NOTICE CONTENT
Public Notice
We, Advocate Shri Mustafa B. Bangali, hereby give this public notice on the instruction and order of our client, that the land of survey block No. 1698 (Old Survey/Block No. 63/of/of 4) of account No. 392, Moje Dharusana, Taluka Visnagar, District Mehsana, measuring 2-29-46 Hectare, is owned and possessed by Patel Avnishkumar Rajeshkumar Alias Rajendra Bhai resident of Dharusana. There is no interest, share or right of any kind, of any other person in the said land, except the owner of the said land. The said land is free from any encumbrance, charge or claim of any person, financial institution or bank, and no disputes are pending in the said land. The right title and documents of the said land are clear and marketable. The owner of the land has requested a certificate to this effect from us. Therefore, if any person has any kind of interest, right, share or claim against the said land, or any objection against issuing a title clearance certificate, then they should inform us in writing along with verified evidence (objections without evidence will not be considered) from this date to DIN 7th AD. If there is any mistake in this notice, it is understood that there is no interest or share of any other person in the said land and if there is any, it is waived. We will issue a title clearance certificate. No objection or dispute will be entertained after that. Please take note of this publicly.
Ahmedabad
Date: 01-06-2024
Mustafa B. Bangali
(B.Com., LL.M.)
Smt. A. M. Bangali
(B.A., L.L.B.)
Fiza M. Bangali,
(BA., LL.M.) Advocates
Office: 330, 331, Third Floor,
“Yash Aryan” Vivekananda Chowk,
Gurukul Road, Memnagar, Ahmedabad-Par
Mobile: 999 85 333 09
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
અમો એડવોકેટ શ્રી મુસ્તુફા બી.
બંગાલી તે આથી અમારા અસીલની
સુચના અને ફરમાઈશથી આ જાહેર
નોટીસ આપી જણાવીએ છીએ કે, મોજે
ધારૂસણા, તા.વિસનગર,
જી.મહેસાણાના ખાતા નં.૩૯૨, સર્વે
બ્લોક નં.૧૬૯૮ (જુના સર્વે/બ્લોક નં.
૬૩ પૈકી ર|/પૈકી ૪) ની ૨-૨૯-૪૬
હે.આરે ચો.મી. જુની શરતની ખેતીની
જમીન પટેલ અવનીશકુમાર
રાજેશકુમાર ઉર્ફે રાજેન્દ્રભાઈ ઠે.
ધારૂસણાનાંની કુલ સ્વતંત્ર માલીકી
કબજા ભોગવટામાં આવેલી છે. સદરહુ
જમીનમાં સદરહુ જમીન માલીક સિવાય
અન્ય કોઈનો કોઈપણ જાતનો
લાગભાગ, હકક, હીસ્સો કે કોઈનો
કોઈ ગણોત હકક, ભાડવાત હકક કે
ગાડાવટ હકક નથી કે સદરહુ જમીન
ઉપર કોઈ વ્યકિત, નાણાંકીય સંસ્થા કે
બેન્કનો બોજો કે ચાર્જ નથી કે કોઈ
દાવા-દુવી ચાલતા નથી કે હાલ પેન્ડીંગ
નથી. અને મજકુર જમીનના રાઈટસ
ટાઈટલ કલીયર અને માર્કેટેબલ
હોવાના પ્રમાણપત્રની જમીન માલીકે
અમારી પાસે માંગણી કરેલ છે. તેથી
મજકુર જમીનમાં કોઈપણ વ્યકિતનો
કોઈપણ જાતનો લાગભાગ, હકક,
હીસ્સો હોય કે ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ આપવા સામે અત્ય કોઈ
વ્યક્તિનો કોઈપણ જાતનો વાંધો હોય
તો તેની લેખીત જાણ પ્રમાણીત પુરાવા
સાથે (પુરાવા સિવાયના વાંધા ઘ્યાને
લેવામાં આવશે નહીં) અમોને આજથી
દીન-૭ માં રજી. એ.ડી. થી કરવી.
તૈમ કરવામાં કસુર થયેથી મજકુર
જમીનમાં અન્ય કોઈનો કોઈપણ
જાતનો હકક, હીસ્સો નથી અને હોય
તો તે જતો (વેવ) કરેલ છે. તેમ સમજી
અમો ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ
ઈશ્યુ કરીશું. ત્યારબાદ કોઈનો વાંધો
તકરાર ચાલશે નહીં. તેની જાહેર નોંધ
લેવી.
અમદાવાદ
તા.૦૧-૦૬-૨૦૨૪
મુસ્તુફા બી. બંગાલી
(B.Com., LL.M.)
શ્રીમતી એ. એમ. બંગાલી
(B.A., L.L.B.)
ફીઝા એમ. બંગાલી,
(BA., LL.M.) એડવોકેટસ
ઓફીસઃ ૩૩૦,૩૩૧, થર્ડ ફ્લોર,
“યશ એરીયન”' વિવેકાનંદ ચોક,
ગુરૂકુલ રોડ, મેમનગર,અમદાવાદ-પર
મો.૯૯૯ ૮૫ ૩૩૩ ૦૯