NOTICE CONTENT
Public Notice
Moje-Dhemeda
District Gandhinagar Sub-District
Maansa Taluka's Moje - Dhemeda
As per the re-survey of the village limits, in new
Block No. 680 (Old Block No. 585)
Area. Sq. M. 1-28-34 of which
Area. Sq. M.: 0-64-17
The land belongs to Parbatji Bhikhaji Thakor
Independent ownership, possession, enjoyment
All types of burdens as well as
Legal disputes are free of
It has been stated that we have a title
Clearance regarding the opinion
Demand has been made, the said land
No burden, charge, right of cultivation,
Right to vote, easement rights or
Any type of possession right
Or any rights or rights
If supported, please inform us at the following
Address within 7 days with written evidence
By Registered Post and if you fail to do so
No one has any right in the said land
And if so, it is deemed to be gone
After the expiry of the time limit, the title of the said land
The opinion regarding the clearance
Certificate will be issued and
After that, no one will have any objection
The dispute will not continue.
Dated 06-04-2025.
Matish Kanubhai Patel, Advocate,
Chirag Dashrathbhai Patel, Advocate,
Amit Dashrathbhai Patel, Advocate,
Het Shankarbhai Patel, Advocate,
BALCHANDBHAI ASSOCIATES
Address: A/202, Second Floor, S.
G. Business Hub, Gota Overbridge
Near, S.G. Highway, Gota,
Ahmedabad. Mob: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે-ધમેડા
ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ-ડીસ્ટ્રીકટ
માણસા તાલુકાના મોજે - ધમેડા
ગામની સીમના રી-સર્વે મુજબના નવા
બ્લોક નં.૬૮૦ (જુના બ્લોક નં.૫૮૫)
નીહે.આરે.ચો.મી.૧-૨૮-૩૪ પૈકી
હે.આરે.ચો.મી. : ૦-૬૪-૧૭ ની
જમીન પરબતજી ભીખાજી ઠાકોરની
સ્વતંત્ર માલીકી કબજા, ભોગવટાની
તમામ પ્રકારના બોજાઓથી તેમજ
કાનુની વિવાદોથી મુક્ત હોવાનું
જણાવીને અમારી પાસે ટાઈટલ્સ
કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની
માંગણી કરેલ છે, સદરહુ જમીન
ઉપર કોઇનો બોજો, ચાર્જ, ખેડહક્ક,
ગણોતહક્ક, ઇઝમેન્ટ રાઇટસ કે
અત્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક
કે લાગભાગ યાને હક્ક હિસ્સો
પોષાતો હોય તો અમોને નીચેના
સરનામે દિન-૭ માં લેખીત પુરાવા
સહિત ર૨જી.એ.ડી.થી જાણ કરવી
અને તેમ કરવામાં નહી આવે તો
સદર જમીનમાં કોઈનો કોઈપણ
જાતનો હક્ક રહેલો નથી અને હોય
તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત
વીત્યે સદર જમીનનું ટાઈટલ
કલીયરન્સ અંગેનાં અભિપ્રાયતું
સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને
તે પછીથી કોઇનો કોઇપણ જાતનો
વાંધો તકરાર ચાલશે નહી.
તા.૦૬-૦૪-૨૦૨૫.
મતીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
BALCHANDBHAI ASSOCIATES
ઠે. એ/ર૦૨, સેકન્ડ ફલોર, એસ.
જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ
પાસે, એસ.જી. હાઈવે, ગોતા,
અમદાવાદ. મો. ૯૮૭૯૩૪૪૩૩૩