NOTICE CONTENT
Public Notice
We, Advocate Shri Mustufa B. Bangali, hereby give this public notice on the instruction and order of our client, that in the land of Khata No. 197, Survey/Block No. 162 (old Survey/Block No. 63 out of 1) in Dharusana, Taluka Visnagar, District Mehsana, the 7-24-65 Hectare old term agricultural land belongs to (1) Patel Jitendrakumar Amrutlal, (2) Patel Bharatiben Jitendrabhai, (3) Patel Sujankumar Jitendrabhai and (4) Patel Pujan Jitendrakumar, all residents of Dharusana, as co-owners in joint possession and enjoyment. No one except the owners of the said land has any share, right, interest, or any kind of right of tenancy, leasehold, or occupancy in the said land, nor is there any burden, charge or claim of any person, financial institution or bank on the said land, or any claim is pending. And the rights, title and ownership of the said land are clear and marketable. The land owners have demanded a certificate of title clearance from us. Therefore, if any person has any share, right, interest in the said land or any objection to the issuance of title clearance certificate, he may notify us in writing with documentary evidence within 7 days from today (otherwise objections will not be considered). It is hereby notified that no one has any right or interest in the said land and if there is any, it is waived. We will then issue the title clearance certificate. No objection or dispute will be entertained thereafter. Take note of this public notice.
Ahmedabad
Date: 01-06-2024
Feza M. Bangali,
(BA., LL.M.) Advocates
Office: 330, 331, Third Floor, “Yash Aryan” Vivekanand Chowk, Gurukul Road, Memnagar, Ahmedabad- 380052
Mob: 999 85 33309
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
અમો એડવોકેટ શ્રી મુસ્તુફા બી.
બંગાલી તે આથી અમારા અસીલની
સુચના અતે ફરમાઈશથી આ જાહેર
નોટીસ આપી જણાવીએ છીએ કે, મોજે
ધારૂસણા, તા.વિસનગર,
જી .મહેસાણાના ખાતા નં.૧૯૭, સર્વે/
બ્લોક નં.૧૬૨ (જુના સર્વે/બ્લોક
નં.૬૩ પૈકી ૧) ની ૭-૨૪-૬૫
હે.આરેચો.મી. જુની શરતની ખેતીની
જમીન (૧) પટેલ જીતેન્દ્રકુમાર
અમૃતલાલ (૨) પટેલ ભારતીબેન
જીતેન્દ્રભાઈ (૩)પટેલ સુજનકુમાર
જીતેન્દ્રભાઈ તથા (૪) પટેલ પુજન
જીતેન્દ્રકુમાર તમામ ઠે. ધારૂસણાનાંની
સહમાલીકી સહકબજા ભોગવટામાં
આવેલી છે. સદરહુ જમીનમાં સદરહુ
જમીન માલીકો સિવાય અન્ય કોઈનો
કોઈપણ જાતનો લાગભાગ, હકક,
હીસ્સો કે કોઈનો કોઈ ગણોત હકક,
ભાડવાત હકક કે ગાડાવટ હકક નથી કે
સદરહુ જમીન ઉપર કોઈ વ્યકિત,
નાણાંકીય સંસ્થા કે બેન્કનો બોજો કે
ચાર્જ નથી કે કોઈ દાવા-દુવી ચાલતા
નથી કે હાલ પેન્ડીંગ નથી. અને મજકુર
જમીનના રાઈટસ ટાઈટલ કલીયર અને
માર્કેટેબલ હોવાના પ્રમાણપત્રની
જમીન માલીકોએ અમારી પાસે માંગણી
કરેલ છે. તેથી મજકુર જમીનમાં
કોઈપણ વ્યક્તિનો કોઈપણ જાતનો
લાગભાગ, હકક, હીસ્સો હોય કે
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવા
સામે અત્ય કોઈ વ્યકિતનો કોઈપણ
જાતનો વાંધો હોય તો તેની લેખીત જાણ
પ્રમાણીત પુરાવા સાથે (
સિવાયના વાંધા ધ્યાને લેવામાં આવશે
નહીં) અમોને આજથી દીન-૭ માં રજી.
થયેથી મજકુર જમીનમાં અન્ય કોઈનો
કોઈપણ જાતનો હકક, હીસ્સો નથી
અને હોય તો તે જતો (વેવ) કરેલ છે.
તૈમ સમજી અમો ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ ઈશ્યુ કરીશું. ત્યારબાદ
કોઈનો વાંધો તકરાર ચાલશે નહીં. તેની
જાહેર નોંધ લેવી.
અમદાવાદ
તા.૦૧-૦૬-૨૦૨૪
ફીઝા એમ. બંગાલી,
(BA., LL.M.) એડવોકેટસ
ઓફીસ: ૩૩૦,૩૩૧, થર્ડ ફ્લોર,
“યશ એરીયન' વિવેકાનંદ ચોક,
ગુરૂકુલ રોડ, મેમનગર,અમદાવાદ-પર
મો.૯૯૯ ૮૫ ૩૩૩૦૯