DISTRICT Gandhinagar
TALUKA Dehgam
VILLAGE Dharisana
CITY auda
SURVEY# 575 (Re-survey before survey number 46)
NOTICE CONTENT
Public Notice This notice is regarding the registration in Gandhinagar District, Sub-District and Taluka Dehgam, for the land situated in the boundaries of Dharisana village, Survey/Block number 575 (before re-survey, survey number 46). Out of the total 20199 square meters of old condition agricultural land, 10099.5 square meters of old condition agricultural land belongs to the wife of Ajubhai Rabari, daughter of Mahadevbhai Rabari. This land is free from any encumbrances and is in their possession and enjoyment. Our client has decided to sell this land and has requested us to provide a title clearance certificate. Therefore, if anyone has any claim, right, interest or share in this land, they are requested to contact us at the following address within 7 days with written evidence. Failure to do so will be considered as waiver of their claim, right, interest or share in favor of the land owner. Based on this, the title clearance certificate for the land will be issued. After that, no objection will be accepted. Date: 07-06-2024 Atul Kumar K. Patel, Advocate, 214, Dream Rise Complex, Hetarth Party Plot near, Science City Road, Sola, Ahmedabad. Mob: 9998931583, 9924231243, 9824833291
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડીસ્ટ્રીક્ટ ગાંધીનગરના રજીસ્ટ્રેશન સબ-ડીસ્ટ્રીક્ટ અને તાલુકા દહેગામના મોજે ધારીસણા ગામની સીમના સર્વે/ બ્લોક નંબર- ૫૭૫ (રી-સર્વે પહેલાનો સર્વે નંબર- ૪૬) ની કુલ ૨૦૧૯૯ ચોરસમીટર જુની શરતની ખેતીની જમીન પૈકી જામબેન તે મહાદેવભાઇ રબારીના દિકરી તે અજુભાઇ રબારીના પત્નીના હિસ્સાની ૧૦૦૯૯.૫ ચોરસમીટર જુની શરતની ખેતીની જમીન તેઓની માલિકી કબજા ભોગવટાની બોજા રહિત આવેલી હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરી અમારી પાસે સદર જમીનના ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે, જેથી સદર જમીનમાં કોઇનો કોઇપણ જાતનો લાગ-ભાગ, હક્ક, હીત-હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખિત પુરાવા સહિત રજી. એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો જે તે વ્યક્તિનો પોષાતો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો જમીનના માલિકની તરફેણમાં જતો યાને વેવ કરેલ છે તેમ સમજી સદર જમીનનું ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે, અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તારીખઃ-૦૭-૦૬-૨૦૨૪ અતુલકુમાર.કે.પટેલ એડવોકેટ, ૨૧૪, ડ્રીમ રાઇઝ કોમ્પલેક્ષ, હેતાર્થ પાર્ટી પ્લોટની પાસે, સાયન્સ સીટી રોડ,સોલા, અમદાવાદ. મો- ૯૯૯૮૯૩૧૫૮૩, ૯૯૨૪૨૩૧૨૪૩, ૯૮૨૪૮૩૩૨૯૧
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap