આરે.ચો.મી. : ૦-૬૪-૧૭ ની જમીન પરબતજી ભીખાજી ઠાકોરની સ્વતંત્ર માલીકી કબજા, ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ, ખેડહક્ક, ગણોતહક્ક, ઇઝમેન્ટ રાઇટસ કે અત્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત ર૨જી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયતું સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૦૬-૦૪-૨૦૨૫. મતીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, BALCHANDBHAI ASSOCIATES ઠે. એ/ર૦૨, સેકન્ડ ફલોર, એસ. જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો. ૯૮૭૯૩૪૪૩૩૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap