This is to inform the general public that the property located in the village of Dhaanki, taluka Lakhtar, district Surendranagar, registered under survey number 510, sub block number 422, with an area of 0-92-80 hectares, which is agricultural land with old terms of Rs. 4-10 paise, is jointly owned by (1) Manalibai Rajeshkumar Seth and (2) Devansh Rajeshkumar Seth. This property is free of all encumbrances and is being sold to our client. Our client has requested a title clearance certificate for this property. If any individual, organization, bank, or society has any rights or claims to this land, they are requested to submit proof of their claim within 7 days to the address below. Any claim not submitted within this period will be deemed to be relinquished, and a title clearance certificate will be issued. We will not be held liable for any subsequent disputes. Note this.
Dated: 02/04/2025
Samsuddin H. Momin (Advocate)
Office: 27, 28 Ground Floor, Waghela Shopping Centre, Sanand, Opposite Police Station, Sanand, Taluka Sanand, District Ahmedabad.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે, જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ
સુરેન્દ્રનગર સબ ડીસ્ટ્રીક્ટ અને તાલુકે
લખત્તરના મોજે ગામ ઢાંકીની સીમના
ખાતા નંબર :-૫૧૦ તા સર્વુબ્લોક
નંબર :-૪રર પૈકી જેનું ક્ષેત્રફળ
હે.આરે.ચો.મી.૦-૯૨-૮૦ જેનો
આકાર રૂ.૪-૧૦ પૈસાવાળી જુની
શરતની ખેતીની જમીનના માલિકશ્રી
(૧) મનાલીબેન રાજેશકુમાર શેઠ (૨)
દેવાંશ રાજેશકુમાર શેઠ નાઓની
સંયુક્ત માલિકી, કબજા ભોગવટાની
ત્તથા તમામ પ્રકારના બોજા રહીત
આવેલ હોવાનું જણાવી અમોના
અસીલશ્રીને વેચાણ આપવાનું નક્કી
કરેલ છે જેથી અમોના અસીલશ્રીએ
અમારી પાસે ટાઈટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે સ
જમીનમાં જે કોઈ વ્યક્તિ, સંસ્થા,
બૅક, મંડળી વિગેરેનો લાગભાગ હક્ક
અધિકાર હોય તો તેમણે તે અંગેના
દસ્તાવેજી પુરાવાઓ સહિત દિન-૭
માં નીચેના સરનામે જાણ કરવી કસુર
થયે કોઈનો પણ કોઈ હક્ક નથી અને
હોય તો જતો કરેલ છે તેવુ માની
ટાઈટલ ક્લીયર પ્રમાણપત્ર આપીશુ
પછી કોઈ તકરાર ચાલશે નહી જેની
નોંધ લેવી.
મુ.સાણંદતા.૦૨/૦૪/૨૦૨૫
સમસુદીન એચ.મોમીન (એડવોકેટ)
ઓફીસ:- ૨૭,૨૮ ગ્રાઉન્ડફલોર,
વાઘેલા શોપીંગ સેન્ટર, સાણંદ
પોલીસ સ્ટેશનની સામે, સાણંદ,
તા.સાણંદ, જી.અમદાવાદ,
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap