NOTICE CONTENT
Public Notice
We, Advocates Shri Mustafa B. Bangali, hereby, on the instruction and request of our client, issue this public notice to inform that the land of Plot No. 390, Survey/Block No. 195 (Old Survey/Block No. 63 Paiki R/Paiki 2) of 1-10-68 Hectare area of the old survey is in the sole possession of Patel Rajeshkumar alias Rajendrabhai Amrutlal, residing at Dharusana, under the ownership of the said land. Except for the said land owner, no one has any kind of right, share, or any kind of ownership right, tenant right or carriage right in the said land, or any person, financial institution or bank has any burden or charge on the said land, and no claim or dispute is pending. The land's rights and titles are clear and marketable. The land owner has requested a certificate from us. Therefore, if any person has any kind of right or share in the said land or any objection to the issuance of the title clearance certificate, then they should inform us in writing along with documentary evidence (objections without proof will not be considered) from today till 7 days, i.e., on the date of A.D. If any person fails to do so, it will be understood that they do not have any right or share in the said land, or if they do, they have renounced it. We will issue the title clearance certificate accordingly. After that, no objection or dispute will be entertained. Take notice.
Ahmedabad
Date: 01-06-2024
Mustafa B. Bangali
(B.Com., LL.M.)
Smt. A.M. Bangali
(B.A., L.L.B.)
Fiza M. Bangali,
(BA., LL.M.) Advocates
Office: 330, 331, Third Floor,
“Yash Aryan”, Vivekanand Chowk,
G.K. Road, Memnagar, Ahmedabad-380052
Mob. 999 85 333 09
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
અમો એડવોકેટ શ્રી મુસ્તુફા બી.
બંગાલી તે આથી અમારા અસીલની
સુચના અને ફરમાઈશથી આ જાહેર
નોટીસ આપી જણાવીએ છીએ કે, મોજે
ધારૂસણા, તા.વિસનગર,
જી.મહેસાણાના ખાતા નં.૩૯૦, સર્વે/
બ્લોક નં.૧૯૫ (જુના સર્વે/બ્લોક નં.
૬૩ પૈકી ર/પૈકી ૨) ની ૧-૧૦-૬૮
હે.આરે ચો.મી. જુની શરતની ખેતીની
જમીન પટેલ રાજેશકુમાર ઉર્ફે
રાજેન્દ્રભાઈ અમૂતલાલ ટે.
ધારૂસણાનાંની કુલ સ્વતંત્ર માલીકી
કબજા ભોગવટામાં આવેલી છે. સદરહુ
જમીનમાં સદરહુ જમીન માલીક સિવાય
અન્ય કોઈનો કોઈપણ જાતનો
લાગભાગ, હકક, હીસ્સો કે કોઈનો
કોઈ ગણોત હકક, ભાડવાત હકક કે
ગાડાવટ હકક નથી કે સદરહુ જમીન
ઉપર કોઈ વ્યકિત, નાણાંકીય સંસ્થા કે
બેન્કનો બોજો કે ચાર્જ નથી કે કોઈ
દાવા-દુવી ચાલતા નથી કે હાલ પેન્ડીંગ
નથી. અને મજકુર જમીનના રાઈટસ
ટાઈટલ કલીયર અને માર્કેટેબલ
હોવાના પ્રમાણપત્રની જમીન માલીકે
અમારી પાસે માંગણી કરેલ છે. તેથી
મજકુર જમીનમાં કોઈપણ વ્યક્તિનો
કોઈપણ જાતનો લાગભાગ, હકક,
હીસ્સો હોય કે ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ આપવા સામે અત્ય કોઈ
વ્યક્તિનો કોઈપણ જાતનો વાંધો હોય
તો તેની લેખીત જાણ પ્રમાણીત
પુરાવા સાથે (પુરાવા સિવાયના વાંધા
ઘ્યાને લેવામાં આવશે નહીં) અમોને
આજથી દીન-૭માં રજી. એ.ડી. થી
કરવી. તેમ કરવામાં કસુર થયેથી
મજકુર જમીનમાં અત્ય કોઈનો
કોઈપણ જાતનો હકક, હીસ્સો નથી
અને હોય તો તે જતો (વેવ) કરેલ
છે. તેમ સમજી અમો ટાઈટલ
કલીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરીશું.
ત્યારબાદ કોઈનો વાંધો તકરાર
ચાલશે નહીં. તેની જાહેર નોંધ લેવી.
અમદાવાદ
તા.૦૧-૦૬-૨૦૨૪
મુસ્તુફા બી. બંગાલી
(B.Com., LL.M.)
શ્રીમતી એ. એમ. બંગાલી
(B.A., L.L.B.)
ફીઝા એમ. બંગાલી,
(BA., LL.M.) એડવોકેટસ
ઓફીસ: ૩૩૦,૩૩૧, થર્ડ ફ્લોર,
“યશ એરીયન”'' વિવેકાનંદ ચોક,
ગુ કુલ રોડ, મેમનગર,અમદાવાદ-પર
મો.૯૯૯ ૮૫ ૩૩૩ ૦૯