NOTICE CONTENT
Public Notice
We, Advocate Shri Mustafa B. Bangali, hereby, on the instructions and at the behest of our client, give this public notice and make it known that:
Khata No. 405, Survey/Block No. 161 (Old Survey/Block No. 6905/1/1/3), 3-30-58 Hectare, of old tenure agricultural land, situated at Moje Dharusana, Taluka Visnagar, District Mehsana, is owned by:
(1) Patel Rajendrakumar Amratlal and (2) Patel Jitendrakumar Amratlal, both residing at Dharusana, as joint owners in joint possession.
Except the owners of the said land, there is no other person, entity or organization having any right, share, interest, tenancy or leasehold rights on the said land. No encumbrance or charge of any person, financial institution or bank exists over the said land. There are no pending or ongoing disputes or claims. The rights and title of the land are clear and marketable.
The land owners have applied to us for a certificate to this effect.
Therefore, if any person has any right, share, interest or any objection to the issuance of a title clearance certificate, they are hereby requested to file their written objection with supporting proof (objections without proof shall not be considered) with us within 7 days from the date of this notice.
In the event of any failure to do so, it shall be understood and presumed that no other person has any rights or interests on the said land, and if any, it is deemed to be waived. Accordingly, we shall issue a title clearance certificate.
Thereafter, no objections or disputes shall be entertained.
Take note of this public notice.
Ahmedabad
Dated: 01-06-2024
Mustafa B. Bangali
(B.Com., LL.M.)
Shrimat A.M. Bangali
(B.A., L.L.B.)
Fiza Ash. Bangali,
(BA., LL.M.) Advocates
Office: 330, 331, Third Floor,
“Yash Aryan'' Vivekanand Chowk,
Gurukul Road, Memnagar, Ahmedabad-380052
Mob: 999 85 33309
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
અમો એડવોકેટ શ્રી મુસ્તુફા બી.
બંગાલી તે આથી અમારા અસીલની
સુચના અને ફરમાઈશથી આ જાહેર
નોટીસ આપી જણાવીએ છીએ કે,
મોજે ધારૂસણા, તા.વિસનગર,
જી.મહેસાણાના ખાતા નં.૪૦૫,
સર્વે/બ્લોક નં.૧૬૧ (જુના સર્વે/બ્લોક
નં.૬૯૦૫ૈકી ૧/પૈકી૧/પૈકી ૩) ની ૩-
૩૦-૫૮ હે.આરે ચો.મી. જુની
શરતની ખેતીની જમીન (૧) પટેલ
રાજેન્દ્રકુમાર અમરતલાલ તથા (૨)
પટેલ જીતેન્દ્રકુમાર અમરતલાલ બંને
ઠે. ધારૂસણાનાંની સહમાલીકી
સહકબજા ભોગવટામાં આવેલી છે.
સદરહુ જમીનમાં સદરહુ જમીન
માલીકો સિવાય અન્ય કોઈનો
કોઈપણ જાતનો લાગભાગ, હકક,
હીસ્સો કે કોઈનો કોઈ ગણોત હકક,
ભાડવાત હકક કે ગાડાવટ હકક નથી
કે સદરહુ જમીન ઉપર કોઈ વ્યક્તિ,
તાણાંકીય સંસ્થા કે બેન્કનો બોજો કે
ચાર્જ નથી કે કોઈ દાવા-દુવી ચાલતા
નથી કે હાલ પેન્ડીંગ નથી. અને
મજકુર જમીનના રાઈટસ ટાઈટલ
કલીયર અને માર્કેટેબલ હૌવાના
પ્રમાણપત્રની જમીન માલીકોએ
અમારી પાસે માંગણી કરેલ છે. તેથી
મજકુર જમીનમાં કોઈપણ વ્યક્તિનો
કોઈપણ જાતનો લાગભાગ, હકક,
હીસ્સો હોય કે ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ આપવા સામે અન્ય કોઈ
વ્યકિતનો કોઈપણ જાતનો વાંધો હોય
તો તેની લેખીત જાણ પ્રમાણીત
પુરાવા સાથે (પુરાવા સિવાયના વાંધા
ઘ્યાને લેવામાં આવશે નહીં) અમોને
આજથી દીન-૭માં રજી. એ.ડી. થી
કરવી. તેમ કરવામાં કસુર થયેથી
મજકુર જમીનમાં અન્ય કોઈનો
કોઈપણ જાતનો હકક, હીસ્સો નથી
અને હોય તો તે જતો (વેવ) કરેલ
છે. તેમ સમજી અમો ટાઈટલ
કલીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરીશું.
ત્યારબાદ કોઈનો વાંધો તકરાર
ચાલશે નહીં. તેની જાહેર નોંધ લેવી.
અમદાવાદ
તા.૦૧-૦૬-૨૦૨૪
મુસ્તુફા બી. બંગાલી
(B.Com., LL.M.)
શ્રીમતી એ. એમ. બંગાલી
(B.A., L.L.B.)
ફીઝા એશ. બંગાલી,
(BA., LL.M.) એડવોકેટસ
ઓફીસ: ૩૩૦,૩૩૧, થર્ડ ફૂલોર,
“યશ એરીયન'' વિવેકાનંદ ચોક,
ગુરૂકુલ રોડ, મેમનગર,અમદાવાદ-પ૨
મો.૯૯૯ ૮૫ ૩૩૩૦૯