DISTRICT Mahesana
TALUKA Visnagar
VILLAGE Dharusana
CITY auda
FINAL PLOT# 2-17-29
SURVEY# 166 (Old Survey/Block No. 63 Pai ki 3)
NOTICE CONTENT
Public Notice We, Advocate Shree Mustafa B. Bangali, hereby, on the instructions and at the behest of our client, issue this public notice to inform that the land situated at Moje Dharusana, Taluka Visnagar, District Mehsana, bearing Khato No. 391, Survey/Block No. 166 (Old Survey/Block No. 63 Pai ki 3), measuring 2-17-29 Hect. Are. Cho. Mi. of old Sherat, agricultural land, is in the sole ownership, possession and enjoyment of Patel Ramilaben Rajeshkumar, alias Rajendrabhai, Dharusana. Except the said land owner, no one else has any share, right, interest or any kind of right, tenancy right or carriage right in the said land. There is no encumbrance or charge on the said land by any person, financial institution or bank, and there are no pending claims or disputes. The title of the said land is clear and marketable and the land owner has requested a certificate from us. Therefore, if any person has any share, right, interest in the said land or objection to issuing a title clearance certificate, then please inform us in writing along with authenticated proof (objections without proof will not be considered) within seven days from today, i.e., the date of this notice. In case of any failure to do so, it shall be presumed that no one else has any right or interest in the said land and that if anyone has any such right, it shall be deemed to have been waived. We shall issue a title clearance certificate after this. No objection or dispute will be entertained thereafter. Please take note of this. Ahmedabad, Dt. 01-06-2024 Mustafa B. Bangali (B.Com., LL.M.) Shrimati A. M. Bangali (B.A., L.L.B.) Fiza M. Bangali, (BA., LL.M.) Advocates Office: 330, 331, Third Floor, “Yash Aryan” Vivekanand Chowk, Gurukul Road, Memnagar, Ahmedabad-380052 Mob. 999 85 333 09
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ અમો એડવોકેટ શ્રી મુસ્તુફા બી. બંગાલી તે આથી અમારા અસીલની સુચના અને ફરમાઈશથી આ જાહેર નોટીસ આપી જણાવીએ છીએ કે, મોજે ધારૂસણા, તા.વિસનગર, જી.મહેસાણાના ખાતા નં.૩૯૧, સર્વે/ બ્લોક નં.૧૬૬ (જુના સર્વે/્લોક નં. ૬૩ પૈકી ર/પૈકી ૩) ની ૨-૧૭-૨૯ હે.આરે ચો.મી. જુની શરતની ખેતીની જમીન પટેલ રમીલાબેન રાજેશકુમાર ઉર્ફે રાજેન્દ્રભાઈઠે. ધારૂસણાનાંની કુલ સ્વતંત્ર માલીકી કબજા ભોગવટામાં આવેલી છે. સદરહુ જમીનમાં સદરહુ જમીન માલીક સિવાય અન્ય કોઈનો કોઈપણ જાતનો લાગભાગ, હકક, હીસ્સો કે કોઈનો કોઈ ગણોત હકક, ભાડવાત હકક કે ગાડાવટ હકક નથી કે સદરહુ જમીન ઉપર કોઈ વ્યકિત, નાણાંકીય સંસ્થા કે બેન્કનો બોજો કે ચાર્જ નથી કે કોઈ દાવા-દુવી ચાલતા નથી કે હાલ પેન્ડીંગ નથી. અને મજકુર જમીનના રાઈટસ ટાઈટલ કલીયર અને માર્કેટેબલ હોવાના પ્રમાણપત્રની જમીન માલીકે અમારી પાસે માંગણી કરેલ છે. તેથી મજકુર જમીનમાં કોઈપણ વ્યકિતનો કોઈપણ જાતનો લાગભાગ, હકક, હીસ્સો હય કે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવા સામે અન્ય કોઈ વ્યકિતનો કોઈપણ જાતનો વાંધો હોય તો તેની લેખીત જાણ પ્રમાણીત પુરાવા સાથે (પુરાવા સિવાયના વાંધા ધ્યાને લેવામાં આવશે નહીં) અમોને આજથી દીન-૭માં રજી. એ.ડી. થી કરવી. તેમ કરવામાં કસુર થયેથી મજકુર જમીનમાં અન્ય કોઈનો કોઈપણ જાતનો હકક, હીસ્સો નથી અને હોય તો તે જતો (વેવ) કરેલ છે. તેમ સમજી અમો ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરીશુ. ત્યારબાદ કોઈનો વાંધો તકરાર ચાલશે નહીં. તેની જાહેર નોંધ લેવી. અમદાવાદ તા.૦૧-૦૬-૨૦૨૪ મુસ્તુફા બી. બંગાલી (B.Com., LL.M.) શ્રીમતી એ. એમ. બંગાલી (B.A., L.L.B.) ફીઝા એમ. બંગાલી, (BA., LL.M.) એડવોકેટસ ઓફીસ: ૩૩૦,૩૩૧, થર્ડ ફ્લોર, “યશ એરીયન”' વિવેકાનંદ ચોક, ગુરૂકુલ રોડ, મેમનગર,અમદાવાદ-પર મો.૯૯૯ ૮૫ ૩૩૩ ૦૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap