DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Dhanaj
CITY ahmedabad
SURVEY# 82, 475 and 619
NOTICE CONTENT
Public Notice Regarding Agricultural Land in Dhanaj Village - Kalol Taluka, Gandhinagar District. This is to inform the general public through this public notice, on behalf of our client, Dharmashhibhai Tatlajhabhai Desai, that the land belonging to our client, situated in Dhanaj village, Kalol taluka, Gandhinagar district, with the following details: * Block/Survey No. 82 (Pre-re-survey survey/block No. 42), Khata No. 299, area 7905 sq.m. * Block/Survey No. 475 (Pre-re-survey survey/block No. 38), Khata No. 299, area 10879 sq.m. * Block/Survey No. 619 (Pre-re-survey survey/block No. 254), Khata No. 479, area 7905 sq.m. This land, with a total area of 36201 sq.m., was purchased by our client through a registered sale deed No. 37, dated 02/01/2010. Our client has a right and share in this land, and we have filed an appeal No. 3190/2014 in the Gujarat High Court. The Gujarat High Court on 18/09/2014 ordered to maintain the status quo. The general public is hereby warned that no transactions of any kind should be conducted regarding this land with anyone. If anyone engages in such transactions despite the above facts, they will not gain any rights or entitlement, and will incur financial loss. Further, our client will be forced to take civil and criminal action against such persons, and all expenses, including legal fees, will be borne by the person(s) involved in such transactions. The general public is requested to take serious note of this. Place: Kalol Date: 31/03/2025 Ajay Yadav (Advocate) Address: 15, Lavkush Apartment, Near Rotary Hall
ગુજરાતી નોટિસ
મોજે ગામ - ધાનજ, તા.કલોલ, |જિ.ગાંધીનગરના, બ્લોક/સર્જે નં. ૮૨,૪૭૫ તથા ૬૧૯ એમ કુલ મળીને ૩૬૨૦૧ ચો.મી. વાળી ખેતીની જમીન અંગેની જાહેર ચેતવણી આથી અમોના અસીલ ધરમશીભાઈ તતળજાભાઈ દેસાઈની સુચના અને ફરમાઈશથી આ જાહેર ચેતવણી આપીને જાહેર જનતાને જણાવીએ છીએ, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ ગાંધીનગરના સબ- ડિસ્ટ્રીકટ, કલોલ તાલુકાના, મોજે ગામ ધાનજ, બ્લોક/સરવે નં.૮૨ (રી-સર્વે પહેલાનો સર્વે/બ્લોક નં. ૪૨), ના ખાતા નં. ૨૯૯ ની હે.આરે. ૭૯૦૫ ચો.મી. .૪૭૫ (રી-સર્વે પહેલાનો સર્વે/બ્લોક નં. ૩૮-પૈકી), ના ખાતા નં. ર૯૯ ની હે.આરે. ૧૦૮૭૯ ચો.મી. તથા બ્લોક/સરવે ખં.૯૧૯ (રી-સર્વે પહેલાનો સર્વેબ્લોક નં. ૨૫૪), ના ખાતા નં. ૪૭૯ ની દે.આરે .૭૯૦૫ ચો.મી.ની જુની! શરતની જમીન કુલ મળીને ક્ષેત્રફળ ૩૬૨૦૧ ચો.મી. જમીન અમોના 'અસીલે રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ નં, ૩૭, તા.૦૨/૦૧/૨૦૧૦ ના રૌજ| વેચાણથી ખરીદેલ છે ત્યારથી સદર જમીનમાં અમોના અસીલનો હકક હિસ્સો પૌષાય છે તથા સદર જમીન બાબતે અમોએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ફર્સ્ટ અપીલ નં. ૩૧૯૦/ ૨૦૧૪ દાખલ કરેલ છે. જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે તા.૧૮/૦૯/૨૦૧૪ ખા રોજ સ્ટેટસ-કો એટલે કે યથાવત પરિસ્થિતી જાળવી રાખવાનો હુકમ કરવામાં આવૈલ છે. જેની જાહેર જનતાએ નોંધ લેવી તથા આ અંગે જાહે જનતાને ચેતવણી આપવામાં આવે છે કે, મજકુર જમીન અંગે કોઈની પલ સાથે કોઈપદ્ જાતના લખાણો કર વ્યવહાર કરવા કરાવવા નટી. ઉપરોકત હકિક્તો હોવા છતાં જો કોઈ ઈસમ તેવા] વ્યવહારો કરૈ કરાવે તો તેનાથી કોઈ અધિકારો કૅ હક્ક પ્રામ થશે નહી અને નાણાંકીય નુકસાન થશે તેમજ તેવા ઈસમો સામે અમારા અસીલને દિવાની અને ફોજદારી રાહે કાર્યવાહી કરવાની ફરજ પડશે અને તે અંગેની ખર્ચ સહિતની તમામ જવાબદારીઓ તેવા વ્યવહારો કરનાર કરાવનારની રહેશે જેની જાહેર જનતાએ ગંભીર નોંધ લેવી. સ્થળઃ કલોલ તારીખ ૩૧/૦૩/૨૦૨૫ અજય યાદવ (એડવોકેટ) સરનામું : ૧૫, લવકુશ એપાર્ટમેન્ટ, રોટરી હોલની બાજ જમાં,
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap