DISTRICT Mahesana
TALUKA Visnagar
VILLAGE Dharusana
CITY auda
SURVEY# 159
NOTICE CONTENT
Public Notice We, Advocate Shri Mustafa B. Bangali, by this notice on behalf of our client, hereby inform that, the land measuring 159 survey block no. 164 (Old survey/Block no. 635 / Ne 30-17 Hectare, agricultural land) at Dharusana, Taluka Visnagar, District Mehsana, is jointly owned and possessed by (1) Patel Rajeshkumar Amrutlal, (2) Patel Ramilaben Rajendrabhai, (3) Patel Avnishkumar Rajendrabhai and (4) Patel Mehulkumar Rajendrabhai, all residing at Dharusana. Except the said land owners, no one has any share, right, interest or any kind of right, tenancy or ownership right in the said land and there is no encumbrance or charge on the said land by any person, financial institution or bank and there is no pending claim. The land owners have requested a certificate from us confirming the clear and marketable title of the said land. Therefore, if any person has any share, right, interest or any objection to issuing a title clearance certificate, he may submit his objection in writing with documentary evidence (Objections without evidence will not be considered) to us within 7 days from today. If there is any objection, it will be deemed to be waived. We will issue a title clearance certificate after understanding that no one has any share, right or interest in the said land. No objection or dispute will be entertained after that. Take notice of this. Ahmedabad Date: 01-06-2024 Mustafa B. Bangali (B.Com., LL.M.) Smt. A. M. Bangali (B.A., L.L.B.) Fiza M. Bangali, (BA., LL.M.) Advocates Office: 330, 331, Third Floor, “Thash Aryan”' Vivekanand Chowk, Gusl Road, Memnagar, Ahmedabad-380052 999 85 33309
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ અમો એડવોકેટ શ્રી મુસ્તુફા બી. બંગાલી તે આથી અમારા અસીલની સુચના અતે ફરમાઈશથી આ જાહેર નોટીસ આપી જણાવીએ છીએ કે, મોજે ધારૂસણા, તા.વિસનગર, જી.મહેસાણાના ૧૫૯ , સરવે બ્લોક નં.૧૬૪ (જુના સર્જે/બ્લોક નં.૬૩પૈકી ૨ પૈકી/ Ne ૩૦-૧૭ હે.આરે ચો.મી. જી શરતની ખેતીની જમીન (૧) પટેલ રાજેશકુમાર અમૂતલાલ (૨) પટેલ રમીલાબેન રાજેન્દ્રભાઈ (૩) પટેલ અવનીશકુમાર રાજેન્દ્રભાઈ તથા (૪) પટેલ મેહુલકુમાર રાજેન્દ્રભાઈ તમામ ટે. ધારૂસણાનાંની સહમાલીકી સહકબજા ભોગવટામાં આવેલી છે. સદરહુ જમીનમાં સદરહુ જમીન માલીકો સિવાય અન્ય કોઈનો કોઈપણ જાતનો લાગભાગ, હકક, હીસ્સો કે કોઈનો કોઈ ગણોત હકક, ભાડવાત હકક કે ગાડાવટ હકક નથી કે સદરહુ જમીન ઉપર કોઈ વ્યકિત, નાણાંકીય સંસ્થા કે બેન્કનો બોજો કે ચાર્જ નથી કે કોઈ દાવા-દુવી ચાલતા નથી કે હાલ પેન્ડીંગ નથી. અને મજકુર જમીનના રાઈટસ ટાઈટલ કલીયર અને માર્કેટેબલ હોવાના પ્રમાણપત્રની જમીન માલીકોએ અમારી પાસે માંગણી કરેલ છે. તેથી મજકુર જમીનમાં કોઈપણ વ્યક્તિનો કોઈપણ જાતનો લાગભાગ, હકક, હીસ્સો હોય કે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવા સામે અત્ચ કોઈ વ્યકિતનો કોઈપણ જાતનો વાંધો હોય તો તેની લેખીત જાણ પ્રમાણીત પુરાવા સાથે (પુરાવા સિવાયના વાંધા ઘ્યાને લેવામાં આવશે નહીં) અમોને આજથી દીન- ૭માં રજી. એ.ડી. થી કરવી. તેમ કરવામાં કસુર થયેથી મજકુર જમીનમાં અત્ય કોઈનો કોઈપણ જાતનો હકક, હીસ્સો નથી અને હોય તો તે જતો (વેવ) કરેલ છે. તેમ સમજી અમો ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરીશું. ત્યારબાદ કોઈનો વાંધો તકરાર ચાલશે નહીં. તેની જાહેર નોંધ લેવી. અમદાવાદ તા.૦૧-૦૬-૨૦૨૪ મુસ્તુફા બી. બંગાલી (B.Com., LL.M.) શ્રીમતી એ. એમ. બંગાલી (B.A., L.L.B.) ફીઝા એમ. બંગાલી, (BA., LL.M.) એડવોકેટસ ઓફીસ: ૩૩૦,૩૩૧, થર્ડ ફ્લોર, “થશ એરીયન”' વિવેકાનંદ ચોક, ગુસ્લ રોડ, મેમનગર,અમદાવાદ-પર ૯૯૯ ૮૫ ૩૩૩૦૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap