DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Dhanaj
CITY ahmedabad
FINAL PLOT# 196
SURVEY# 133
NOTICE CONTENT
District Sub-district Gandhinagar Taluka Kalol Village Dhanaj of old block No. 133 The new block No. 196 of 4534 sq.m. Out of which 1511 sq.m. is old Conditioned agricultural land owner Owner in possession Keshaji Bechraj Thakor Etc. ownership and direct possession Any kind of burden of enjoyment There is no mention of our The plaintiff has requested a certificate from us That the said land is title clear and marketable Is. Regarding the said land Anyone of any kind Approximation, right claim, interest relationship As well as food and clothing rights If it is being nurtured, then this notice is published From that day 7 (seven) days those rights Submit written objections regarding claims Including us at the address given below Give it. If any person Any kind of objection disagreement evidence Including within 7 (seven) days will not be received Then in the said land any person Any kind of approximation, right Claim, interest relationship as well as food Clothing rights are not nurtured and If so, they are gone or waived. Understand that Understanding this, regarding the said land Title clear and marketable A certificate will be issued The Surveyors will note this. Date: 08/10/2024 Gandhinagar (Ganpat R. Patel, Advocate Office No. 503, Fifth Floor, Shalin Centre, Behind Petrol Pump, Sector-11, Gandhinagar. Mob. 9904124804
ગુજરાતી નોટિસ
ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ ગાંધીનગરના તાલુકે કલોલના મોજે ધાનજની સીમનાં જુનો બ્લોક નં,.૧૩૩ જેનો નવો બ્લોક નં.૧૯૬ ની ૪૫૩૪ ચો.મી. પૈકી ૧૫૧૧ ચો.મી. જુની શરતની ખેતીની જમીનના માલિક કબજેદાર કેશાજી બેચરજી ઠાકોર વિગેરેની માલિકી અને પ્રત્યક્ષ કબજા ભોગવટાની કોઇપણ જાતના બોજા વગરની હોવાનુ જણાવી અમારા અસીલે અમો પાસેથી સદરહુ જમીનનું ટાઇટલ કલીયર અને માર્કટેબલ હોવા બાબતના સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સદરહુ જમીન સંબંધે કોઈપણ ઈસમનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક દાવો, હીત સંબંધ તેમજ ખોરાકી પોષાકીનો હક્ક પોષાતો હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં તેવા હક્ક દાવા સંબંધેના લેખીત વાંધા પુરાવા સહીત અમોને નીચે જણાવેલ સરનામે મોક્લી આપવા. જો કોઇપણ ઈસમના કોઇપણ પ્રકારના વાંધા તકરાર પુરાવા સહીત દિન-૭ (સાત) માં મળશે નહીં તો સદરહુ જમીનમાં કોઇપણ ઈસમનો કોઇપણ પ્રકારનો લાગભાગ,હક્ક દાવો, હીત સંબંધ તેમજ ખોરાકી પોપાકીના હક્ક પોષાતો નથી અને હોય તો તે જતા યાને વેઇવ કરેલ છે. તેમ સમજી સદરહુ જમીન સંબંધે ટાઇટલ કલીયર અને માકેટેબલ હોવાનુ સર્ટીફીકેટ કાઢી આપવામાં આવશે તેની સર્વેસખ્શોએ નોંધ લેવી. તારીખ: ૦૮/૧૦/૨૦૨૪ ગાંધીનગર (ગણપત આર. પટેલ, એડવોકેટ ઓફીસ નં. ૫૦૩, પાંચમો માળ, શાલીન સેન્‍્ટ્રમ, પેટ્રોલ પંપ પાછળ, સેક્ટર-૧૧, ગાંધીનગર. મો. ૯૯૦૪૧૨૪૮૦૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap