NOTICE CONTENT
Public Notice
District Gandhinagar, Registration Sub-District and Taluka Dehgam, Village Dharisana, Survey/Block Number 575 (Pre-Resurvey Survey Number 46), out of the total 20199 square meters of old condition agricultural land, 10099.5 square meters of old condition agricultural land owned by Ajubhai Rabari, wife of Mahadevbhai Rabari, is free from any burden and is owned, possessed, and enjoyed by them. They have decided to sell this land to our client and have requested a Title Clearance Certificate from us. Therefore, if anyone has any claim, right, interest, or share in this land, they should inform us in writing with proof at the following address within 7 days. If they fail to do so, it will be considered that the claim, right, interest, and share of that person is waived in favor of the owner of the land, and the Title Clearance Certificate will be issued accordingly. After that, no objections of any kind will be entertained.
Date: 07-06-2024
Atulokumar K Patel, Advocate
214, Dream Rise Complex, Near Hetarth Party Plot, Science City Road, Sola, Ahmedabad.
Mob: 9998931583, 9924231243, 9824833291
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડીસ્ટ્રીક્ટ ગાંધીનગરના રજીસ્ટ્રેશન
સબ-ડીસ્ટ્રીક્ટ અને તાલુકા દહેગામના
મોજે ધારીસણા ગામની સીમના સર્વે/
બ્લોક નંબર- ૫૭૫ (રી-સર્વે પહેલાનો
સર્વે નંબર- ૪૬) ની કુલ ૨૦૧૯૯
ચોરસમીટર જુની શરતની ખેતીની
જમીન પૈકી જામબેન તે મહાદેવભાઇ
રબારીના દિકરી તે અજુભાઇ રબારીના
પત્નીના હિસ્સાની ૧૦૦૯૯.૫
ચોરસમીટર જુની શરતની ખેતીની
જમીન તેઓની માલિકી કબજા
ભોગવટાની બોજા રહિત આવેલી
હોવાનું જણાવી અમારા અસીલને
વેચાણ આપવાનું નક્કી કરી અમારી
પાસે સદર જમીનના ટાઇટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ
છે, જેથી સદર જમીનમાં કોઇનો
કોઇપણ જાતનો લાગ-ભાગ, હક્ક,
હીત-હિસ્સો પોષાતો હોય તો અમોને
નીચેના સરનામે દિન-૭ માં લેખિત
પુરાવા સહિત રજી. એ.ડી.થી જાણ
કરવી અને તેમ કરવામાં નહી આવે તો
જે તે વ્યક્તિનો પોષાતો લાગભાગ,
હક્ક, હિત, હિસ્સો જમીનના માલિકની
તરફેણમાં જતો યાને વેવ કરેલ છે તેમ
સમજી સદર જમીનનું ટાઇટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં
આવશે, અને ત્યારબાદ કોઇની
કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી.
તારીખઃ-૦૭-૦૬-૨૦૨૪
અતુલકુમાર.કે.પટેલ એડવોકેટ,
૨૧૪, ડ્રીમ રાઇઝ કોમ્પલેક્ષ, હેતાર્થ
પાર્ટી પ્લોટની પાસે, સાયન્સ સીટી
રોડ,સોલા, અમદાવાદ.
મો- ૯૯૯૮૯૩૧૫૮૩,
૯૯૨૪૨૩૧૨૪૩, ૯૮૨૪૮૩૩૨૯૧