DISTRICT Gandhinagar
TALUKA Dehgam
VILLAGE Dharisana
CITY auda
SURVEY# 1031 (Before re-survey 341)
NOTICE CONTENT
Public Notice In the boundaries of Dharisana, Survey Number: 1031 (before re-survey 341), measuring 0-76-68 hectares including 3500 sq.cm, priced at 4-40 paise (per Varad) and Survey Number: 1030 (before re-survey 344), measuring 0-87-17 hectares, priced at 5-05 paise, old-condition farmland with rights of way and ownership including (1) Rameshbhai Mangabhai Patel (2) Jagdishbhai Mangabhai Patel (3) Vishnubhai Mangabhai Patel (4) Vitthalbhai Mangabhai Patel, jointly owned, free of encumbrances, with title clear and marketable. It is hereby notified that a demand for a certificate regarding the opinion of having a title clear and marketable has been made, if anyone has any right, stake, claim, or interest within 7 days, they must inform with verified evidence in writing, otherwise, it will be deemed waived and a certificate of title clearance will be issued thereafter without any complaints. Vansh Associates, Ankur R. Kapopara, Advocate Mobile: 9722259926, 8 Shyam Arcade, Opposite Gangotri Bungalows, Nikol, Ahmedabad.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડિસ્ટ્રીક્ટ ગાંધીનગર, તાલુકો : દહેગામ ના મોજે ગામ : ધારીસણા ની સીમના બ્લોક/સર્વે નંબર : : ૧૦૩૧ (રી સરવે પહેલાના બ્લોક/સર્વે નંબર: ૩૪૧) ની હે.આરે.ચો.મી. ૦-૭૬-૬૮ પૈકીની ૩૫૦૦ ચો.મી., આકાર રૂ.૪-૪૦ પૈસા (વરાડે) તથા બ્લોક/સર્વે નંબર : ૧૦૩૦ (રી સરવે પહેલાના બ્લોક/સર્વે નંબરઃ ૩૪૪) ની હે.આરે.ચો.મી. ૦- ૮૭-૧૭, આકારરૂ।.૫-૦૫ પૈસાવાળી જુની શરતની ખેતીની જમીન તથા તેમાં આવવા જવાના ચાલ -નિકાલના હક્કો સહિતની જમીન (૧) રમેશભાઈ મંગાભાઈ પટેલ (૨) જગદીશભાઈ મંગાભાઈ પટેલ (૩) વિષ્ણુભાઈ મંગાભાઈ પટેલ (૪)વિટ્લભાઈ મંગાભાઈ પટેલ ની સંયુકત માલીકી, કબજા-ભોગવટાની બોજાઓથી મુક્ત ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ આવેલી છે તેમ જણાવી હોઈ અમારી પાસે ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવાના અભિપ્રાય અંગેનાસર્ટીફીકેટની માંગણી કરેલ છે તો સદરહુ જમીનમાં કોઈનો હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો આવેલ હોય તો દિન - ૭ (સાત) માં પ્રમાણીત પુરાવા સહિત લેખીતમાં રજી.એ.ડી. થી જાણ કરવી (પુરાવા વગરનાં વાંધા ઘ્યાને લેવાશે નહી) અને જો તેમ કરવામાં કસુર થશે તો કોઈના હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો ઈત્યાદી નથી અને જો હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ સમજી ટાઈટલ ક્લીયરન્સના અભિપ્રાય અંગેનું સર્ટીફીકેટ આપીશું ત્યારબાદ કોઈની કોઈ તકરાર ચાલશે નહી તેની નોંધ લેવી. વંશ એસોસીએટ્સ, અંકુર આર. કપોપરા, એડવોકેટ મોબાઈલ: ૯૭૨૨૨ ૫૯૯૨૬ ૮, શ્યામ આર્કેડ, ગંગોત્રી બંગ્લોઝ સામે, નિકોલ, અમદાવાદ.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap