DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Dhanaj
CITY auda
SURVEY# 540/683
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public on behalf of our clients that the Registration Office in the sub-district of Gandhinagar, within the village limits of Mojegam Dhanaj, regarding the current new Survey No. 683, originally Survey No. 540, spanning 5689 sq.m. under Account No. 502, those lands primarily used for agriculture by Prajapati Dashrathbhai Kalabhai and Prajapati Kantibhai Kalabhai, are under their joint ownership and are encumbrance-free. They have requested from us a statement/certificate declaring the title of their land as clear, marketable, and free of any disputes or burdens. Anyone having any claim, interest, portion, lien, burden, known or unknown interests in the mentioned land must notify us in writing at the below address within 7 days from today. If no such information is provided within this period, it will be assumed that all rights have been waived and the title clearance statement/certificate will be issued thereafter. The property transaction will be finalized post this clearance and subsequently, no disputes will be entertained. Note this carefully. Date 29/05/2024. Ahmedabad Dimpy Prakash Shah (Advocate) Prakash C. Shah (Advocate) Prakash C. Shah & Co. 102, First Floor, Diwan Chamber, next to Old High Court, opposite Loha Bhavan, Income Tax, Ahmedabad (Mobile No.: 9924213332)
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી અમારા અસીલની સુચનાથી જાહેર જનતાને જણાવવાનું કે જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ સબ ડીસ્ટ્રીકટ ગાંધીનગરના તા.કલોલના મોજેગામ ધાનજની સીમમાં આવેલ જુના સર્વે નં. ૫૪૦ ના હાલના નવાસર્વેનં. ૬૮૩ની ૫૬૮૯ચો.મી. જેનો ખાતાનં. ૫૦૨ વાળી જુની શરતની ખેતીની જમીન પ્રજાપતિ દશરથભાઈ કાળાભાઈ તથા પ્રજાપતિ કાંતીભાઈ કાળાભાઈનાઓની સંયુકત માલીકી કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજા રહીતની આવેલી હોવાનું જણાવી તેઓએ અમારી પાસે તેમની જમીનના ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ તેમજ કોઈપણ જાતના બોજા કે વિવાદ વગરની હોવા બદલના ટાઈટલના અભિપ્રાય/ પ્રમાણપત્રની માંગણી અમારી પાસે કરેલ છે. તો મજકુર જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હીસ્સો, ગીરો, બોજો અલાખો, હિત સંબંધ, ગણોત હક્ક કે ઈઝમેન્ટ રાઈટસ આવેલ હોય તો આ નોટીશ પ્રસિદ્ધથયેથી દિન-૭ માં નીચેના સરનામે તમામ પ્રકારના પુરાવા સહિત રજી.એ.ડી. થી લેખીતમાં જાણ કરવી જો મુદતમાં જાણ કરવામાં નહીં આવે તો મજકુર જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હીસ્સો, ગીરો, બોજો, અલાખો, હિત સંબંધ, ગણોત હક્ક કે ઈઝમેન્ટ રાઈટસ આવેલ નથી અને આવેલ હોય તો તેવા તમામ હક્કો જતા (waive) કરેલ છે તેમ સમજી મુદત વિતેથી મજકુર જમીનનું ટાઈટલ ક્લીયરન્સ અભિપ્રાય/પ્રમાણપત્ર આપવામાં આવશે. અને ત્યારબાદ વેચાણ વ્યવહાર પુર્ણ કરવામાં આવશે. ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી જેની નોધ લેવી. તા.૨૯/૦૫/૨૦૨૪. અમદાવાદ ડીમ્પી પ્રકાશ શાહ (એડવોકેટ) પ્રકાશ સી. શાહ (એડવોકેટ) પ્રકાશ સી. શાહ એન્ડ કું. ૧૦૨, પહેલો માળ, દિવાન ચેમ્બર, જુની હાઈકોર્ટની બાજુમાં, લોહા ભવન સામે, ઈન્કમટેક્ષ, અમદાવાદ (મો.નં. ૯૯૨૪૨૧૩૩૩૨)
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap