NOTICE CONTENT
Notice for Title Clearance
This notice is to inform that the owners of the property located in Dhanaj village, Kalol Taluka, Gandhinagar District, are seeking title clearance for their property. The property is located in Ward: Dhanaj (Non-Agricultural) and includes the following plots:
**(A)** Original Block No. 22 (old Block No. 153 before re-survey)
**(A/1)** City Survey No. NA૨૨૦/૦૦૧, area 9145 sq.m. (Non-Agricultural) owned by:
1. Patel Smit Narayanbhai
2. Patel Himanshu Narayanbhai
3. Patel Narayanbhai Keshavlal
**(A/2)** City Survey No. NA૨૨૦/૦૦૨, area 2287 sq.m. (Non-Agricultural) owned by:
1. Nayak Navnitbhai Hargovan
2. Nayak Bhavanaben Hargovan
3. Nayak Satishbhai Hargovan
**(B)** Original Block No. 222 (old Block No. 154 before re-survey)
**(B/1)** City Survey No. NA૨૨૨/૦૦૧, area 2756 sq.m. (Non-Agricultural) owned by:
1. Nayak Navnitbhai Hargovan
2. Nayak Bhavanaben Hargovan
3. Nayak Satishbhai Hargovan
**(B/2)** City Survey No. NA૨૨૨/૦૦૨, area 11025 sq.m. (Non-Agricultural) owned by:
1. Patel Narayanbhai Keshavlal
2. Patel Himanshu Narayanbhai
3. Patel Smit Narayanbhai
This notice is to inform any parties who have any claims or interests in the property to submit written evidence with registered Acknowledgment of Delivery (A.D) within 7 days to the below address. Failure to do so will be deemed as waiving any claims to the property. After the deadline, a certificate of title clearance will be issued.
Balchandbhai K. Patel Associates
A/202, Second Floor, S.G. Business Hub, Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad
Mobile: 98793 44333
Dated: 03-12-2024
ગુજરાતી નોટિસ
મોજે -ધાનજ
ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ-
ડીસ્ટ્રીક્ટ કલોલ તાલુકાના મોજે -
ધાનજ ગામની સીમના રી-સર્વે
મુજબના (એ) મુળ બ્લોક નં. ૨૨
(રી-સર્વે અગાઉના જુના બ્લોક
નં.૧૫૩)ની જમીન કે જૈનો સીટી સર્વે
વોર્ડ ઃધાનજ (બીનખેતી) માં સમાવેશ
કરીને ફાળવી આપેલ (એ/૧)સીટી સર્વે
નં. NA૨૨૦/૦૦૧ ની ચો.મી.
૯૧૪૫ ની બીનખેતીની જમીન (૧)
પટેલ સ્મિત નારાયણભાઈ, (૨) પટેલ
હિમાંશુ નારાયણભાઈ, (૩) પટેલ
નારાયણભાઈ કેશવલાલ તથા (એ/
ર)સીટીસર્વેન. પ4૨૨૦/૦૦૨ ની
ચો.મી.૨૨૮૭ ની બીનખેતીની
જમીન (૧) નાયક નવનીતભાઈ
હરગોવન, (૨) નાયક ભાવનાબેન
હરગોવન, (૩) નાયક સતીષભાઈ
હરગોવન તથા (બી) મુળ બ્લોક નં.
રર૨ (રી-સર્વે અગાઉના જુના બ્લોક
.૧૫૪)ની જમીન કે જેનો સીટી સર્વે
વોર્ડ: ધાનજ (બીનખેતી) માં સમાવેશ
કરીને ફાળવી આપેલ (બી/૧)સીટી
સર્વેનં. NA૨૨૨/૦૦૧ નીચો.મી.
૨૭૫૬ ની બીનખેતીની જમીન (૧)
નાયક નવનીતભાઈ હરગોવન, (૨)
તતાયક ભાવતાબેન હર: મોવન ત્તથા|
(૩) નાયક સતીષભાઈ હરગોવન તથા
(બી/ર)સીટી સર્વેનં. ્છ૨૨૨/૦૦૨
નીચો.મી.૧૧૦૨૫ ની બીનખેતીની|
જમીન (૧) પટેલ નારાયણભાઈ
કેશવલાલ, (૨) પટેલ હિમાંશુ|
નારાયણભાઈ તથા (૩) પટેલ સ્મિત
નારાયણભાઈની માલિકી, કબજા,
ભોગવટાની તમામ પ્રકારના]
બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી
મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે
ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ
જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ કે
અન્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે
લાગભાગ યાને હક્ક હિસ્સો પોપાતો|
હોય તો અમોને નીચેના સરનામે દિન-
૭ માં લેખીત પૂરાવા સહિત
રજી.એ.ડી,થી જાણ કરવી અને તેમ)
કરવામાં નહી આવે તો સદર જમીનમાં,
કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો|
નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ
સમજી મુદત વીત્યે સદર જમીનનું
ટાઈટલ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં
આવશે અને તૈ પછીથી કોઇનો
કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે)
નહી.
તા.૦૩-૧૨-૨૦૨૪.
મનીષ કતુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
બાલચંદભાઈ કે. પટેલ એસોસીએટસ
ઠે.એ/૨૦૨, સેકન્ડફલોર,
એસ, જી. બીઝનેશ હબ, ગોતા
ઓવરબ્રિજ પાસે, એસ.જી, હાઈવે,
ગોતા, અમદાવાદ.
મો, ૯૮૭૯૩ ૪૪૩૩૩.