NOTICE CONTENT
Public Notice
We, Advocate Shri Mustufa B. Bangali, hereby give this public notice on the instructions and order of our client, that the land of plot no. 393, survey/block no. 169 (Old survey/block no. 63 out of 5) in the village of Dharusana, Taluka Visnagar, District Mahesana, measuring 2-16-64 Hectare is in the sole ownership and possession of Patel Mehul Kumar Rajesh Kumar alias Rajendra Bhai resident of Dharusana. There is no share, right, interest or any other right of any kind of any other person in this land, neither any right of tenancy or occupancy, nor any burden or charge of any person, financial institution or bank, and no claim or dispute is pending. And the rights and title of this land are clear and marketable. The land owner has requested us for a certificate of title clearance. Therefore, if any person has any kind of share, right, or interest in the said land, or any objection to the issuance of a title clearance certificate, then he/she should inform us in writing with certified evidence (objections without evidence will not be considered) from today to 7 days from this date. In case of failure to do so, it will be deemed that no other person has any right or interest in the said land, and if there is any, it is deemed to have been waived. Based on this understanding, we will issue a title clearance certificate. Any objection or dispute thereafter will not be entertained. Take notice of this.
Ahmedabad, dated 01-06-2024
Mustufa B. Bangali
(B.Com., LL.M.)
Smt. A. M. Bangali
(B.A., L.L.B.)
Fiza M. Bangali,
(BA., LL.M.) Advocates
Office: 330, 331, Third Floor,
“Yash Aryan'' Vivekananda Chowk,
Gurukul Road, Memnagar, Ahmedabad
Mob: 999 85 333 09
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
અમો એડવોકેટ શ્રી મુસ્તુફા બી.
બંગાલી તે આથી અમારા અસીલની
સુચના અને ફરમાઈશથી આ જાહેર
નોટીસ આપી જણાવીએ છીએ કે, મોજે
ધારૂસણા, તા.વિસનગર,
જી .મહેસાણાના ખાતા નં.૩૯૩, સર્વ!
બ્લોક નં.૧૬૯ (જુના સર્વે/બ્લોક નં.
૬૩ પૈકી ર/પૈકી ૫) ની ૨-૧૬-૬૪
હે.આરે ચો.મી. જુની શરતની ખેતીની
જમીન પટેલ મેહુલકુમાર રાજેશકુમાર
ઉર્ફે રાજેન્દ્રભાઈ ઠે. ધારૂસણાનાંની કુલ
સ્વતંત્ર માલીકી કબજા ભોગવટામાં
આવેલી છે. સદરહુ જમીનમાં સદરહુ
જમીન માલીક સિવાય અત્ય કોઈનો
કોઈપણ જાતનો લાગભાગ, હકક,
હીસ્સો કે કોઈનો કોઈ ગણોત હકક,
ભાડવાત હકક કે ગાડાવટ હકક નથી કે
સદરહુ જમીન ઉપર કોઈ વ્યકિત,
નાણાંકીય સંસ્થા કે બેન્કનો બોજો કે
ચાર્જ નથી કે કોઈ દાવા-દુવી ચાલતા
થી કે હાલ પેન્ડીંગ નથી. અને મજકુર
જમીનના રાઈટસ ટાઈટલ કલીયર અને
માર્કેટેબલ હોવાના પ્રમાણપત્રની
જમીન માલીકે અમારી પાસે માંગણી
કરેલ છે. તેથી મજકુર જમીનમાં
કોઈપણ વ્યકિતનો કોઈપણ જાતનો
લાગભાગ, હકક, હીસ્સો હોય કે
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવા
સામે અન્ય કોઈ વ્યક્તિનો કોઈપણ
જાતનો વાંધો હોય તો તેની લેખીત જાણ
પ્રમાણીત પુરાવા સાથે (પુરાવા
સિવાયના વાંધા ધ્યાને લેવામાં આવશે
નહીં) અમોને આજથી દીન-૭માં રજી.
એ.ડી. થી કરવી. તેમ કરવામાં કસુર
થયેથી મજકુર જમીનમાં અન્ય કોઈનો
કોઈપણ જાતનો હકક, હીસ્સો નથી
અને હોય તો તે જતો (વેવ) કરેલ છે.
તેમ સમજી અમો ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ ઈશ્યુ કરીશું. ત્યારબાદ
કોઈનો વાંધો તકરાર ચાલશે નહીં. તેની
જાહેર નોંધ લેવી.
અમદાવાદ તા.૦૧-૦૬-૨૦૨૪
મુસ્તુફા બી. બંગાલી
(B.Com., LL.M.)
શ્રીમતી એ. એમ. બંગાલી
(B.A., L.L.B.)
ફીઝા એમ. બંગાલી,
(BA., LL.M.) એડવોકેટસ
ઓફીસ: ૩૩૦,૩૩૧, થર્ડ ફ્લોર,
“યશ એરીયન'' વિવેકાનંદ ચોક,
ગુરૂકુલ રોડ, મેમનગર,અમદાવાદ-પર
મો.૯૯૯ ૮૫ ૩૩૩ ૦૯